Skip to content
Gujarati Lyrics

JAKHM LYRICS | ARYAN BAROT

Gujarati Song 32 views May 14, 2021
PDF

JAKHM is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from Bansidhar Studio - Official. The song is composed by Ranjit Nadiya, with lyrics written by Vishnusinh Bihola.

રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા
રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા
હમદર્દી હતા એ દર્દ દઈ ગયા
હવે કોને કરું ફરિયાદ
હવે કોને કરું ફરિયાદ
જયારે પોતાના કરી ગયા વાર

રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા
હમદર્દી હતા એ દર્દ દઈ ગયા
હવે કોને કરું ફરિયાદ
હવે કોને કરું ફરિયાદ
જયારે પોતાના કરી ગયા વાર
જયારે પોતાના કરી ગયા વાર

પ્રેમ કરીને સાચો અમે દિલ જેને આપ્યા
પ્રેમ કરીને સાચો અમે દિલ જેને આપ્યા
પારકા ને શુ દોષ દેવો
અહીં તો પોતાના એ જ જખ્મ આપ્યા
અહીં તો પોતાના એ જ જખ્મ આપ્યા

હો ભૂલ શું અમારી ના અમને સમજાણી
શું મજબૂરી ઓ એ બેવફા બનાવી
હો દિલમાં ઉઠે છે હજારો સવાલો
આંખો રડે છે જોઈ આ નજારો

મને કેમ કર્યો બરબાદ
મને કેમ કર્યો બરબાદ
મારા સપનાનો ઉજડ્યો બાગ
મારા પોતાના કરી ગયા વાર

નજારો બરબાદી નો મારો એ જોઈ રહ્યા છે
નજારો બરબાદી નો મારો એ જોઈ રહ્યા છે
હસતા હોઠ દુનિયા સામે, હસતા હોઠ દુનિયા સામે
દિલ એમના પણ રોઈ રહ્યા છે
દિલ એમના પણ રોઈ રહ્યા છે

હો અમને હતું કે હશે ફૂલો ની માળા
ખબર નહતી કે હશે કાંટાડી માળા
હો તમને અમારી ગરીબી ખટકવાની
જરૂર હતી શું દિલ જોડવાની

મને મેલી દીધો મધધાર
મને મેલી દીધો મધધાર
દિલ ના ટુકડા કરી ને હજાર

રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા
હમદર્દી હતા એ દર્દ દઈ ગયા
હવે કોને કરું ફરિયાદ
હવે કોને કરું ફરિયાદ
જયારે પોતાના કરી ગયા વાર
જયારે પોતાના કરી ગયા વાર
મારા પોતાના કરી ગયા વાર.

Rujhata nathi aeva jakhm dai gaya
Rujhata nathi aeva jakhm dai gaya
Hamdardi hata ae dard dai gaya
Have kone karu fariyaad
Have kone karu fariyad
Jyare potana kari gaya var

Rujhata nathi aeva jakhm dai gaya
Hamdardi hata ae dard dai gaya
Have kone karu fariyaad
Have kone karu fariyaad
Jyare potana kari gaya var
Jyare potana kari gaya var

Prem karine sacho ame dil jene apya
Prem karine sacho ame dil jene apya
Parka ne shu dosh devo
Ahi to potana aej jakhm apya
Ahi to potana aej jakhm apya

Ho bhul shu amari na amane samjani
Shu majboori ao ae bewafa banavi
Ho dilma uthe chhe hajaro savalo
Ankho rade chhe joi aa najaro

Mane kem karyo barbad
Mane kem karyo barbad
Mara sapnano uajdyo baag
Mara potana kari gaya vaar

Najaro barbadi no maro ae joi rahya chhe
Najaro barbadi no maro ae joi rahya chhe
Hasta hoth duniya same, hasta hoth duniya same
Dil aemna pan rohi rahya chhe
Dil aemna pan rohi rahya chhe

Ho amane hatu ke hase fulo ni mala
Khabar nahati ke hase kantadi mala
Ho tamne amari garibi khatakvani
Jarur hati shu dil jodvani

Mane meli didhyo madhdhar
Mane meli didhyo madhdhar
Dil na tukda kari ne hajar

Rujhata nathi aeva jakhm dai gaya
Hamdardi hata ae dard dai gaya
Have kone karu fariyaad
Have kone karu fariyaad
Jyare potana kari gaya var
Jyare potana kari gaya var
Mara potana kari gaya var.

Share this song

Video

Song details

Singer Aryan Barot
Director Ranjit Nadiya
Publisher Bansidhar Studio - Official

Bansidhar Studio - Official Songs Lyrics

Song Singers
Lidhi Tara Ghar Ni Badha Trusha Rami
Mari Ankho Na Aanshu Tari Ankhe Aavse Vijay Suvada
Gokul Ma Rahi Gai Radha Diwani Umesh Barot
Mara Prem No Hisab Aryan Barot
Daru Piva Thi Durdasha Thai Thakarshi Kumar khaniya
Mara Prem Ni Kahani Kevi Re Lakhani Aryan Barot
Maro Pan Samay Aavshe Vijay Suvada

FAQs

Which album or label is JAKHM from?
Who sang the song JAKHM?
The song JAKHM was sung by Aryan Barot.
Who composed the music for JAKHM?
The music for JAKHM was composed by Ranjit Nadiya.
Who wrote the lyrics of JAKHM?
The lyrics for JAKHM were written by Vishnusinh Bihola.
What genre is JAKHM?
JAKHM is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF