મારા પ્રેમ ની કહાની
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
જેને માની પોતાની એ ના થઇ અમારી
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
જેને માની પોતાની એ ના થઇ અમારી
અમારું સુખ દઈ તમને હસાવતા
અમારું સુખ દઈ તમને હસાવતા
તમારું દુઃખ લઇ અમે રે રડતા
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
જેને માની પોતાની એ ના થઇ અમારી
જેને માની પોતાની એ ના થઇ અમારી
પડછાયો થઇ ને તમે પાછળ ફરતા
તમારું કોઈ નતું ત્યારે અમે હતા
જાણે અંજાણે તને પ્રેમ કરી દીધો
ગરજ પતિ ત્યારે મને છોડી દીધો
આંખો ના ઈશારે તમે અમને નચાવતા
આંખો ના ઈશારે તમે અમને નચાવતા
નારાજ થઇ ને તને અમને રડાવતાં
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
જેને માની પોતાની એ ના થઇ અમારી
જેને માની પોતાની એ ના થઇ અમારી
પ્રેમ ના સોદા મોં મારુ દિલ ગયું તૂટી
મારી પ્રીત સાચી પણ તારી હતી જૂઠી
તમારી બેવફાઈ મોં જીવી અમે લઈશું
દુઃખ ભલે પડે પણ કોઈને ના કઈ છું
દર્દ તમારા અમે ખુશી થી સહી છું
દર્દ તમારા અમે ખુશી થી સહી છું
તોયે ફરિયાદ અમે તને ના કરીશુ
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
મારા પ્રેમ ની કહાની કેવી રે લખાણી
જેને માની પોતાની એ ના થઇ અમારી
જેને માની પોતાની એ ના થઇ અમારી
જેને માની પોતાની એ ના થઇ અમારી
English version
Mara prem ni kahani
Mara prem ni kahani kevi re lakhani
Mara prem ni kahani kevi re lakhani
Jene mani potani ae na thai amari
Mara prem ni kahani kevi re lakhani
Mara prem ni kahani kevi re lakhani
Jene mani potani ae na thai amari
Amaru sukh dai tamne hasavta
Amaru sukh dai tamne hasavta
Tamaru dukh lai amere radta
Mara prem ni kahani kevi re lakhani
Mara prem ni kahani kevi re lakhani
Jene mani potani ae na thai amari
Jene mani potani ae na thai amari
Padchayo thai ne tame pachad farta
Tamaru koi natu tyare ame hata
Jane ajane tane prem kari didho
Garaj pati tyare mane chhodi didho
Aakho na isare tame amne nachavta
Aakho na isare tame amne nachavta
Naraj thai ne tame amne radavta
Mara prem ni kahani kevi re lakhani
Mara prem ni kahani kevi re lakhani
Jene mani potani ae na thai amari
Jene mani potani ae na thai amari
Prem na soda mo maru dil gayu tuti
Mari prit sachi pan tari hati juthi
Tamari bewafai mo jivi ame laisu
Dukh bhale pade pan koine na kai chhu
Dard tamara ame khusi thi sahi chhu
Dard tamara ame khusi thi sahi chhu
Toye fariyad ame tane na karisu
Mara prem ni kahani kevi re lakhani
Mara prem ni kahani kevi re lakhani
Jene mani potani ae na thai amari
Jene mani potani ae na thai amari
Jene mani potani ae na thai amari
Watch Video
- Album: Bansidhar Studio - Official
- Singer: Aryan Barot
- Director: Tejash-Dhaval
- Genre: Manoj Barot
- Publisher: Bansidhar Studio - Official