Mari Ankho Na Aanshu Tari Ankhe Aavse Lyrics | Vijay Suvada
Mari Ankho Na Aanshu Tari Ankhe Aavse is a Gujarati Sad song voiced by Vijay Suvada from Bansidhar Studio - Official. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot.
હો ભલે ભૂલી ગઈ વાતો મુલાકાતો
ભલે ભૂલી ગઈ એ દિવસો એ રાતો
હો ભૂલી ગઈ વાતો મુલાકાતો
ભૂલી ગઈ દિવસો એ રાતો
ભૂલી ગઈ પ્રેમનો જમાનો
ભૂલી ગઈ હતો એક દીવાનો
પણ એક દાડો એવો આવશે
વિધાતા મારી વેળા લાવશે
મારી આંખોનાં આંસુ તારી આંખે આવશે
હો મારી આંખોનાં આંસુ તારી આંખે આવશે
હો ભલે ભૂલી ગઈ તું વાતો મુલાકાતો
ભલે ભૂલી ગઈ એ દિવસો એ રાતો
હો ફોનમાં કરતી હતી આખી રાત વાતો
ફોન ના લાગે તો રડતી મારી આંખો
હો ભૂલ કરી કે તારો વિશ્વાસ રાખ્યો
જીવ કહી મને જીવતા બાળી નાખ્યો
પણ એક દાડો એવો આવશે
વિધાતા મારી વેળા લાવશે
મારી આંખોનાં આંસુ તારી આંખે આવશે
મારા પ્રેમની કદર સમય કરાવશે
હો ભલે ભૂલી ગઈ તું વાત મુલાકાતો
ભલે ભૂલી ગઈ એ દિવસો એ રાતો
હો કરેલું તારું તારા પગમાં રે આવશે
તારું પોતાનું જયારે રોવડાવશે
હો હાચા રે પ્રેમની હાય તને લાગશે
કોઈ નહિ હોય તારી રાતો રે જાગશે
હો તારી ભૂલનો પ્રસ્તાવો રે થશે
ત્યારે બહુ બધું મોડું થઇ જશે
મારી આંખોનાં આંસુ તારી આંખે આવશે
મારા પ્રેમની કદર સમય કરાવશે
હો ભલે ભૂલી ગઈ તું વાત મુલાકાતો
ભલે ભૂલી ગઈ એ દિવસો એ રાતો.
Ho bhale bhuli gai vato mulakato
Bhale bhuli gai ae divaso ae rato
Ho bhuli gai vato mulakato
Bhuli gai divaso ae rato
Bhuli gai pramno jamano
Bhuli gai hato aek diwano
Pan aek dado aevo aavshe
Vidhata mari vela lavshe
Mari ankho na aanshu tari ankhe aavse
Ho mari ankho na aanshu tari ankhe aavse
Ho bhale bhuli gai vato mulakato
Bhale bhuli gai ae divaso ae rato
Ho phonema karti hati akhi rat vato
Phone na lage to radati mari ankho
Ho bhul kari ke taro vishvas rakhyo
Jiv kahi mane jivta bali nakhyo
Pan aek dado aevo aavshe
Vidhata mari vela lavshe
Mari ankho na aanshu tari ankhe aavse
Mara premni kadar samay karavshe
Ho bhale bhuli gai tu vat mulakato
Bhale bhuli gai ae divaso ae rato
Ho karelu taru tara pagma re aavshe
Taru potanu jyare rovdavshe
Ho hacha re premni hay tane lagshe
Koi nahi hoy tari rato re jagshe
Ho tari bhulno prastavo re thashe
Tyare bahu badhu modu thai jashe
Mari ankho na aanshu tari ankhe aavse
Mara premni kadar samay karavshe
Ho bhale bhuli gai tu vat mulakato
Bhale bhuli gai ae divaso ae rato.
Video
Song details
Bansidhar Studio - Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| JAKHM | Aryan Barot |
| Lidhi Tara Ghar Ni Badha | Trusha Rami |
| Gokul Ma Rahi Gai Radha Diwani | Umesh Barot |
| Mara Prem No Hisab | Aryan Barot |
| Daru Piva Thi Durdasha Thai | Thakarshi Kumar khaniya |
| Mara Prem Ni Kahani Kevi Re Lakhani | Aryan Barot |
| Maro Pan Samay Aavshe | Vijay Suvada |