Skip to content
Gujarati Lyrics

Mara Prem No Hisab Lyrics | Aryan Barot | Bansidhar Studio – Official

Gujarati Song 61 views October 18, 2020
PDF

Mara Prem No Hisab is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from Bansidhar Studio - Official. The song is composed by Tejash-Dhaval, with lyrics written by Lovely Rana.

દિલ તોડવાની વહજા કેવી પડશે
દિલ તોડવાની વહજા કેવી પડશે
દિલ તોડવાની વહજા કેવી પડશે
મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે
રડાવવાની વહજા કેવી પડશે
રડાવવાની વહજા કેવી પડશે
મારા આંસુ નો હિસાબ તારે દેવો પડશે
દિલ તોડવાની વહજા કેવી પડશે
દિલ તોડવાની વહજા કેવી પડશે
મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે
મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે

સપના ની દુનિયા માં લઇ ગઈ રે તું
ખોટી વાતો માં છેતરી ગઈ રે તું
મતલબ નો પ્રેમ દેખાડી ગઈ તું
ગરજ પતિ ત્યારે છોડી ગઈ તું
દગો કરવાની વહજા કેવી પડશે
દગો કરવાની વહજા કેવી પડશે
તારા કરેલા કરમ તને બહુ રે નડશે
દિલ તોડવાની વહજા કેવી પડશે
દિલ તોડવાની વહજા કેવી પડશે
મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે
મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે

તને પ્રેમ કરવાની સજા મળી ગઈ
મારી રે ખુશીયો જોને મુજથી રૂઠી ગઈ
વિરહ ની નદીઓ માં ડુબાઈ ગયો હું
યાદો ના પિંજરે પુરાઈ ગયો હું
તું રહે ખુશ એવી દુવા મેં કરી
તું રહે ખુશ એવી દુવા મેં કરી
તારી બેવફાઈ ને અમે સલામી કરી
દિલ તોડવાની વહજા કેવી પડશે
દિલ તોડવાની વહજા કેવી પડશે
મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે
મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે
મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે

Dil todvani vahja kevi padse
Dil todvani vahja kevi padse
Dil todvani vahja kevi padse
Mara prem no hisab tare devo padse
Radavavani vahja kevi padse
Radavavani vahja kevi padse
Mara aasu no hishab tare bevo padse
Dil todvani vahja kevi padse
Dil todvani vahja kevi padse
Mara prem no hisab tare devo padse
Mara prem no hisab tare devo padse

Sapna ni duniya ma lai gai re tu
Khoti vaato ma chetari gai re tu
Matlab no prem dekhadi gai tu
Garaj pati tyare chhodi gai tu
Dago karvani vahja kevi padse
Dago karvani vahja kevi padse
Tara karela karam tane bahu re nadse
Dil todvani vahja kevi padse
Dil todvani vahja kevi padse
Mara prem no hisab tare devo padse
Mara prem no hisab tare devo padse

Tane prem karvani saja mali gai
Mari re khushiyo jone mujthi ruthi gai
Virah ni nadio ma dubaai gayo hu
Yaado na pinjre purai gayo hu
Tu rahe khush aevi duva me kari
Tu rahe khush aevi duva me kari
Tari bewafai ne ame salami kari
Dil todvani vahja kevi padse
Dil todvani vahja kevi padse
Mara prem no hisab tare devo padse
Mara prem no hisab tare devo padse
Mara prem no hisab tare devo padse

Share this song

Video

Song details

Singer Aryan Barot
Lyricist Lovely Rana
Director Tejash-Dhaval
Publisher Bansidhar Studio - Official

Bansidhar Studio - Official Songs Lyrics

Song Singers
JAKHM Aryan Barot
Lidhi Tara Ghar Ni Badha Trusha Rami
Mari Ankho Na Aanshu Tari Ankhe Aavse Vijay Suvada
Gokul Ma Rahi Gai Radha Diwani Umesh Barot
Daru Piva Thi Durdasha Thai Thakarshi Kumar khaniya
Mara Prem Ni Kahani Kevi Re Lakhani Aryan Barot
Maro Pan Samay Aavshe Vijay Suvada

FAQs

Which album or label is Mara Prem No Hisab from?
Mara Prem No Hisab is from Bansidhar Studio - Official.
Who sang the song Mara Prem No Hisab?
The song Mara Prem No Hisab was sung by Aryan Barot.
Who composed the music for Mara Prem No Hisab?
The music for Mara Prem No Hisab was composed by Tejash-Dhaval.
Who wrote the lyrics of Mara Prem No Hisab?
The lyrics for Mara Prem No Hisab were written by Lovely Rana.
What genre is Mara Prem No Hisab?
Mara Prem No Hisab is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF