Skip to content
Gujarati Lyrics

Mara Jivathi Tu Pareshan Raheti Lyrics | Arjun Thakor | Mahi Digital

Gujarati Song 41 views October 18, 2020
PDF

Mara Jivathi Tu Pareshan Raheti is a Gujarati Tinaji Thakor song voiced by Arjun Thakor from Mahi Digital. The song is composed by Jackie Gajjar, with lyrics written by Gabbar Thakor.

મારા જીવાથી તું પરેશાન રહેતી
મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગી માં મારી તે કદર ના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મારી કિશ્મત માં તું લખાણી નતી
મારા મોત પશી પણ ભુલાતી નતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
કિશ્મત જોડે જાનુ નારે જગડજે
તારું કરેલું તારા પગ માં પડ્યું છે
મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગી માં મારી તે કદર ના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી

પ્યાર તને કરતો દિલ અને જાન થી
તારી નજર મને જોઈને જલતી
મન માં દીકુ એક તારી હતી મૂર્તિ
વાત થોડી કરું તોયે તરત જગડતી
પાછો ના આવાદેતી બહુ રે તડપાવતી
લોકો ની સામે મારી બુરાયું કરતી
મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગી માં મારી તે કદર ના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી

જિંદગી ભર તને યાદ મારી આવશે
વિયોગ ની વેદના તને રાતે રોવડાવશે
ચાલ્યા ગયા એ પાછા નહિ આવશે
તારું તરસ મારે કામ નહિ આવશે
સદા ખુશ રેજો એવી દુઆ ઓ છે મારી
તારી જિંદગી માં નડતર નહિ થાય અમારી
મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગી માં મારી તે કદર ના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મારા જીવાથી તું પરેશાન રહેતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી

Mara jivathi tu pareshan raheti
Mara jivathi tu pareshan raheti
Aakhi zindagi ma mari te kadar na kari
Mane marya pashi janu kem radti
Mari kishmat ma tu lakhni nati
Mara mot pashi pan bhulati nati
Mane marya pashi janu kem radti
Kishmat jode janu nare jagadje
Taru karelu tara pag ma padyu chhe
Mara jivathi tu pareshan raheti
Aakhi zindagi ma mari te kadar na kari
Mane marya pashi janu kem radti
Mane marya pashi janu kem radti

Pyaar tane karto dil ane jaan thi
Tari najar mane joine jalti
Man ma diku ek tari hati murti
Vaat thodi karu toye tarat jagadti
Pachho na aavadeti bahu re tadpavti
Loko ni same mari burayu karti
Mara jivathi tu pareshan raheti
Aakhi zindagi ma mari te kadar na kari
Mane marya pashi janu kem radti
Mane marya pashi janu kem radti

Zindagi bhar tane yaad mari aavse
Viyog ni vedna tane rate rovdavse
Chalya gaya ae pachha nahi aavse
Taru taras mare kaam nahi aavse
Sada khush rejo aevi duaa o chhe mari
Tari zindagi ma nadtar nahi thay amari
Mara jivathi tu pareshan raheti
Aakhi zindagi te mari kadar na kari
Mane marya pashi janu kem radti
Mara jivathi tu pareshan raheti
Aakhi zindagi te mari kadar na kari
Mane marya pashi janu kem radti
Mane marya pashi janu kem radti
Mane marya pashi janu kem radti

Share this song

Video

Song details

Singer Arjun Thakor
Lyricist Gabbar Thakor
Album Mahi Digital
Director Jackie Gajjar
Publisher Mahi Digital

Mahi Digital Songs Lyrics

Song Singers
PATANG 8 KAPI 9 KAPI 10 MI GAI Arjun Thakor
MARA BHAIBANTHSE GHADIYAL NI KOTA JEM SETA Dev Pagli
MOHAL MARU HONANU MOMA SE MAYALU Arjun Thakor
TANE APNAVSHE MANE DAFNAVSHE Arjun Thakor
Patang 8 Kapi 9 Kapi 10 Mi Gai Arjun Thakor
Le Kachuko Rakesh Barot
Prem Taro Maro Fems Se Gabbar Thakor
Zenu Chakdu Dil Marriage Berig Karva Nathi Arjun Thakor

FAQs

Which album or label is Mara Jivathi Tu Pareshan Raheti from?
Mara Jivathi Tu Pareshan Raheti is from Mahi Digital.
Who sang the song Mara Jivathi Tu Pareshan Raheti?
The song Mara Jivathi Tu Pareshan Raheti was sung by Arjun Thakor.
Who composed the music for Mara Jivathi Tu Pareshan Raheti?
The music for Mara Jivathi Tu Pareshan Raheti was composed by Jackie Gajjar.
Who wrote the lyrics of Mara Jivathi Tu Pareshan Raheti?
The lyrics for Mara Jivathi Tu Pareshan Raheti were written by Gabbar Thakor.
What genre is Mara Jivathi Tu Pareshan Raheti?
Mara Jivathi Tu Pareshan Raheti is a Gujarati Tinaji Thakor song.

Related songs

PDF