Generic selectors
Exact matches only
Search in title
Search in content
Search in posts
Search in pages

ગુજરાતી સાહિત્ય અપલોડ કરવા અહીં ક્લિક કરો


Subscribe On Youtube

Gujarati Song

Mogal Maa Lyrics | Dharmesh Barot | Tips Gujarati

Written by Gujarati Lyrics

મોગલ માનો મેડો મારી મછરાળીનો મેડો
તમે મેડલે રમવા હાલો બાયું મેડલે રમવા હાલો
હાલો નમવા જાયે માંને હાલો નમવા જાયે
આતો મછરાળીનો મઢ છે મારી મોગલ માનો મઢ છે
હાંધણ તેલ ને હોયરો માને હાંધણ તેલ ને હોંયરો
એતો મછરાળીને સોહે મારી મોગલ માને સોહે

એ મોગલ માનો મેડો મારી મછરાળી નો મેડો
તમે મેડલે રમવા હાલો ને બાયું મેડલે રમવા હાલો
હાથે હેમનો ચૂડો માને હાથે હેમનો ચુડો
મારી મોગલ માને શોભે મારી મછરાળીને શોભે
કંકણ ને કરંડિયો માને કંકણ ને કરંડિયો
મારી મોગલ માને જોઈએ મારી મછરાળી ને જોયે
મોગલ માનો મેડો મારી મછરાળીનો મેડો
તમે મેડલે રમવા હાલો બાયું મેડલે રમવા હાલો

હે મેળાવ ઢોલ જોને વાગે તારા ત્રાંબાળું ઢોલ માડી વાગે
ઈતો ચોઉદ ભુવનને ગજાવે આઇ
તારા ત્રાંબાળું ઢોલ જોને વાગે
એ બાવળિયા રે વઢાવો રાજબાઇ રેટુડો રે ઘડાવો
એને ઝીણી ઝીણી ઉને કંતાવો આઇનો ભેળીયો વણાવો

એ મોગલ માનો મેડો મારી મછરાળીનો મેડો
તમે મેડલે રમવા હાલો બાયું મેડલે રમવા હાલો
હે મોગલ માડી હે છોરૂડાની લાજ તમે રાખીયો રે લોલ
હે રમઝમ જોળા ને રમાડે આઇ મોગલ.


Download This Lyrics

Watch Video

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!