Skip to content
Gujarati Lyrics

TAME THODU NA VICHARYU MARU SU THASE LYRICS | BECHAR THAKOR

Gujarati Song 9 views March 28, 2023
PDF

TAME THODU NA VICHARYU MARU SU THASE is a Gujarati Sad song voiced by Bechar Thakor from Prutha Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.

તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે
તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે
તારા ગયા પછી મારુ હગુ કોણ થાસે

તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે
તારા ગયા પછી મારુ હંગુ કોણ થાસે

તારા વિના જીવ મારો જાસે
રડી રડી ને રાત જાસે
તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે
દીકુ હસતા મોઢે હાલ્યા કઈ વાતે

તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે
તારા ગયા પછી મારુ હંગુ કોણ થાસે

કર્યો વિશ્વાસ તારો તૂટ્યો ભરોસો મારો
અધવચ્ચે છોડી દીધો તમે સાથ મારો
થોડો ના વિચાર કર્યો પ્રેમ નો વેપાર કર્યો
દીકુ મારો જીવ લીધો મને લાચાર કર્યો

સાથ મારો છોડયો કાળી રાતે
દિલ મારુ તૂટ્યું તારા હાથે
તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે
દીકુ હસતા મોઢે હાલ્યા કઈ વાતે

તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે
તારા ગયા પછી મારુ હગુ કોણ થાસે

ઈરાદો તારો મને કેમ ના હમજાણો
દીકુ તને પ્યાર મારો ક્યારે ના દેખાણો
જીવથી વધારે તને ચાહતો રહ્યો
હર દુવામાં તને માંગતો રહ્યો

નોતી ખબર આવું થાસે
મને તું આમ છોડી જાસે
તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે
તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે

તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે
તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે.

Tame thodu na vicharyu ke maru su thase
Tame thodu na vicharyu ke maru su thase
Tara gaya pachhi maru hagu kon thase

Tame thodu na vicharyu ke maru su thase
Tara gaya pachhi maru hagu kon thase

Tara vina jiv maro jase
Radi radi ne rat jase
Tame hasta modhe halya kai vate
Diku hasta modhe halya kai vate

Tame thodu na vicharyu ke maru su thase
Tara gaya pachhi maru hagu kon thase

Karyo vishvas taro tutyo bharoso maro
Adhvachche chhodi didho tame sath maro
Thodo na vichar karyo prem no vepar karyo
Diku maro jiv lidho mane lachar karyo

Sath maro chhodyo kali rate
Dil maru tutyu tara hathe
Tame hasta modhe halya kai vate
Diku hasta modhe halya kai vate

Tame thodu na vicharyu ke maru su thase
Tara gaya pachhi maru hagu kon thase

Irado taro mane kem na hamjano
Diku tane pyar maro kyare na dekhano
Jivthi vadhare tane chahato rahyo
Har duvama tane mangato rahyo

Noti khabar aavu thase
Mane tu aam chhodi jase
Tame hasta modhe halya kai vate
Tame hasta modhe halya kai vate

Tame hasta modhe halya kai vate
Tame hasta modhe halya kai vate.

Share this song

Video

Song details

Singer Bechar Thakor
Lyricist Darshan Bazigar
Director Ravi-Rahul
Genre Sad
Publisher Prutha Digital

Prutha Digital Songs Lyrics

Song Singers
PEHLI NAJAR TU MARA DIL MA VASI Bechar Thakor
AVU NA THAY KE TARO PREMI MARI JAY Dhaval Barot
Tadaka Ma Nekadasho Na Dhaval Barot
Majboor Hato Tu Ke Hato Bewafa Kajal Maheriya
Ek Bewafa Juli Chotaliya
Roj Tara Gomda Na Ota Maru Chhu Rakesh Barot

FAQs

Which album or label is TAME THODU NA VICHARYU MARU SU THASE from?
TAME THODU NA VICHARYU MARU SU THASE is from Prutha Digital.
Who sang the song TAME THODU NA VICHARYU MARU SU THASE?
The song TAME THODU NA VICHARYU MARU SU THASE was sung by Bechar Thakor.
Who composed the music for TAME THODU NA VICHARYU MARU SU THASE?
The music for TAME THODU NA VICHARYU MARU SU THASE was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of TAME THODU NA VICHARYU MARU SU THASE?
The lyrics for TAME THODU NA VICHARYU MARU SU THASE were written by Darshan Bazigar.
What genre is TAME THODU NA VICHARYU MARU SU THASE?
TAME THODU NA VICHARYU MARU SU THASE is a Gujarati Sad song.

Related songs

PDF