Skip to content
Gujarati Lyrics

GOLU MOLU CHORI LYRICS | RAKESH BAROT

Gujarati Song 11 views March 25, 2023
PDF

GOLU MOLU CHORI is a Gujarati Love song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી
એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી
અંગે છે જાડી પણ રંગે છે ધોળી
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી

અરે હોજ પડે ખાવા આવે એ તો પકોડી
હોજ પડે ખાવા આવે એ તો પકોડી
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી

ભલે લાગે મોટી પણ ઉમર મો નોની
ખાતા પીતા ઘરની આતો નિશોની
ભલે લાગે મોટી પણ ઉમર મો નોની
ખાતા પીતા ઘર ની આતો નિશોની
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી

એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી
અંગે છે જાડી પણ રંગે છે ધોળી
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી

હસે ત્યારે ગાલ તારા ગુલાબજૉબુ લાગે
ગુસ્સો કરે ત્યારે લાલ ટામેટું તું લાગે
હાથ તારા રૂ જેવા પોચા પોચા લાગે
ફરતું ફરતું ટેડીબિયર જાડું મારી લાગે

મોઢું ફુટ બોલ જેવું આંખો છે નાની
ગોળમટોળ લાડુ જેવી લાગે મજાની
મોઢું ફુટ બોલ જેવું આંખો છે નાની
ગોળમટોળ લાડુ જેવી લાગે મજાની
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી

એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી
એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી
હે મને બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી

દેખાવે ફેટ પણ મારા માટે કેટ છે
ડબલ xx જોડે થઇ જયો લવ ગ્રેટ છે
મારુ 60 તારું 90 પ્લસ વેટ છે
મોટું પતળું ની આ તો જોડી તો સેટ છે

એ હલકો ફુલકો હસબન્ડ ને બુલડોઝર વાઇફ
લવ બર્ડ થઇ ને જોડે રહેશું લાઈફ
એ હલકો ફુલકો હસબન્ડ ને બુલડોઝર વાઇફ
લવ બર્ડ થઇ ને જોડે રહેશું લાઈફ
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી

એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી
એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી

હોજ પડે ખાવા જઈશું ભેળ પકોડી
હોજ પડે ખાવા જઈશું ભેળ પકોડી
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી
બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી
હે મને બહુ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોરી.

Ae ange chhe jadi pan range chhe dholi
Ae ange chhe jadi pan range chhe dholi
Ange chhe jadi pan range chhe dholi
Bahu game cute mute golu molu chori

Are hoj pade khava aave ae to pakodi
Hoj pade khava aave ae to pakodi
Bahu game cute mute golu molu chori

Bhale lage moti pan umar mo noni
Khata pita ghar ni aato nishoni
Bhale lage moti pan umar mo noni
Khata pita ghar ni aato nishoni
Bahu game cute mute golu molu chori

Ae ange chhe jadi pan range chhe dholi
Ae ange chhe jadi pan range chhe dholi
Bahu game cute mute golu molu chori
Bahu game cute mute golu molu chori

Hase tyare gal tara gulabjobu lage
Gusso kare tyare lal tometu re lage
Hath tara ru jeva pocha pocha lage
Fartu fartu zadi teddybear jadu mari lage

Modhu foot ball jevu ankho chhe nani
Golmatol ladu jevi lage majani
Modhu foot ball jevu ankho chhe nani
Golmatol ladu jevi lage majani
Bahu game cute mute golu molu chori

Ae ange chhe jadi pan range chhe dholi
Ae ange chhe jadi pan range chhe dholi
Bahu game cute mute golu molu chori
He mane bau game cute mute golu molu chori

Dekhave fat pan mara mate ket chhe
Double xx jode thai jayo love great chhe
Maru 60 taru 90 pluse chhe
Motu patlu ni aa to jodi to set chhe

Ae halko fulko husband ne buldozer wife
Love bird thai ne jode raheshu life
Ae halko fulko husband ne buldozer wife
Love bird thai ne jode raheshu life
Bahu game cute mute golu molu chori

Ae ange chhe jadi pan range chhe dholi
Ae ange chhe jadi pan range chhe dholi
Bahu game cute mute golu molu chori

Hoj pade khava jaishu bhela pakoda
Hoj pade khava jaishu bhela pakoda
Bahu game cute mute golu molu chori
Bahu game cute mute golu molu chori
Ae mane bahu game cute mute golu molu chori.

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Love
Publisher Dhaval Motan

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is GOLU MOLU CHORI from?
GOLU MOLU CHORI is from Saregama Gujarati.
Who sang the song GOLU MOLU CHORI?
The song GOLU MOLU CHORI was sung by Rakesh Barot.
Who composed the music for GOLU MOLU CHORI?
The music for GOLU MOLU CHORI was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of GOLU MOLU CHORI?
The lyrics for GOLU MOLU CHORI were written by Rajan Rayka.
What genre is GOLU MOLU CHORI?
GOLU MOLU CHORI is a Gujarati Love song.

Related songs

PDF