SAATH CHUTI RE GAYO LYRICS | KAJAL MAHERIYA
SAATH CHUTI RE GAYO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.
Ho mara hacha prem ni…
Ho mara hacha prem ni dushman duniya bani
Saath chhuti re gayo mahobbat na mali
Mara dardila dil ni dava na mali
Aa jindagi mali pan tari chahat na mali
Ho nasibe mane mara saath na aapyo
Maro vishwas to adhuro rakhyo, adhuro rakhyo
Ho mara hacha prem ni dushman duniya bani
Saath chhuti re gayo mahobbat na mali
Mara dardila dil ni dava na mali
Aa jindagi mali mane mari chahat na mali
Ho nasib no khel jone kevo re rachyo chhe
Je koi pyaar ma hasyo ae radyo chhe
He vidhata male to ene tame kejo
Mahobbat na lekh adhura na lakhjo
Ho phool jeva dil ne mara dom didha chhe
Prem na pankhi ne pinjare purya chhe, nokha karya chhe
Mara hacha prem ni dushman duniya bani
Saath chhuti re gayo mahobbat na mali
Mara dardila dil ni dava na mali
Aa jindagi mali mane mari chahat na mali
Ho dil re lagadyu aema dard re malya chhe
Prem na marag ma verio malya chhe
Ho prem karnaar ne kya sudhi roksho
Hacha premi ne tame have na tokasho
Ho dil thi dil ne tame juda na karo
Daro mara rom thi pan julam na karo, julam na karo
Mara hacha prem ni dushman duniya bani
Saath chhuti re gayo mahobbat na mali
Mara dardila dil ni dava na mali
Aa jindagi mali mane mari chahat na mali
Aa dardila dil ni dava na mali
હો મારા હાચા પ્રેમ ની
હો મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબ્બત ના મળી
મારા દર્દિલા દિલ ની દવા ના મળી
આ જિંદગી મળી પણ તારી ચાહત ના મળી
હો નસીબે મને મારા સાથ ના આપ્યો
મારો વિશ્વાસ તો અધૂરો રાખ્યો, અધૂરો રાખ્યો
હો મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબ્બત ના મળી
મારા દર્દિલા દિલ ની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી
હો નસીબ નો ખેલ જોને કેવો રે રચ્યો છે
જે કોઈ પ્યાર માં હસ્યો એ રડયો છે
હે વિધાતા મળે તો એને તમે કેજો
મહોબ્બત ના લેખ અધૂરા ના લખજો
હો ફૂલ જેવા દિલ ને મારા ડોમ દીધા છે
પ્રેમ ના પંખી ને પીંજરે પૂર્યા છે, નોખા કર્યા છે
મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબ્બત ના મળી
મારા દર્દિલા દિલ ની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી
હો દિલ રે લગાડયું દર્દ રે મળ્યા છે
પ્રેમ ના મારગ માં વેરીઓ મળ્યા છે
હો પ્રેમ કરનાર ને ક્યાં સુધી રોકશો
હાચા પ્રેમી ને તમે હવે ના ટોકશો
હો દિલ થી દિલ ને તમે જુદા ના કરો
ડરો મારા રોમ થી પણ જુલમ ના કરો, જુલમ ના કરો
મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબ્બત ના મળી
મારા દર્દિલા દિલ ની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી
આ દર્દિલા દિલ ની દવા ના મળી
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |