Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

AAPNE SIKANDAR AAPNE RAAJA LYRICS | VIJAY SUVADA

Written by Gujarati Lyrics

એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
અલ્યા સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
હો… આપણે સિકંદર આપણે જ રાજા
અલ્યા આપણે સિકંદર આપણે જ રાજા

અલ્યા નોમ લેતા પેલા પુછી લેજો બજારમાં
નોમ લેતા પેલા પુછી લેજો બજારમાં
હો.. આપણે સિકંદર આપણે જ રાજા… રાજા
હો… આપણે સિકંદર આપણે જ રાજા

હો… આપણો લુક ભલે દેશી
હાવજ બજારના ખિલાડી
હો… જબરી અમારી કલાકારી
આપણે તો પાક્કા શિકારી

અરે જોવામાં સિમ્પલને સાદા
આપણે સિકંદર આપણે જ રાજા
એ ભયલુ આપણે સિકંદર આપણે જ રાજા

એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
આપણે સિકંદર આપણે જ રાજા
હો… આપણે સિકંદર આપણે જ રાજા

હો… આપણે તો હુકમના એક્કા
મમ્મી ડેડીના ખરા સિક્કા
હો… હાઈફાઈ શોખ ભઈ એવા
નથી ભઈ શોક જેવા તેવા

હો… બ્રાન્ડેડ ઘડિયાળને ચશ્માં
એ આપણે જ રાજા
હો… આપણે સિકંદર આપણે જ રાજા

એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
આપણે સિકંદર આપણે જ રાજા… રાજા
હો… આપણે સિકંદર આપણે જ રાજા

અલ્યા આપણે સિકંદર આપણે જ રાજા
હો… આપણે સિકંદર આપણે જ રાજા.

English version

Ae sinh jova malshe aeklo bajar ma
Alya sinh jova malshe aeklo bajar ma
Sinh jova malshe aeklo bajar ma
Ho… Aapne sikandar aapne raaja
Alya aapne sikandar aapne raaja

Alya nom leta pela puchhi lejo bajar ma
Nom leta pela puchhi lejo bajar ma
Ho… Aapne sikandar aapne raaja… Raja
Ho… Aapne sikandar aapne raaja

Ho… Aapno luk bhale deshi
Havaj bajar na khiladi
Ho… Jabari amari kalakari
Aapane to pakka shikari

Are jovama simple ne sada
Aapne sikandar aapne ja raaja
Ae bhaylu aapne sikandar aapne raaja

Ae sinh jova malshe tamne aeklo bajar ma
Sinh jova malshe tamne aeklo bajar ma
Aapne sikandar aapne raaja
Ho… Aapne sikandar aapne raaja

Ho… Aapane to hukam na aekka
Mummy daddy na khara sikka
Ho… Hifi shok bhai aeva
Nathi bhai shok jeva teva

Ho.. Branded ghadiyal ne chashma
Ae aapne ja raaja
Ho… Aapne sikandar aapne raaja

Ae sinh jova malshe aeklo bajar ma
Sinh jova malshe aeklo bajar ma
Aapne sikandar aapne raaja
Ho… Aapne sikandar aapne raaja

Alya aapne sikandar aapne raaja
Ho… Aapne sikandar aapne raaja.



Watch Video


  • Album: Studio Saraswati Official
  • Singer: Vijay Suvada
  • Director: Vishal Vagheshwari
  • Genre: Proud
  • Publisher: Harjit Panesar

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!