Skip to content
Gujarati Lyrics

HAVE TU NATHI TARI YAADO J CHHE LYRICS | ASHOK THAKOR

Gujarati Song 17 views March 28, 2023
PDF

HAVE TU NATHI TARI YAADO J CHHE is a Gujarati Bewafa (બેવફા) song voiced by Ashok Thakor from Studio Saraswati Official. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Vijaysinh Gol.

હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
હો પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા

હમરાઈ મારી જાન દિલ થી દૂર થઇ ગયા
હમરાઈ મારી જાન દિલ થી દૂર થઇ ગયા
હવે તું રે નથી તારી યાદો જ છે
હો હવે તું રે નથી તારી યાદો જ છે
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા

આ દિલના નગર ની હતી એકજ ગલી તું
મળી જ્યાર થી મને તું હતી મારી જિંદગી તું
હો આ દિલના નગર ની હતી એકજ ગલી તું
મળી જ્યાર થી મને તું હતી જિંદગી મારી તું

હો વાયદો કરીને ફરી પાછા ના વર્યા
દિલાસો આ દિલને ખોટો આપી રે ગયા
બસ આંખો માં આંસુ દિલમાં ઘાવ રહી ગયા
બસ આંખો માં આંસુ દિલમાં ઘાવ રહી ગયા
હવે તું રે નથી તારી યાદો જ છે
હો હો હવે તું રે નથી તારી યાદો જ છે
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા

મારી જિંદગી થી રમી ને કઈ દેને મળ્યું છું
હો મને નોધારો મૂકીને હવે ખુશ થઇ ફરે તું
મારી જિંદગી થી રમી ને કઈ દેને મળ્યું છું
મને નોધારો મૂકીને હવે ખુશ થઇ ફરે તું

હો કિયા રે ગુનાના વેર વાળી રે ગયા
પારકા ને સાથી તમે બનાવી ગયા
મને જીવતે જીવ મોત તમે આપી રે ગયા
મને જીવતે જીવ મોત તમે આપી રે ગયા
તમે ખોટા પ્રેમ માં જીત્યા અમે હારી રે ગયા
હો તમે ખોટા પ્રેમ માં જીત્યા અમે હારી રે ગયા
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા

Ho vatyo joine ame thaki gaya
Ho prem ni safar ma ame bhatki gaya
Ho vatyo joine ame thaki gaya
Prem ni safar ma ame bhatki gaya

Hamraai mari jaan dil thi door thai gaya
Hamraai mari jaan dil thi door thai gaya
Have tu re nathi tari yaado j chhe
Ho have tu re nathi tari yaado j chhe
Ho vatyo joine ame thaki gaya
Prem ni safar ma ame bhatki gaya

Aa dilna nagar ni hati ek j gali tu
Mali jyar thi mane tu hati mari jindagi tu
Ho aa dilna nagar ni hati ek j gali tu
Mali jyar thi mane tu hati jindagi mari tu

Ho vaydo karine fari pachha na varya
Dilaso aa dil ne khoto aapi re gaya
Bus aankho ma aasu dilma ghaav rahi gaya
Bus aankho ma aasu dilma ghaav rahi gaya
Have tu re nathi tari yaado j chhe
Ho ho have tu re nathi tari yaado j chhe
Ho vatyo joine ame thaki gaya
Prem ni safar ma ame bhatki gaya

Mari jindagi thi rami ne kai dene malyu chhu
Ho mane nodharo mukine have khush thai fare tu
Mari jindagi thi rami ne kai dene malyu chhu
Mane nodharo mukine have khush thai fare tu

Ho kiya re gunana ver vali re gaya
Parka ne sathi tame banavi gaya
Mane jivte jiv mot tame aapi re gaya
Mane jivte jiv mot tame aapi re gaya
Tame khota prem ma jitya ame hari re gaya
Ho tame khota prem ma jitya ame hari re gaya
Ho vatyo joine ame thaki gaya
Prem ni safar ma ame bhatki gaya

Share this song

Video

Song details

Singer Ashok Thakor
Lyricist Vijaysinh Gol
Director Ajay Vagheshwari
Publisher Studio Saraswati Official

Studio Saraswati Official Songs Lyrics

Song Singers
MOTI MOTI VATO TARI Shital Thakor
RIVAAJ Janu Solanki
MUJNE GANI MAA TARO Kirtidan Gadhvi
AAPNE SIKANDAR AAPNE RAAJA Vijay Suvada
SONA NA RATHDE JAGANNATHJI Bhoomi Panchal
MARO ROM TAN RAJI CHAM RAKH Bechar Thakor
DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
MOGAL NAAM LEJE RE Umesh Barot
SACHA PREMI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is HAVE TU NATHI TARI YAADO J CHHE from?
HAVE TU NATHI TARI YAADO J CHHE is from Studio Saraswati Official.
Who sang the song HAVE TU NATHI TARI YAADO J CHHE?
The song HAVE TU NATHI TARI YAADO J CHHE was sung by Ashok Thakor.
Who composed the music for HAVE TU NATHI TARI YAADO J CHHE?
The music for HAVE TU NATHI TARI YAADO J CHHE was composed by Ajay Vagheshwari.
Who wrote the lyrics of HAVE TU NATHI TARI YAADO J CHHE?
The lyrics for HAVE TU NATHI TARI YAADO J CHHE were written by Vijaysinh Gol.
What genre is HAVE TU NATHI TARI YAADO J CHHE?
HAVE TU NATHI TARI YAADO J CHHE is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF