Skip to content
Gujarati Lyrics

SAGAI LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 12 views March 25, 2023
PDF

SAGAI is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.

એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ
એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ
બીજા દાડે હગઇ તારી થઇ ગઈ

એ ફોન મુક્યો ને હું રોતી રઈ
બીજા દાડે હગઇ તારી થઇ ગઈ

મારી હારે પરણવાના વાયદા કર્યા’તા
હાથમાં હાથ નાખી બજારે ફર્યા’ તા
મારી હારે પરણવાના વાયદા કર્યા’તા
હાથમાં હાથ નાખી બજારે ફર્યા’ તા

એ જોવા જેવી મારી હારે થઇ
આજ તારી જાનુ બીજી થઇ

એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ
બીજા દાડે હગઇ તારી થઇ ગઈ
બીજા દાડે હગઇ તારી થઇ ગઈ

હો 3 દાડા પ્રેમ મારો તને યાદ રેશે
પછી મારી યાદો તારું દિલ ડીલેક્ટ રેશે
સ્ટોરી સ્ટેટ્સ મારા તારા માટે હશે
મેસેજ નહિ કરું કદી બ્લોક ના કરજે

દિલ નું દર્દ આંસુ ને યાદ તારી
મહોબ્બતની મારી નસીબથી હું હારી
દિલ નું દર્દ આંસુ ને યાદ તારી
મહોબ્બતની મારી નસીબથી હું હારી

દિલની વાત દિલમાં રે રહી ગઈ
આજ તારી જાનુ રે રડતી થઇ

એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ
બીજા દાડે હગઇ તારી થઇ ગઈ
બીજા દાડે હગઇ તારી થઇ ગઈ

તૂટેલું દિલ મારુ દુવા ઓ માંગે
મારી જેમ એ તારી હંભાળ રાખે
નસીબ એનું જીત્યું મારા પ્રેમ હોમે
જિંદગી શું જીવ કર્યો છે તારા નોમે

દિલ મળ્યા હાથની રેખા ના મળી
રોજ મળનારા હવે નહિ મળે ફરી
દિલ મળ્યા હાથની રેખા ના મળી
રોજ મળનારા હવે નહિ મળે ફરી

છેલ્લી વાર ફોનમાં વાતો થઇ
પછી તારો ફોન કદી આયો નહિ

એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ
બીજા દાડે હગઇ તારી થઇ ગઈ
બીજા દાડે હગઇ તારી થઇ ગઈ
પછી બીજા દાડે હગાઇ તારી થઇ ગઈ

બીજા દાડે હગઇ તારી થઇ ગઈ
પછી બીજા દાડે હગઇ તારી થઇ ગઈ.

Ae chheli var phone ma vato thai
Ae chheli var phone ma vato thai
Bija dade hagai tari thai gai

Ae phone mukyo ne hu roti rai
Bija dade hagai tari thai gai

Mari hare paranvana vayda karya’ta
Hath ma hath nakhi bajare farya’ta
Mari hare paranvana vayda karya’ta
Hath ma hath nakhi bajare farya’ta

Ae jova jevi mari hare thai
Aaj tari janu biji thai

Ae chheli var phone ma vato thai
Bija dade hagai tari thai gai
Bija dade hagai tari thai gai

Ho 3 dada prem maro tane yaad reshe
Pachhi mari yaado taru dil delect karshe
Story status mara tara mate hashe
Massage nahi karu kadi block na karje

Dil nu dard aasu ne yaad tari
Mahobbat ni mari nasib thi hu hari
Dil nu dard aasu ne yaad tari
Mahobbat ni mari nasib thi hu hari

Dil ni vat dil ma re rahi gai
Aaj tari janu re radti thai

Ae chheli var phone ma vato thai
Bija dade hagai tari thai gai
Bija dade hagai tari thai gai

Tutelu dil maru duva o mage
Mari jem ae tari hambhal rakhe
Nasib aenu jityu mara prem home
Jindagi shu jiv karyo chhe tara nome

Dil malya hath ni rekha na mali
Roj malnara have nahi male fari
Dil malya hath ni rekha na mali
Roj malnara have nahi male fari

Chheli var phone ma vato thai
Pachhi taro phone kadi aayo nahi

Ae chheli var phone ma vato thai
Bija dade hagai tari thai gai
Bija dade hagai tari thai gai
Pachhi bija dade hagai tari thai gai

Bija dade hagai tari thai gai
Pachhi bija dade hagai tari thai gai.

Share this song

Video

Song details

Lyricist Rahul Nadiya
Director Ravi Nagar
Genre Sad
Publisher Mitesh Barot

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is SAGAI from?
SAGAI is from Saregama Gujarati.
Who sang the song SAGAI?
The song SAGAI was sung by Kajal Maheriya.
Who composed the music for SAGAI?
The music for SAGAI was composed by Ravi Nagar.
Who wrote the lyrics of SAGAI?
The lyrics for SAGAI were written by Rahul Nadiya.
What genre is SAGAI?
SAGAI is a Gujarati Sad song.

Related songs

PDF