RADSHE ANKH TARI LYRICS | RAKESH BAROT
RADSHE ANKH TARI is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
હો તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
થોડું ઘણું દર્દ તો તને પણ થાશે
થોડું ઘણું દર્દ તો તને પણ થાશે
રડી રડી ને તારી રાતો રે જાશે
એવી હાલતમાં મત પૂછ મારુ શું થાશે
એવી હાલતમાં મત પૂછ મારુ શું થાશે
તને રડતી જોઈને મારો આત્મા ભટકશે
તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
જીવતા પ્રેમને ના જાણે આ દુનિયા
મર્યા પછી પ્રેમ ને વખાણે આ દુનિયા
કોઈ તને પૂછશે કેમ તમે રડોશો
બોલો મારી જાન તમે શું જવાબ દેશો
તારી મારી છેલ્લી ઘડી લાશ ચિતા એ ચઢી
તારી મારી છેલ્લી ઘડી લાશ ચિતા એ ચઢી
ગોમ આખું આયુ પણ તું ના આઈ
દર્દ પ્રેમનું શું છે એ કોઈ ઘાયલ જ જાણે
દર્દ પ્રેમનું શું છે એ કોઈ ઘાયલ જાણે
કોણ જાણે કયારે મળશું હવે કયા રે ઠેકાણે
તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
દિલ ના ઘા મારા નથી રે રુઝાતા
દીધેલા જખમ તારા નથી રે ભરાતા
પ્રેમ તો પ્રેમ છે રડવું પડે છે
હચો પ્રેમ કરો તો મરવું પડે છે
જુદાઈ નું ઝેર તો પીવું પડશે
જુદાઈ નું ઝેર તો પીવું પડશે
કર્યો છે પ્રેમ દર્દ સહેવું પડશે
તારી કાજલ ઘેરી આંખ જાનુ રાતીચોળ થાશે
તારી કાજલ ઘેરી આંખ જાનુ રાતીચોળ થાશે
તારો એક એક દાડો મારી યાદમાં રે જાશે
તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી.
Ho tari galiyo thi nekal chhe arthi jyare mari
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari
Thodu ghanu dard to tane pan thashe
Thodu ghanu dard to tane pan thashe
Radi radi ne tari rato re jashe
Aevi halat ma mat puchh maru shu thashe
Aevi halat ma mat puchh maru shu thashe
Tane radti joi maro atma bhatkshe
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari
Jivta prem ne na jane aa duniya
Marya pachhi prem ne vakhane aa duniya
Koi tane puchhshe kem tame radosho
Bolo mari janu tame shu javab desho
Tari mari chheli ghadi lash chita ae chadhi
Tari mari chheli ghadi lash chita ae chadhi
Gom aakhu aayu pan tu na aai
Dard prem nu shu chhe koi ghayal ja jane
Dard prem nu shu chhe koi ghayal ja jane
Kon jane have malshu have kaya re thekane
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari
Dil na gha mara nathi re ruzata
Didhela jakhma tara nathi re ruzata
Prem to prem chhe radvu pade chhe
Hacho prem karo to marvu pade chhe
Judai nu zer to pivu padshe
Judai nu zer to pivu padshe
Karyo chhe prem dard sahevu padshe
Tari kajal gheri ankho ratichol thashe
Tari kajal gheri ankho ratichol thashe
Taro aek aek dado mari yad ma re jashe
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tari galiyo thi nekal chhe arthi jyare mari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari
Tara ghar ni khulshe bari jan radshe ankh tari.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |