Skip to content
Gujarati Lyrics

BOLYA JEVU NA RAKHYU LYRICS | JIGAR THAKOR

Gujarati Song 45 views March 22, 2022
PDF

BOLYA JEVU NA RAKHYU is a Gujarati Love song voiced by Jigar Thakor from Jhankar Music. The song is composed by Tejas Vaghela, with lyrics written by Dhaval Patel.

હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
હે મને બોલ્યા જેવું કોય ના રાખ્યું
જાનુડી આજે ટસકે વઢાયુ મારુ કાળજું

મારુ પ્રેમ ભર્યું ઘર તે તોડયું
લાગે ધ્રુસકે રોવાનું ચોઘડીયુ
જાનુડી મારુ ટસકે વઢાયુ છે કાળજું

હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
હે મને બોલ્યા જેવું કોય ના રાખ્યું
જાનુડી આજે ટસકે વઢાયુ મારુ કાળજું
આજ મારુ ટસકે વઢાયુ છે કાળજું

જે પણ આપુ એ દિલથી હ કરતી
મેળેથી લાઈન ચાર વેટીયો પેરતી તી
જે પણ આપુ એ દિલથી હ કરતી
મેળેથી લાઈન ચાર વેટીયો પેરતી તી

હે તારા હગપણ કરવાનું મુરત મોડયુ
ત્યારથી મળવાનું તે તો મન છોડયું
જાનુડી મારુ ટસકે વઢાયુ છે કાળજું

હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
મને બોલ્યા જેવું કોય ના રાખ્યું
જાનુડી આજે ટસકે વઢાયુ મારુ કાળજું
આજ ટસકે વઢાયુ છે કાળજું

અલી તને ગયા પછી હું એકલો રેવાનો
ખબર ના પડી બદલી તું છે કે જમોનો
તને ગયા પછી હું એકલો રેવાનો
ખબર ના પડી બદલી તું છે કે જમોનો

જયારે તારું વિદાય વેળાનું ગાડું મોડયુ
તે દિ પ્રેમ કરવાનું તન છોડયું
જાનુડી મારુ ટસકે વઢાયુતુ કાળજું

હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
હે મને બોલ્યા જેવું કોય ના રાખ્યું
જાનુડી આજે ટસકે વઢાયુ મારુ કાળજું
આજ ટસકે વઢાયુ છે કાળજું
આજ મારુ ટસકે વઢાયુ છે કાળજું.

He tara ghar mo vivoh nu murat modyu
He tara ghar mo vivoh nu murat modyu
He mane bolya jevu koy na rakhyu
Janudi aaje tasake vadhayu maru kalju

Maru prem bharyu ghar te todyu
Lage dhruske rova nu choghadiyu
Janudi maru tasake vadhayu chhe kalju

He tara ghar mo vivoh nu murat modyu
He mane bolya jevu koy na rakhyu
Janudi aaje tasake vadhayu maru kalju
Aaje tasake vadhayu chhe kalju

Je pan aapu ae dilt hi ha karti
Mele thi lain char vetiyo perti ti
Je pan aapu ae dilt hi ha karti
Mele thi lain char vetiyo perti ti

He tara hagpan karvanu murat modyu
Tyar thi malvanu te to man chhodyu
Janudi maru tasake vadhayu chhe kalju

He tara ghar mo vivoh nu murat modyu
Mane bolya jevu koy na rakhyu
Janudi aaje tasake vadhayu maru kalju
Aaje tasake vadhayu chhe kalju

Ali tane gaya pachhi hu aeklo revano
Khabar na padi badli tu chhe ke jamano
Tane gaya pachhi hu aeklo revano
Khabar na padi badli tu chhe ke jamano

Jyare taru viday vela nu gadu modyu
Te di prem karvanu tan chhodyu
Janudi maru tasake vadhayu tu kalju

He tara ghar mo vivoh nu murat modyu
He mane bolya jevu koy na rakhyu
Janudi aaje tasake vadhayu maru kalju
Aaj tasake vadhayu chhe kalju
Aaj maru tasake vadhayu chhe kalju.

Share this song

Video

Song details

Singer Jigar Thakor
Lyricist Dhaval Patel
Director Tejas Vaghela
Genre Love
Publisher Magan Parmar

Jhankar Music Songs Lyrics

Song Singers
TARI MANI SOGANDH SANT THAI GAYO Mahesh Vanzara
DIL MATHI NAME MARU KADHI NAKHAJE Gopal Bharwad
DUSHMAN THI VADHARE POTANA NADI JAY Jigar Thakor
JANUDI NA LAGAN Gopal Bharwad
KACHI BADAM NO KATKO Jigar Thakor
KHALI GHADO KHAKHADE GHANO Jigar Thakor
KADI BHULO NA PADE MARO BHAGWAN Vijay Suvada
SWAGAT CHHE TAAMARU AMARA DILMA Gopal Bharwad
FIKAR Naresh Thakor
NAVO PREM Rohit Thakor

FAQs

Which album or label is BOLYA JEVU NA RAKHYU from?
BOLYA JEVU NA RAKHYU is from Jhankar Music.
Who sang the song BOLYA JEVU NA RAKHYU?
The song BOLYA JEVU NA RAKHYU was sung by Jigar Thakor.
Who composed the music for BOLYA JEVU NA RAKHYU?
The music for BOLYA JEVU NA RAKHYU was composed by Tejas Vaghela.
Who wrote the lyrics of BOLYA JEVU NA RAKHYU?
The lyrics for BOLYA JEVU NA RAKHYU were written by Dhaval Patel.
What genre is BOLYA JEVU NA RAKHYU?
BOLYA JEVU NA RAKHYU is a Gujarati Love song.

Related songs

PDF