SWAGAT CHHE TAAMARU AMARA DILMA LYRICS | GOPAL BHARWAD
SWAGAT CHHE TAAMARU AMARA DILMA is a Gujarati Love song voiced by Gopal Bharwad from Jhankar Music. The song is composed by Shashi Kapadiya, with lyrics written by Hitesh Sobhasan.
હો આવો આવો હો મોઘેરા મહેમાન
તમે ભલે રે પધાર્યા
હો ભલે રે પધાર્યા તમે દિલના આંગણા રે સજાવ્યા
હો નશીબ છે અમારુ જીંદગીમાં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
થઇને આવ્યા સુખ દુઃખના ભાગીદાર
સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો હો સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગીમાં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
હો ડગલે ને પગલે વાગશે દુઃખના રે કાંટા
લડી લયશુ દુઃખ હામે પડશુ ના રે પાછા
હો હો એક બીજ માટે બન્યા એક બીજથી છે આશા
હાચા થઈ જોડે રેશુ મળશે ના નિરાશા
હો મારી જીંદગી ને જીવ તમે છો યાર
એક બીજ માટે રહીશુ વફાદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
હો મલે જેટલુ એમા આપણે ખુશ રહી જાશુ
જાવબદારી મારી તને નઈ આવવા આંશુ
હો વચન છે મારુ બધી વાત તારી માનશુ
તારા ખિલાફ કોઇ વાત ના હાંભલશુ
હો તમે તકદીર છો અમારી રે યાર
મારી જીંદગીના તમે વફાદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
થઇ ને આવ્યા સુખ દુઃખ ના ભાગીદાર
સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
Ho avo avo ho moghera maheman
Tame bhale re padharya
Ho bhale re padharya tame dilana angana re sajavya
Ho nasib che amaru jindagima avya tame
Ho abhar tamaro swarg ahi dai didhu mane
Thaine avya sukh dukh na bhagidar
Sathe saato janam jivasu sathidar
Swagat chhe tamaru amara dilma
Ho ho swagat chhe tamaru amara dilma
Ho nasib che amaru jindagima avya tame
Ho abhar tamaro swarg ahi dai didhu mane
Ho dagale ne pagale vagase dukh na re kanta
Ladi layasu dukh hame padasu na re pacha
Ho ho ek bija mate banya ek bijathi che asa
Hacha thai jode resu malase na nirasa
Ho mari jindagi ne jiv tame cho yaar
Ek bija mate rahisu vafadar
Swagat chhe tamaru amara dilma
Swagat chhe tamaru amara dilma
Ho nasib che amaru jindagi ma avya tame
Ho abhar tamaro swarg ahi dai didhu mane
Ho male jetalu ema apane khus rahi jasu
Javabadari mari tane nai avava ansu
Ho vachan che maru badhi vaat tari manasu
Tara khilaph koi vaat na hambhalasu
Ho tame takadir cho amari re yaar
Mari jindagina tame vafadar
Swagat chhe tamaru amara dilma
Swagat chhe tamaru amara dilma
Ho nasib che amaru jindagima avya tame
Ho abhar tamaro swarg ahi dai didhu mane
Ho abhar tamaro swarg ahi dai didhu mane
Thaine avya sukh dukh na bhagidar
Sathe saato janam jivasu sathidar
Swagat chhe tamaru amara dilma
Video
Song details
Jhankar Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARI MANI SOGANDH SANT THAI GAYO | Mahesh Vanzara |
| DIL MATHI NAME MARU KADHI NAKHAJE | Gopal Bharwad |
| DUSHMAN THI VADHARE POTANA NADI JAY | Jigar Thakor |
| JANUDI NA LAGAN | Gopal Bharwad |
| KACHI BADAM NO KATKO | Jigar Thakor |
| KHALI GHADO KHAKHADE GHANO | Jigar Thakor |
| KADI BHULO NA PADE MARO BHAGWAN | Vijay Suvada |
| FIKAR | Naresh Thakor |
| NAVO PREM | Rohit Thakor |
| GANPATI BAPA MORIYA | Jigar Thakor |