Skip to content
Gujarati Lyrics

Ghadiyal Tamari Samay Amaro Lyrics | Rohit Thakor

Gujarati Song 44 views March 30, 2023
PDF

Ghadiyal Tamari Samay Amaro is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rohit Thakor from Ambaliyasan Crazy Boys. The song is composed by Ravi-Rahul, with lyrics written by Baldev chauhan.

હો તમે આટલી અમારી હસી ના ઉડાવો
તમે પ્રેમ ને મારા ના મજાક બનાવો
તમે આટલી અમારી હસી ના ઉડાવો
પ્રેમ ને મારા ના મજાક બનાવો

એહે નકર આવશે એક દાડો પસ્તાવાનો વારો
હશે ઘડિયાળ તમારી ને સમય અમારો
હો તમે આટલી અમારી હસી ના ઉડાવો
પ્રેમ ને મારા ના મજાક બનાવો
એહે નકર આવશે એક દાડો પસ્તાવાનો વારો
હશે ઘડિયાળ તમારી ને સમય અમારો
એ હશે ઘડિયાળ તમારી ને સમય અમારો

હો પ્રેમ કર્યો તો અમે તો દિલ થી
તમે તોલો ના પ્રેમ ને પૈસા થી
હો અમે જોડ્યો તો નાતો હૈયા થી
ના ઉતાળી પાળો અમને નજરો થી
એહે નહિ હગો રે થાય આ પૈસો તમારો
હશે ઘડિયાળ તમારી ને સમય અમારો
એ હશે ઘડિયાળ તમારી ને સમય અમારો

સાચા પ્રેમ ની કદર કોઈ કરતુ નથી
અહીં દિલ ની રે વાત કોઈ હમજતુ નથી
આજ રોઉં છું હું કાલ તમે રડશો
આ કુદરત નો ન્યાય કોઈને છોડતો નથી
એહે આજ ટાઈમ સે મારો એવો આવશે તમારો
હશે ઘડિયાળ તમારી ને સમય અમારો
તમે આટલી અમારી હસી ના ઉડાવો
પ્રેમ ને મારા મજાક બનાવો
એ હે નકર આવશે એક દાડો પસ્તાવાનો વારો
હશે ઘડિયાળ તમારીને સમય અમારો
ઓ હશે ઘડિયાળ તમારીને સમય અમારો
હશે ઘડિયાળ તમારીને સમય અમારો

Ho tame aatli amari hasi naa udavo
Tame prem ne mara naa majak banavo
Tame aatli amari hasi naa udavo
Prem ne mara naa majak banavo

Aehe nakar aavse ekdaro pastavano vaaro
Hase ghadiyar tamari ne samay amaro
Ho tame aatli amari hasi naa udavo
Prem ne mara naa majak banavo
Aehe nakar aavse ekdaro pastavano vaaro
Hase ghadiyar tamari ne samay amaro
Ae hase ghadiyar tamari ne samay amaro

Ho prem karyo to ame to dil thi
Tame tolo naa prem ne paisa thi
Ho ame jodyo to naato haiya thi
Naa utaadi paaro amne najro thi
Aehe nahi hago re thaay aa paiso tamaro
Hase ghadiyar tamari ne samay amaro
Ae hase ghadiyar tamari ne samay amaro

Sacha prem ni kadar koi kartu nathi
Ahi dil ni re vaat koi hamajtu nathi
Aaj rou chhu hu kaal tame radso
Aa kudrat no nyaay koine chhodto nathi
Aehe aaj time se maro aevo aavse tamaro
Hase ghadiyar tamrine samay amaro
Tame aatli amari hasi naa udavo
Prem ne mara majak naa banavo
Ae he nakar aavse ekdaro pastavano vaaro
Hase ghadiyar tamrine samay amaro
O hase ghadiyar tamrine samay amaro
Hase ghadiyar tamrine samay amaro

Share this song

Video

Song details

Singer Rohit Thakor
Lyricist Baldev chauhan
Director Ravi-Rahul
Publisher Ambaliyasan Crazy Boys

Ambaliyasan Crazy Boys Songs Lyrics

Song Singers
DIL KYA VECHATA MALE CHE Suresh Zala

FAQs

Which album or label is Ghadiyal Tamari Samay Amaro from?
Ghadiyal Tamari Samay Amaro is from Ambaliyasan Crazy Boys.
Who sang the song Ghadiyal Tamari Samay Amaro?
The song Ghadiyal Tamari Samay Amaro was sung by Rohit Thakor.
Who composed the music for Ghadiyal Tamari Samay Amaro?
The music for Ghadiyal Tamari Samay Amaro was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Ghadiyal Tamari Samay Amaro?
The lyrics for Ghadiyal Tamari Samay Amaro were written by Baldev chauhan.
What genre is Ghadiyal Tamari Samay Amaro?
Ghadiyal Tamari Samay Amaro is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF