Skip to content
Gujarati Lyrics

Corona Ni Hundi Lyrics | Kirtidan Gadhvi | Kirtidan Gadhvi Official

Gujarati Song 55 views March 27, 2023
PDF

Corona Ni Hundi is a Gujarati Parimal Bhatt song voiced by Kirtidan Gadhvi from Kirtidan Gadhvi Official. The song is composed by Parimal Bhatt, with lyrics written by Sairam Dave.

કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના ઝટ ભાગે
હે રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના ઝટ ભાગે
કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના ઝટ ભાગે

અરે હાથ મિલાવવાનું છોડો બધા
અને છીંક આડે રાખો રૂમાલ
મોઢું હાથને જો ધોયા કરો
તોજ અટકશે આ ધમાલ
અરે છોડો જાહેર મેળાવડા
અને હિમ્મતની પ્રગટાવો મશાલ
અફવાઓ થી વાલા તમે આગા રહો
આમાં સાવચેતી સૌથી મોટી ઢાલ

હે માંસ મટન નવ રાંધે હે માંસ મટન નવ રાંધે
માસ્ક બાંધે તો કોરોના ઝટ ભાગે
હે રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના ઝટ ભાગે

અરે ગળુ સુકાય અને શરદી થાય
અને ખાંસી આવે બઉં ભારી
શાકાહારી જો સૌ કોઈ બને
તો ટળશે દુનિયા માંથી મહામારી
અરે હવા થી આ ફેલાતો નથી
અને ગરમી માં તો ટકે નહિ સાવ
અરે ચાઈના નો રોગ છે જાજો ટકે નહિ
તમે બિલકુલ ના ગભરાઓ

હે ગરમ પાણીના કોગળા હે ગરમ પાણીના કોગળા થી ભાગે
ઓલ્યો કોરોના ઝટ ભાગે
હે માંગે માંગે ઈ કાળજી માંગે ઓલ્યો કોરોના ઝટ ભાગે
કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના ઝટ ભાગે
હે રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના ઝટ ભાગે
ભાગે ભાગે ભાગે હા.

Korona bhage jo janata sau jage to korona zat bhage
He rakho kalji ne aavo sau aage to korona zat bhage
Korona bhage jo janata sau jage to korona zat bhage

Are hath milavvanu chodo badha
Ane chhink aade rakho rumal
Modhu hathne jo dhoya karo
Toj atkase aa dhamal
Are chhodo jaher melavada
Ane himmatni pragtavo mashal
Afavao thi vala tame agha raho
Aama savcheti sauthi moti dhal

He mans matan nav randhe he mans matan nav randhe
Mask bandhe to korona zat bhage
He rakho kalji ne aavo sau aage to korona zat bhage

Are galu sukay ane sardi thay
Ane khansi aave bau bhari
Sakahari jo sau koi bane
To talse duniya mathi mahamari
Are hawa thi aa felato nathi
Ane garmi ma to take nahi sav
Are chaina no rog che jajo take nahi
Tame bilkul na gabhrao

He garam panina kogala he garam panina kogala thi bhage
Olyo korona zat bhage
He mange mange e kalji mange olyo korona zat bhage
Korona bhage jo janata sau jage to korona zat bhage
He rakho kalji ne aavo sau aage to korona zat bhage
Bhage bhage bhage ha.

Share this song

Video

Song details

Lyricist Sairam Dave
Director Parimal Bhatt
Publisher Kirtidan Gadhvi Official

Kirtidan Gadhvi Official Songs Lyrics

Song Singers
GOKULNO GOVALIYO Kirtidan Gadhvi
Jaji Re Khamayu Sonal Kirtidan Gadhvi
Ranchhod Rangila Kirtidan Gadhvi
Dakor Na Thakor Kirtidan Gadhvi

FAQs

Which album or label is Corona Ni Hundi from?
Corona Ni Hundi is from Kirtidan Gadhvi Official.
Who sang the song Corona Ni Hundi?
The song Corona Ni Hundi was sung by Kirtidan Gadhvi.
Who composed the music for Corona Ni Hundi?
The music for Corona Ni Hundi was composed by Parimal Bhatt.
Who wrote the lyrics of Corona Ni Hundi?
The lyrics for Corona Ni Hundi were written by Sairam Dave.
What genre is Corona Ni Hundi?
Corona Ni Hundi is a Gujarati Parimal Bhatt song.

Related songs

PDF