GANPATI BAPA MORIYA LYRICS | JIGAR THAKOR, PAYAL THAKOR
GANPATI BAPA MORIYA is a Gujarati Devotional song voiced by Jigar Thakor from Jhankar Music. The song is composed by Payal Thakor, with lyrics written by Mahesh Savala.
હે ગણપતિ બાપા મોરીયા
ગણપતિ બાપા મોરીયા અન ઘી ના લાડુ ચોરીયા
ગણપતિ બાપા મોરિયા અન ઘી ના લાડુ ચોરીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
એ મંગલ મૂર્તિ મોરીયા ભરો અમારી ઝોલીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
ગણપતિ બાપા મોરીયા અન ઘી ના લાડુ ચોરીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
એ રિદ્ધિ સિદ્ધિ લાવો હારે નમણી સુંઢ વાળા
વિઘન હરતા બાપા ખોલો કિસ્મત ના તાળા
પ્રથમ પેલા પૂજા તમારી વ્હાલા
બાળ તમારા કરે બાપા તમને કાલા વાલા
કંકુ ગુલાલ ઉડાડીયા
કંકુ ગુલાલ ઉડારિયા ઢોલ શરણાયું વગડાવીયા
કંકુ ગુલાલ ઉડારિયા ઢોલ શરણાયું વગડાવીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
ગલી ગલી મેં શોર હે વાગે રૂડા વાજા
હરખે કરાવું હોમૈયા આવો મહાદાદા
દશે દિશા એ દિવા તમારા જયકારા થાતાં
તમને જોઈ બાપા અમારા હૈયા રે હરખાતા
હે ચંદુ રાવલે ગુણ ગાવિયા
દિપક ઠાકોરે ગુણ ગાવિયા ચરણે શિર ઝુકાવીયાં
જીગર ઠાકોરે ગુણ ગાવિયા ચરણે શીર ઝુકાવીયાં
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
ગણપતિ બાપા મોરીયા ઘી ના લાડુ ચોરીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
He ganpati bapa moriya
Ganpati bapa moriya an ghi na ladu choriya
Ganpati bapa moriya an ghi na ladu choriya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Ae mangal murti moriya bharo amari jhoriya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Ganpati bapa moriya an ghi na ladu choriya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Ae riddhi siddhi lavo hare namni sudh vala
Vighan harta bapa kholo kismat na tala
Pratham pela puja tamari vhala
Bal tamara kare bapa tmne kala vala
Kanku gulal udariya
Kanku gulal udariya dhol sharnayu vagdaviya
Kanku gulal udariya dhol sharnayu vagdaviya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Gali gali me shor he vage ruda vaja
Harkhe karavu homaiya aavo mahadada
Dashe disha ae diva tamara jaykara thata
Tamne joi bapa amara haiya re harkhata
He chandu ravale gun gaviya
Dipak thakore gun gaviya charne shir zukaviya
Jigar thakore gun gaviya charane shir zukaviya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Ganpati bapa moriya ghi na ladu choriya
Aavo bapa aavo ame fulda sheri ae veriya
Aavo bapa aavo ame fulda sheri ae veriya.
Video
Song details
Jhankar Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARI MANI SOGANDH SANT THAI GAYO | Mahesh Vanzara |
| DIL MATHI NAME MARU KADHI NAKHAJE | Gopal Bharwad |
| DUSHMAN THI VADHARE POTANA NADI JAY | Jigar Thakor |
| JANUDI NA LAGAN | Gopal Bharwad |
| KACHI BADAM NO KATKO | Jigar Thakor |
| KHALI GHADO KHAKHADE GHANO | Jigar Thakor |
| KADI BHULO NA PADE MARO BHAGWAN | Vijay Suvada |
| SWAGAT CHHE TAAMARU AMARA DILMA | Gopal Bharwad |
| FIKAR | Naresh Thakor |
| NAVO PREM | Rohit Thakor |