AE PAPI TANE PAP LAGSE LYRICS | ROHIT THAKOR
AE PAPI TANE PAP LAGSE is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rohit Thakor from Tips Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
એ… તૂટેલા દિલ ના હરાપ લાગશે
તૂટેલા દિલ ના હરાપ લાગશે
તૂટેલા દિલ ના હરાપ લાગશે
એ પાપી તને પાપ લાગશે
એ… એક નહીં હો વાર લાગશે
એક નહીં હો વાર લાગશે
એ પાપી તને પાપ લાગશે
હો… જીવ મારો બાળ્યો સે એકલો પાડયો સે
જીવ મારો બાળ્યો સે એકલો પાડયો સે
અરે હે… મને માર્યા એવા તને ઘા વાગશે
મને માર્યા એવા તને ઘા વાગશે
એ પાપી તને પાપ લાગશે
હો… એ પાપી તને પાપ લાગશે
હો… ખુશીથી જીવતો હતો પ્રેમથી પટાવી
તારી માયાજાળમાં મને દીધો ફસાવી
હો… બેવફાઈની તે તો હદ રે વટાવી
બીજા ને દિલમાં રાખ્યો મને હટાવી
હો… સાથ ગઈ છોડીને દિલ ગઈ તોડીને
સાથ ગઈ છોડીને દિલ ગઈ તોડીને
અરે હે… કુણા કાળજાની તને હાય લાગશે
હાચા રે પ્રેમની તને હાય લાગશે
એ પાપી તને પાપ લાગશે
એ ગોડી ગોડી જા જા જા તને પાપ લાગશે
હો… નોની નોની વાતમાં રિહઈ જતી વ્હાલી
મોંઢે માંગ્યું એ બધું દીધું તને આલી
હો… વાતો કરતી હતી વાલી વાલી
ભરોસો તોડી ને કરી ગઈ ખાલી
હો… ખેલ તમે ખેલ્યો સે મરતો મેલ્યો સે
ખેલ તમે ખેલ્યો સે મરતો મેલ્યો સે
અરે હે… જા ભગવોન તારી પાહે જવાબ માંગશે
ભગવોન તારી પાહે જવાબ માંગશે
એ પાપી તને પાપ લાગશે
અરે રે રે… તૂટેલા દિલનાં હરાપ લાગશે
તૂટેલા દિલનાં હરાપ લાગશે
એ પાપી તને પાપ લાગશે
હો… એ પાપી તને પાપ લાગશે
એ… એ પાપી તને પાપ લાગશે
એ… એ પાપી તને પાપ લાગશે.
Ae… Tutela dil na harap lagse
Tutela dil na harap lagse
Tutela dil na harap lagse
Ae papi tane pap lagse
Ae… Aek nahi ho var lagse
Aek nahi ho var lagse
Ae papi tane pap lagse
Ho… Jiv maro balyo se aeklo padyo se
Jiv maro balyo se aeklo padyo se
Are he… Mane marya aeva tane gha vagse
Mane marya aeva tane gha vagse
Ae papi tane pap lagse
Ho… Ae papi tane pap lagse
Ho… Khushi thi jivto hato prem thi patavi
Tari mayajal ma mane didho fasavi
Ho… Bewafai ni te to had re vatavi
Bija ne dil ma rakhyo mane hatavi
Ho… Sath gai chhodi ne dil gai todine
Sath gai chhodi ne dil gai todine
Are he… Kuna kalja ni tane hay lagse
Hacha re prem ni tane hay lagse
Ae papi tane pap lagse
Ae godi godi ja ja ja tane pap lagse
Ho… Noni noni vat ma rihai jati vhali
Modhe mangyu ae badhu didhu tane aali
Ho… Vato karti hati vali vali
Bharoso todi ne kari gai khali
Ho… Khel tame khelyo se marto melyo se
Khel tame khelyo se marto melyo se
Are he… Ja bhagvon tari pahe javab mangse
Bhagvon tari pahe javab mangse
Ae papi tane pap lagse
Are re re… Tutela dil na harap lagse
Tutela dil na harap lagse
Ae papi tane pap lagse
Ho… Ae papi tane pap lagse
Ae… Ae papi tane pap lagse
Ae… Ae papi tane pap lagse.
Video
Song details
Tips Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| DIL THI UTRI GAYA CHO | Bechar Thakor |
| TU TO RUPIYE TOLAI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| RADHA KHOVAAI 2.0 | Meet Jain |
| KHUSH RAHE TARI ZINDAGI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| BAPPA MORYA | Jigrra (Jigardan Gadhavi) |
| MAA NA RATHDA | Divya Kumar |
| LAI JA TARI SANGATH | Geeta Rabari |
| KISMAT | Vinay Nayak |
| YAAD MARI AAVE CHE KE NAHI | Shital Thakor |
| BHELI REHJE RE | Jigrra (Jigardan Gadhavi) |