YAAD MARI AAVE CHE KE NAHI LYRICS | SHITAL THAKOR
YAAD MARI AAVE CHE KE NAHI is a Gujarati Sad song voiced by Shital Thakor from Tips Gujarati. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Naresh Rabari.
હો આજ અચાનક યાદ એની આવી ગઈ
હો આજ અચાનક યાદ એની આવી ગઈ
આજ અચાનક યાદ એની આવી ગઈ
આંખ્યું મારી ભરાઈ ગઈ
હો કોણ જાણે એ ક્યાં છે
કોણ જાણે એ ક્યાં છે
કોઈ પુછો એને જઈને આટલું
કોઈ કહો એને જઈને આટલું
એને યાદ મારી આવે છે કે નઈ
એને યાદ મારી આવે છે કે નઈ
હો આજ કાલ કરતા કરતા વર્ષો વીતી ગ્યા છે
એને જોવા અમે તરસી રહ્યા છીએ
હો એના ને મારા હાથ જયારે છુટ્યા
તન મન ધનથી યાર અમે તુટ્યા
હો હાર્યા અમે હાર્યા મારા યાર દિલથી હારી ગયા
હાર્યા અમે હાર્યા મારી જાન દિલથી હારી ગયા
કોઈ પુછો એને જઈને આટલું
કોઈ કહો એને જઈને આટલું
એને યાદ મારી આવે છે કે નઈ
અને યાદ મારી આવે છે કે નઈ
હો રોઈ રોઈ થાકી ગઈ આંખો અમારી
નથી મળતી કોઈ ખબર તમારી
હો જીવવા માટે મારે તમારી જરૂર છે
તારી બધી વાતો મને તો મંજુર છે
હો તડપી ગઈ છે મારી આંખો તને જોયા વગર
તડપી ગઈ છે મારી આંખો તને જોયા વગર
કોઈ પુછો એને જઈને આટલું
કોઈ કહો એને જઈને આટલું
એને યાદ મારી આવે છે કે નઈ
એને યાદ મારી આવે છે કે નઈ
એને યાદ મારી આવે છે કે નઈ
કોઈ પુછો એને જઈને આટલું
એને યાદ મારી આવે છે કે નઈ.
Ho aaj achanak yaad aeni aavi gayi
Ho… Aaj achanak yaad aeni aavi gayi
Aaj achanak yaad aeni aavi gayi
Ankhyu mari bharai gai
Ho kon jane ae kya che
Kon jane ae kya che
Koi pucho aene jai ne aatlu
Koi kaho aene jai ne aatlu
Aene yaad mari aave che ke nahi
Aene yaad mari aave che ke nahi
Ho aaj kal karta karta varsho viti gya che
Aene jova ame tarsi rahya chhiye
Ho aena ne mara hath jyare chhutya
Tan mann dhan thi yaar ame tutya
Ho harya ame harya mara yaar dil thi hari gaya
Harya ame harya mari jaan dil thi hari gaya
Koi pucho aene jai ne aatlu
Koi kaho aene jai ne aatlu
Aene yaad mari aave che ke nahi
Aene yaad mari aave che ke nahi
Ho roi roi thaki gayi ankho amari
Nathi malti koi khabar tamari
Ho jivva mate mare tamari jarur che
Tari badhi vato mane to manjur che
Ho tadpi gai che mari ankho tane joya vagar
Tadpi gai che mari ankho tane joya vagar
Koi pucho aene jai ne aatlu
Koi kaho aene jai ne aatlu
Aene yaad mari aave che ke nahi
Aene yaad mari aave che ke nahi
Aene yaad mari aave che ke nahi.
Video
Song details
Tips Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| DIL THI UTRI GAYA CHO | Bechar Thakor |
| TU TO RUPIYE TOLAI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| RADHA KHOVAAI 2.0 | Meet Jain |
| KHUSH RAHE TARI ZINDAGI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| BAPPA MORYA | Jigrra (Jigardan Gadhavi) |
| MAA NA RATHDA | Divya Kumar |
| LAI JA TARI SANGATH | Geeta Rabari |
| KISMAT | Vinay Nayak |
| AE PAPI TANE PAP LAGSE | Rohit Thakor |
| BHELI REHJE RE | Jigrra (Jigardan Gadhavi) |