Skip to content
Gujarati Lyrics

KHUSH RAHE TARI ZINDAGI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 12 views March 25, 2023
PDF

KHUSH RAHE TARI ZINDAGI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Tips Gujarati. The song is composed by Pravin Ravat, with lyrics written by Pravin Ravat.

હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે
હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે
હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે
ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે

હો હસતો તારો ચહેરો આજ રડાવે મને
હસતો તારો ચહેરો આજ રડાવે મને
ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે

હો યાદ માં રહેવાના યાદ કરવાના
તમે ભૂલવાના અમે નહિ ભૂલવાના
યાદ માં રહેવાના યાદ કરવાના
તમે ભૂલવાના અમે નહિ ભૂલવાના

લાખો ગુના તું કરે સજા મને રે મળે
લાખો ગુના તું કરે સજા મને રે મળે
ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે
ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે

હો પ્રેમ કર્યો તો ખુદ થી મેં વધારે
પ્રેમ થી વધારે શું જોઈ તું હતું તારે
હો સાચી મારી વાત તને કોણ સમજાવે
મતલબી દુનિયા ની વાત કેમ માને

તને મળે ફૂલ કાંટા મને રે મળે
તને મળે ફૂલ કાંટા મને રે મળે
ખુશ રહેજે તારી જીંદગી મા ભલે ના મળે
ખુશ રહેજે તારી જીંદગી મા ભલે ના મળે

હો દિલ ના દર્દ ની વાત કોને રે કરીયે
પોતાના રૂઠ્યાં અમે કોને જઈને લડીએ
હો મંદિર જેવું દિલ મારુ સાફ હતું
ના સમજ્યા એના મન માં શું પાપ હતું

હો ભલે તોડયો સાથ તોયે તું સુખી રહે
ભલે તોડયો સાથ તોયે તું સુખી રહે
ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે
હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે
હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે
ખુશ રહેજે તારી જીંદગી મા ભલે ના મળે
ખુશ રહેજે તારી જીંદગી મા ભલે ના મળે

Hu chahu tane dil thi vaat kem naa samje
Hu chahu tane dil thi vaat kem naa samje
Hu chahu tane dil thi vaat kem naa samje
Khush raheje tari jindagi maa bhale naa male

Ho hasto taro chahero aaj radave mane
Hasto taro chahero aaj radave mane
Khush raheje tari jindagi maa bhale naa male

Ho yaad maa rahevana yaad karvana
Tame bhulvana ame nahi bhulvana
Yaad maa rahevana yaad karvana
Tame bhulvana ame nahi bhulvana

Lakho guna tu kare saja mane re male
Lakho guna tu kare saja mane re male
Khush raheje tari jindagi maa bhale naa male
Khush raheje tari jindagi maa bhale naa male

Ho prem karyo to khud thi me vadhare
Prem thi vadhare shu joi tu hatu tare
Ho sachi mari vaat tane kon samjave
Matlabi duniya ni vaat kem maane

Tane male phool kanta mane re male
Tane male phool kanta mane re male
Khush raheje tari jindagi maa bhale naa male
Khush raheje tari jindagi maa bhale naa male

Ho dil na dard ni vaat kone re kariye
Potana ruthya ame kone jaine ladiye
Ho mandir jevu dil maru saaf hatu
Naa samjya aena man maa shu paap hatu

Ho bhale todyo saath toye tu sukhi rahe
Bhale todyo saath toye tu sukhi rahe
Khush raheje tari jindagi maa bhale naa male
Hu chahu tane dil thi vaat kem naa samje
Hu chahu tane dil thi vaat kem naa samje
Khush raheje tari jindagi maa bhale naa male
Khush raheje tari jindagi maa bhale naa male

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Pravin Ravat
Director Pravin Ravat
Publisher Pravin Ravat

Tips Gujarati Songs Lyrics

Song Singers
DIL THI UTRI GAYA CHO Bechar Thakor
TU TO RUPIYE TOLAI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
RADHA KHOVAAI 2.0 Meet Jain
BAPPA MORYA Jigrra (Jigardan Gadhavi)
MAA NA RATHDA Divya Kumar
LAI JA TARI SANGATH Geeta Rabari
KISMAT Vinay Nayak
YAAD MARI AAVE CHE KE NAHI Shital Thakor
AE PAPI TANE PAP LAGSE Rohit Thakor
BHELI REHJE RE Jigrra (Jigardan Gadhavi)

FAQs

Which album or label is KHUSH RAHE TARI ZINDAGI from?
KHUSH RAHE TARI ZINDAGI is from Tips Gujarati.
Who sang the song KHUSH RAHE TARI ZINDAGI?
The song KHUSH RAHE TARI ZINDAGI was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for KHUSH RAHE TARI ZINDAGI?
The music for KHUSH RAHE TARI ZINDAGI was composed by Pravin Ravat.
Who wrote the lyrics of KHUSH RAHE TARI ZINDAGI?
The lyrics for KHUSH RAHE TARI ZINDAGI were written by Pravin Ravat.
What genre is KHUSH RAHE TARI ZINDAGI?
KHUSH RAHE TARI ZINDAGI is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF