Skip to content
Gujarati Lyrics

TAME BOV JABARA LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 26 views August 20, 2021
PDF

TAME BOV JABARA is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Anand Mehra.

હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા

હો નથી આવતો હવે કોલ કે ના આવે મિસકોલ
હવે આવતો નથી કોલ કે ના આવે મિસકોલ
લાગે નથી રહ્યો પ્રેમ નો મારા મોલ

કઈ દયો અમને પ્રેમ કરો છો કે નથી કરતા
હો કઈ દયો અમને પ્રેમ કરો છો કે નથી કરતા
વાત નથી કરતા હવે યાદ નથી કરતા
ઘનઘોર બની આંખો યાદ કરી તમને રડતા

હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
કરતા નથી યાદ અમને તમે બોવ જબરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા

હો વાતો આખી રાતો કરતા પેલા તો ના થાકતા
પછી કેમ મારાથી દૂર ફરો નાહતા
હો વાતો પ્રેમની નતી લાગે હતી ખાલી વાર્તા
એટલે તો મારા મન નું દુઃખ નથી ભાળતા

હો મને થાય છે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ
મને થાય છે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ
માટે કદર નઈ કરો મારી એમ

આંખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા
હો હો આંખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા
આંખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા
મેલી ગયા મુજને ગમ ની આગ મારે બળતા

હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા

હો કઈ દયો ક્યાંથી શીખ્યા તમે મને આમ ટાળતાં
ઘણું રે દુખે છે ભાળી તમને બૂમો પડતા
હો શું થઇ છે ભૂલ મારી કઈ જાણતા અજાણતા
તમને ફરક પડતો નથી મને રે રડાવતાં

હો એવા નતા ધાર્યા મેં જેવા આજે જોયા મેં
એવા નતા ધાર્યા મેં જેવા આજે જોયા મેં
લેશો મજા મારા દિલ ને તોડતા

હો રઈ જ્યાં અમે તમારા રે નોમ ની બૂમો પાડતા
હો હો રઈ જ્યાં અમે તમારા રે નોમ ની બૂમો પાડતા
રઈ જ્યાં અમે તમારા રે નોમ ની બૂમો પાડતા
તમે લગારે વિચાર્યું ના મારાથી છેડો ફાડતા

હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા.

Ho bhuli gaya yaar amne tame bov jabara
Ho ho bhuli gaya yaar amne tame bov jabra
Bhuli gaya yaar amne tame bov jabara
Laage prem hato fursat no hata jyare navra

Ho nathi aavto have call ke na aave misscall
Have aavto nathi call ke na aave misscall
Laage nathi rahyo prem no mara mol

Kai dyo amane prem karo chho ke nathi karta
Ho kai dyo amane prem karo chho ke nathi karta
Vaat nathi karta have yaad nathi karta
Ghanghor bani aankho yaad kari tamne radta

Ho ho bhuli gaya yaar amne tame bov jabra
Karta nathi yaad amne tame bov jabara
Laage prem hato fursat no hata jyare navra
Laage prem hato fursat no hata jyare navra

Ho vato aakhi raato karta pela to na thakta
Pachhi kem marathi door faro nahta
Ho vato premni nati laage hati khali varta
Etle to mara man nu dukh nathi bhalta

Ho mane thay chhe have vem ke tamane bije thayo prem
Mane thay chhe have vem ke tamane bije thayo prem
Mate kadar nai karo mari em

Aankho mari shodhe toy kyay nathi jadta
Ho ho aankho mari shodhe toy kyay nathi jadta
Aankho mari shodhe toy kyay nathi jadta
Meli gaya mujne gam ni aag mare balta

Ho ho bhuli gaya yaar amne tame bov jabra
Bhuli gaya yaar amne tame bov jabra
Laage prem hato fursat no hata jyare navra
Laage prem hato fursat no hata jyare navra

Ho kai dyo kyathi shikhya tame mane aam tadta
Ghanu re dukhe che bhali tamne boomo padta
Ho shu thai che bhul mari kai janta ajanta
Tamne farak padto nathi mane re radavta

Ho eva nata dharya me jeva aaje joya me
Eva nata dharya me jeva aaje joya me
Lesho maja mara dil ne todta

Ho rai jya ame tamara re nom ni boomo padta
Ho ho rai jya ame tamara re nom ni boomo padta
Rai jya ame tamara re nom ni boomo padta
Tame lagare vicharyu na marathi chhedo fadta

Ho ho bhuli gaya yaar amane tame bov jabra
Bhuli gaya yaar amane tame bov jabra
Laage prem hato fursat no hata jyare navra
Laage prem hato fursat no hata jyare navra.

Share this song

Video

Song details

Lyricist Anand Mehra
Director Mayur Nadiya
Genre Sad
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is TAME BOV JABARA from?
TAME BOV JABARA is from Saregama Gujarati.
Who sang the song TAME BOV JABARA?
The song TAME BOV JABARA was sung by Kajal Maheriya.
Who composed the music for TAME BOV JABARA?
The music for TAME BOV JABARA was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of TAME BOV JABARA?
The lyrics for TAME BOV JABARA were written by Anand Mehra.
What genre is TAME BOV JABARA?
TAME BOV JABARA is a Gujarati Sad song.

Related songs

PDF