BADLAYA TAME NE AMANE KAHO CHO LYRICS | NARESH THAKOR
BADLAYA TAME NE AMANE KAHO CHO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Naresh Thakor from Saregama Gujarati. The song is composed by Utpal Barot, with lyrics written by Vishal Modi.
બદલાયા તમે ને અમને કહો છો
નથી યાદ કરતા તમે ને અમને કહો છો
કે તમે બદલાયા કે તમે બદલાયા
કે તમે બદલાયા કે તમે બદલાયા
આતો ખોળિયું દુઃખ ખમે બાકી રડવું કોને ગમે
વાત એવી પણ મળી કે તને બીજું કોઈ ગમે
બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે
હા અમારી યાદો તને ક્યોથી આવે
હો ન વાત કરો તમે પહેલા જેવી મને
ને કહો છો બદલાયા તમે
હા ભૂલ તમારી ને તમે દોષી ગણો અમને
હું નથી બદલાયો ફરક તારા માં ઘણો
આ તો મજબૂરી રડાવે બાકી હસવું કોને ના ગમે
જો આ એવું પણ મળે કે જે કદી જોવું ના ગમે
બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે
હા અમારી યાદો તને ક્યોથી આવે
હા દુઃખ દેય કોઈ અજાણ્યું તો લાગે ના ખોટું
પોતાના ઠુકરાવે આંસુ કેવી રીતે રોકુ
હા પ્રેમ મારો હતો હાચો તારા દિલ માં દગો જાગ્યો
તે જિંદગી બગાડી તારા માં ભવ ને ભાગ્યો
આ તો દગો મારી નાખે બાકી જીવવું કોને ના ગમે
અમે નજર જોઈ લીધું તને બીજું કોઈ રે ગમે
બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે
હા અમારી યાદો તને ક્યોથી આવે
ભલે બદલાયા તમે અમારા વગર તને નઈ રે ચાલે
Badlaya tame ne amne kaho chho
Nathi yad karata tame ne amane kaho chho
Ke tame badlaya ke tame badlaya
Ke tame badlaya ke tame badlya
Aato khodiyu dukh tame bakhi radavu kone game
Vat aevi pan madi ke tane biju koi game
Bas atela.. Toyea amari yad tane kyothi ave
Ha amari yaado tane kyothi aave
Ho na vat karo tame phela jevi mane
Ne khaho chho badlaya tame
Ha bhul tamari ne doshi gano amane
Hu nathi badalayo fark tara ma ghano
Aa to majaburi radave baki hasvu kone na game
Jo aa aevu pan made ke je kadi jovu na game
Bas aetle..toye amare yad tane kayothi ave
Ha amari yado tane kayothi ave
Ha dhukh dey koi ajanu to lage na khotu
Potana thukarave ashu kevi rita roku
Ha prem maro hato hacho tara dil ma dago jagyo
Te jindgi bagadi tara ma bhav ne bagyo
Aa to dao mari nakhe baki javavu kone na game
Ame najar joi lidhu tane biju koi re game
Bas atela.. Toy amari yad tane kyothi ave
Ha amare yado tane kyothi ave
Bhale badlaya tame amara vager tane nai re chale.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |