Rajna Lyrics | Vikram Thakor | Jay Vision
Rajna is a Gujarati Sad song voiced by Vikram Thakor from Jay Vision. The song is composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar.
કેવી દર્દ જુદાઈ
કેવી દર્દ જુદાઈ
જાણી ના મેં પ્રીત પરાઈ
ફેંસલા એ કેવા તમારા કોને કહું મારી કહાની
કેવી દર્દ જુદાઈ જાણી ના મેં પ્રીત પરાઈ

રાહત મળે નહિ ચેન પડે નહિ
રાહત મળે નહિ ચેન પડે નહિ
દિલ ને મારા કેમ તોડી ગયા
હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં

દિલ ની અધૂરી ચાહતો રહી બની અજાણી મારી જિંદગી

કર્યો ભરશો તારી હર વાત પર
છીનવી ગયા મારી હર ખુશી
છીનવી ગયા મારી હર ખુશી
હતા અણજાણ અને અમે સમાવી ગયા હવે
હતા અણજાણ અને અમે સમાવી ગયા હવે
દૂરીઆ કેમ તારા મારા દર ની આ
હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં
હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં
કેવી દર્દ જુદાઈ જાણી ના મેં પ્રીત પરાઈ
રહેતા રે હર પળ તારા વિચાર માં તારી તડપ હતી મને કેવી

મારા હાલાત હવે કેવા કોને અધૂરી આશિકી ની જેવી
હો..હો અધૂરી આશિકી ની જેવી
કશુક કરી જવું કાંતો મરી જવું
કશુક કરી જવું કાંતો મરી જવું
તને કોઈ હવે ઇલ્જામ દેવું ના
હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં
હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં
કેવી દર્દ જુદાઈ જાણી ના મેં પ્રીત પરાઈ
ફેંસલા એ કેવા તમારા કોને કહું મારી કહાની
રાહત મળે નહિ ચેન પડે નહિ
રાહત મળે નહિ ચેન પડે નહિ
દિલ ને મારા કેમ તોડી ગયા
હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં
હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં
નહોતી મહોબ્બત મારા નસીબ માં
નહોતી મહોબ્બત મારા નસીબ માં
Kevi dard judai
Kevi dard judai
Jani na me prit parai
Fesla ae keva tamra kone kahu mari kahani
Kevi dard judai jani na me prit parai

Rahat made nahi chen pade nahi
Rahat made nahi chen pade nahi
Dil ne mara kem todi gaya
Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma

Dil ni adhuri chahto rahi bani ajani mari zindagi

Karyo bharoso tari har vaat par
Chhivi gaya mari har khoosi
Chhivi gaya mari har khoosi
Hata anjan ame samvi gaya have
Hata anjan ame samvi gaya have
Dooria kem tara mara dar ni aa
Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma
Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma
Kevi dard judai jani na me prit parai
Rehta re har pal tara vichar ma tari padap hati mane kevi

Mara halat have keva kone adhuri aashiqui ni jevi
Ho..ho adhuri aashiqui ni jevi
Kasuk kari javu kaato mari javu
Kasuk kari javu kaato mari javu
Tane koi have iljam devu na
Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma
Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma
Kevi dard judai jani na me prit parai
Fesla ae keva tamra kone kahu mari kahani
Rahat made nahi chen pade nahi
Rahat made nahi chen pade nahi
Dil ne mara kem todi gaya
Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma
Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma
Nahoti mohabbat mara naseeb ma
Nahoti mohabbat mara naseeb ma
Video
Song details
Jay Vision Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Ishq Da Rog Lagaya | Vikram Thakor |
| Daring Baaz | Vikram Thakor |