Skip to content
Gujarati Lyrics

MATLABI DUNIYA JOJE MARI MATA LYRICS | SHAKTI ODHAVIYA

Gujarati Song 54 views May 17, 2021
PDF

MATLABI DUNIYA JOJE MARI MATA is a Gujarati Devotional song voiced by Shakti Odhaviya from RM Meldi Wala. The song is composed by Ravi-Rahul, with lyrics written by Shakti Odhaviya.

હો મારી મેલડી જો મારા સાથ માં ના હોય
હો મારી મેલડી માઁ
મારી મેલડી જો મારા સાથ માં ના હોય
મારી માતા જો મારા ભેળી ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
અરે આ તો દગાળી રે દુનિયા મને જીવવા ના દોત

હો એકે ટાણા નું હકે ખાવા ના દોત
મારી મેલડી જો મારા સાથ માં ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત

એ જીવવા ના દોત રોઈ દાડા મારા જોત
આવી મારી વેદના કન જઇ ને કોત
એ મારે વખા નો કદી પાર ના રે હોત
મારી મેલડી જો મારા સાથ માં ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
દગાળી રે દુનિયા મને જીવવા ના દોત

હો નોતું રે કોય મારુ આરે જગત માં
મેલડી મળી રે આવા રે વખત માં
ઓ મારી મેલડી માઁ
નોતું રે કોઈ મારુ આરે જગત માં
મેલડી મળી રે આવા રે વખત માં

હો મેલડી મળી ને મેં તો જગ લીધું જીતી.
દુઃખ મારુ તાર્યુ હાચી હતી નીતિ
એ કોય મન માડી ના ઓળખતું હોત
કોય મન માડી ના ઓળખતું હોત
મતલબી દુનિયા મને જીવવા ના દોત
દગાળી રે દુનિયા મને જીવવા ના દોત

હો માગ્યું તે આલ્યું માડી હજાર હાથવાળી
હાથ ફેલાયો નથી તારા સિવાય માવડી
ઓ મારી મેલડી માઁ
માગ્યું તે આલ્યું માડી હજાર હાથવાળી
હાથ ફેલાયો નથી તારા સિવાય માવડી
તારા સિવાય માવડી

હો થઇ જાય કોમ મારુ નામ તારું લેતા
આંગણે મારા સુખ ના ઝરણાં રે વેહતા
એ મેલડી ની બોલવાની વેળા ચેવી હોય
મેલડી ની બોલવાની વેળા ચેવી હોય
ખાધે ખૂટે ના એવો કાળો માર હોય
વાપરે નેઠે ના એવો કાળો માર હોય

હો સિટીએમ બેઠી માડી લીલા રે લેબડે
રજુ ભુવા રાજી મેલડી તું જે કરે
ઓ મારી મેલડી માઁ
સીટીએમ બેઠી માડી લીલા રે લેબડે
રજુ ભુવા રાજી મેલડી તું જે કરે
મેલડી તું જે કરે

રજુ ભુવા નું હાચુ માવતર માં મેલડી
તને પૂછ્યા વગર ડગલું ભરે ના મેલડી
એ મારી મેલડી જો મારા સાથ માં ના હોય
મારી માતા જો મારા ભેળી ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
હો મતલબી દુનિયા મને જીવવા ના દોત
હો દગાળી દુનિયા મને જીવવા ના દોત.

Ho mari meldi jo mara sath ma na hoy
Ho mari meldi ma
Mari meldi jo mara sath ma na hoy
Mari mata jo mara bhedi na hoy
Matlabi duniya mane jivva na dot
Are aa to dagadi re duniya mane jivva na dot

Ho eke taana nu hake khava na dot
Mari meldi jo mara sath ma na hoy
Matlabi duniya mane jivva na dot

Ae jivva na dot roi dada mara jot
Aavi mari vedna kan jai ne kot
Ae mare vakha no kadi paar na re hot
Mari meldi jo mara sath ma na hoy
Matlabi duniya mane jivva na dot
Dagadi re duniya mane jivva na dot

Ho notu re koy maru aare jagat ma
Meldi madi re aava re vakhat ma
O mari meldi ma
Notu re koy maru aare jagat ma
Meldi madi re aava re vakhat ma

Ho meldi madi ne main to jaga lidhu jiti
Dukh maru taryu hachi hati niti
Ae koy man madi na odkhatu hot
Koy man madi na odkahtu hot
Matlabi duniya mane jivva na dot
Dagadi re duniya mane jivva na dot

Ho magyu te aalyu madi hazaar hathvadi
Hath felayo nathi tara sivaay mavdi
O mari meldi ma
Magyu te aalyu madi hazaar hathvadi
Hath felayo nathi tara sivaay mavdi
Tara sivaay mavdi

Ho thai jay kom maru naam taru leta
Aangane mara sukh na jharna re vehta
Ae meldi ni bolvani vera chevi hoy
Meldi ni bolvani vera chevi hoy
Khadhe khute na evo kado maar hoy
Vapre nethe na evo kado maar hoy

Ho ctm bethi madi leela re lebade
Raju bhuva raaji meldi tu je kare
Ho mari meldi ma
Ctm bethi madi leela re lebade
Raju bhuva raaji meldi tu je kare
Meldi tu je kare

Raju bhuva nu hachu mavtar ma meldi
Tane puchhya vagar daglu bhare na meldi
Ae mari maldi jo mara sath ma na hoy
Mari mata jo mara bhedi na hoy
Matlabi duniya mane jivva na dot
Ho matlabi duniya mane jivva na dot
Ho dagadi duniya mane jivva na dot.

 

Share this song

Video

Song details

Lyricist Shakti Odhaviya
Director Ravi-Rahul
Genre Devotional
Publisher Sedha Vachiya

FAQs

Which album or label is MATLABI DUNIYA JOJE MARI MATA from?
MATLABI DUNIYA JOJE MARI MATA is from RM Meldi Wala.
Who sang the song MATLABI DUNIYA JOJE MARI MATA?
The song MATLABI DUNIYA JOJE MARI MATA was sung by Shakti Odhaviya.
Who composed the music for MATLABI DUNIYA JOJE MARI MATA?
The music for MATLABI DUNIYA JOJE MARI MATA was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of MATLABI DUNIYA JOJE MARI MATA?
The lyrics for MATLABI DUNIYA JOJE MARI MATA were written by Shakti Odhaviya.
What genre is MATLABI DUNIYA JOJE MARI MATA?
MATLABI DUNIYA JOJE MARI MATA is a Gujarati Devotional song.

Related songs

PDF