KARTI NATHI GODI MANE PELA JEVO PYAR LYRICS | VIPUL SUSRA
KARTI NATHI GODI MANE PELA JEVO PYAR is a Gujarati Bewafa (બેવફા) song voiced by Vipul Susra from Raghav Digital. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Amarat Vayad.
હે કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર
હે હે હે રાખતી નથી પાગલ પેલા જેવી હંભાળ
એ કરતી નથી લાલો લાલો કરી લાડ
એ ના રેતી ઘડી દૂર લવ કરતી ભરપૂર
ના રેતી ઘડી દૂર લવ કરતી ભરપૂર
એ…કરતી નથી કરતી તી ફોન આખી રાત
હે…મોનતી નથી મોનતી તી પેલા જેવી વાત
હો દોઢી વાતે ઝઘડો કરી મારા થી રૂઠી સે
બીજા વાદે ચડી ખુટેલ મારા થી ખૂટી સે
હો હો મારી હોમી નજરે ફરે જોઈ દલ મારુ દુઃખી સે
મોહબ્બત માં મિલાવટ કરી એ સુખી સે
એ લૂંટારી એ લુંટ્યું મારુ સુખ આયુ અણધાર્યું દુઃખ
લૂંટારી એ લુંટ્યું મારુ સુખ આયુ અણધાર્યું દુઃખ
એ…બેવફા એ બતાવી દીધી એની જાત
હે…બેવફા એ બતાવી દીધી એની જાત
હે…બતાવી ગઈ સેવટે એની ઓકાત
હે…કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર
હો મેલ હતો મન માં એના મને હમજોનો
પ્રીત કરી પીઠ પાછળ મારી ગઈ મને ઘા
હો હો હો કોળ કપટ રચી વેળ કર્યા ભઇબંદો માં
દગારી દગો કરી વાળી ગઈ એનો દાવ
એ નકલી નેકર્યો મારો માલ
ના પ્રેમ માં નેકર્યો સાર
એ નકલી નેકર્યો મારો માલ
ના પ્રેમ માં પડયો સાર
હે…મારા વાળી નેકળી તું શું બદમાશ
હે…ખઈ ગયો હું પ્રેમ ની બાજી મા માર
હે…મારા કેવું મોનોતો કરતા ના કોઈ પ્યાર
હે…ખાલી રહ્યું ખોળ્યું મારુ નીકળી ગયો શ્વાસ
હે…કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર
He karti nathi godi man pela jevo pyaar
He he he rakhti nathi pagal pela jevi hambhar
Ae karti nathi laalo laalo kari laad
Ae naa reti ghadi door love katri bharpur
Naa reti ghadi door love katri bharpur
Ae…karti nathi karti ti phone aakhi raat
He…monti nathi monti ti pela jevi vaat
Ho dodhi vaate jaghdo kari mara thi ruthi se
Bija vade chadi khutel mara thi khuti se
Ho ho mari homi najre fare joi dal maru dukhi se
Mohbbat maa milavat kari ae sukhi se
Ae lutari ae lutyu maru sukh aayu andharyu dukh
Lutari ae lutyu maru sukh aayu andharyu dukh
Ae…bewafa ae batavi didhi aeni jaat
He…bewafa ae batavi didhi aeni jaat
He…batavi gai sevate aeni okaat
He…karti nathi godi man pela jevo pyaar
Ho mel hato man maa aena mane hamjonona
Preet kari pith pachhad mari gai mane ghaa
Ho ho ho kor kapat rachi ver karya bhaibando maa
Dagari dago kari vali gai aeno daav
Ae nakli nekryo maro maal
Naa prem ma padyo saar
Ae nakli nekryo maro maal
Naa prem ma padyo saar
He…mara vali nekdi tu shu badmash
He…khai gayo hu prem ni baji maa maar
He…mara kevu monoto karta naa koi pyaar
He…khali rahyu khodyu maru nikdi gayo swas
He karti nathi godi man pela jevo pyaar
Video
Song details
Raghav Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TANE YAAD NAI KARU | Rakesh Barot |
| MAAF KARJE MANE | Gaman Santhal |
| JABRI MALI JINDAGI | Jigar Thakor |
| VEN BOLE MARI MATA KHOTU THAVA NAI DAU | Vijay Suvada |
| BAHU GAMO CHHO | Vijay Suvada |
| TARO MARO JHAGDO | Vijay Suvada |
| MAA NO CHAHERO | Alvira Mir |
| Sapna Tamara | Vijay Suvada |
| Rano Rana Ni Rite | Chotu Singh Rawna |
| Bhakkam Vagad | Rajal Barot |
FAQs
Which album or label is KARTI NATHI GODI MANE PELA JEVO PYAR from?
Who sang the song KARTI NATHI GODI MANE PELA JEVO PYAR?
Who composed the music for KARTI NATHI GODI MANE PELA JEVO PYAR?
Who wrote the lyrics of KARTI NATHI GODI MANE PELA JEVO PYAR?
What genre is KARTI NATHI GODI MANE PELA JEVO PYAR?
Related songs
PIYUJI LYRICS | VIJAY SUVADA
Lagan Nu Tanu Ek Din Avse Lyrics ગુજરાતી માં | Master Rana | Aavo Mara Ram
Lagan Nu Tanu Ek Din Avse Lyrics