Skip to content
Gujarati Lyrics

JABRI MALI JINDAGI LYRICS | JIGAR THAKOR

Gujarati Song 13 views March 21, 2022
PDF

JABRI MALI JINDAGI is a Gujarati Philosophical song voiced by Jigar Thakor from Raghav Digital. The song is composed by Vipul Prajapati, with lyrics written by Sashi Kapadiya.

મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી

કોકના ટેંશનમાં મગજ કરીશ ના તું ખાલસા
કોકના ટેંશનમાં મગજ કરીશ ના તું ખાલસા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી

મળી છે તો જિંદગી મોજ કરવાની
વળી વળી જિંદગી આ નથી મળવાની

જોજે કોઈ વાતના ના રઈ જાય અભરખા
જોજે કોઈ વાતના ના રઈ જાય અભરખા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી

જી લે ના યાર..

જવાની ના દાડા ચાર હમણાં જતા રેશે
જોત જોતામાં તારી ઉમર થઇ જાશે
સમય ક્યારે બદલાય નક્કી નથી હોતું
ટાઈમ હોય ખરાબ નથી કોઈ બોલાવતું

મારુ તારું છોડ તું વાત બીજી લઇ લે
જિંદગી ના શોખ બધા પુરા તું કરી લે

રંગીલી આ દુનિયામાં છે બધા હરખા
રંગીલી આ દુનિયામાં છે બધા હરખા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી

એ શેર તો શેર હોતે હે

નોણા વગર નો નાથીયો ને નોણે નાથલાલ છે
રંગીલી આ દુનિયા નો જબરો ભઈ ખેલ છે
દુનિયા માં ફરશો તો બધું જાણી લેશો
જોયા જોણ્યા વગર અલ્યા જીવીને શું કરશો

નથી લઇ ને આયા ને નથી લઇ જવાના
એટલે કઉ છું જલસા કરી ભઈ લેવાના

મોનવું હોય તો મોન નઈ તો પેરી લે પગરખાં
મોનવું હોય તો મોન નઈ તો પેરી લે પગરખાં
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી

મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી.

Mel khoti mathakut kari le tu jalsa
Mel khoti mathakut kari le tu jalsa
Mel khoti mathakut kari le tu jalsa
Jabri mali jindagi jordar mali jindagi

Kok na tention ma magaj karish na tu khalsa
Kok na tention ma magaj karish na tu khalsa
Jabri mali jindagi jordar mali jindagi

Mali chhe to jindagi moj karvani
Vali vali jindagi aa nathi malvani

Joje koi vatna na rai jay abharkha
Joje koi vatna na rai jay abharkha
Jabri mali jindagi jordar mali jindagi
Jabri mali jindagi jordar mali jindagi

Are ji le na yaar…

Jawani na dada char hamna jata reshe
Jot jota ma tari umar thai jase
Samay kyare badlay nakki nathi hotu
Time hoy kharab nathi koi bolavtu

Maru taru chhod tu vat biji lai le
Jindagi na shokh badha pura tu kari le

Rangili aa duniya ma chhe badha sarkha
Rangili aa duniya ma chhe badha sarkha
Jabri mali jindagi jordar mali jinadagi
Jabri mali jindagi jordar mali jinadagi

Ae sher to sher hote hai

Nona vagar no nathiyo ne none natha lal chhe
Rangili aa duniya no jabro bhai khel chhe
Duniya ma farsho to badhu jani lesho
Joya jonya vagar alya jivine shu karsho

Nathi lai ne aaya ne nathi lai javana
Aetle kau chhu jalsa kari bhai levana

Monavu hoy to mon nai to peri le pagarkha
Monavu hoy to mon nai to peri le pagarkha
Jabri mali jindagi jordar mali jindagi
Jabri mali jindagi jordar mali jindagi

Mel khoti mathakut kari le tu jalsa
Mel khoti mathakut kari le tu jalsa
Jabri mali jindagi jordar mali jindagi
Jabri mali jindagi jordar mali jindagi.

Share this song

Video

Song details

Singer Jigar Thakor
Lyricist Sashi Kapadiya
Director Vipul Prajapati
Publisher Chandu Raval

Raghav Digital Songs Lyrics

Song Singers
TANE YAAD NAI KARU Rakesh Barot
MAAF KARJE MANE Gaman Santhal
VEN BOLE MARI MATA KHOTU THAVA NAI DAU Vijay Suvada
BAHU GAMO CHHO Vijay Suvada
KARTI NATHI GODI MANE PELA JEVO PYAR Vipul Susra
TARO MARO JHAGDO Vijay Suvada
MAA NO CHAHERO Alvira Mir
Sapna Tamara Vijay Suvada
Rano Rana Ni Rite Chotu Singh Rawna
Bhakkam Vagad Rajal Barot

FAQs

Which album or label is JABRI MALI JINDAGI from?
JABRI MALI JINDAGI is from Raghav Digital.
Who sang the song JABRI MALI JINDAGI?
The song JABRI MALI JINDAGI was sung by Jigar Thakor.
Who composed the music for JABRI MALI JINDAGI?
The music for JABRI MALI JINDAGI was composed by Vipul Prajapati.
Who wrote the lyrics of JABRI MALI JINDAGI?
The lyrics for JABRI MALI JINDAGI were written by Sashi Kapadiya.
What genre is JABRI MALI JINDAGI?
JABRI MALI JINDAGI is a Gujarati Philosophical song.

Related songs

PDF