MAAF KARJE MANE LYRICS | GAMAN SANTHAL
MAAF KARJE MANE is a Gujarati Sad song voiced by Gaman Santhal from Raghav Digital. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot.
તારા જીવનમાંથી લઉં છું રે વિદાઈ
હો… તારા જીવનમાંથી લઉં છું રે વિદાઈ
હું તારા જીવનમાંથી લઉં છું રે વિદાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
જિંદગી એ આજ મારી કરી બેવફાઈ
જિંદગી એ આજ મારી કરી બેવફાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
નઈ કહું કે જઈને પાછો હું આવું છું
જવું પડશે મારે વ્હાલી હું તો જાઉં છું
નઈ કહું કે જઈને પાછો હું આવું છું
જવું પડશે મારે વ્હાલી હું તો જાઉં છું
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
તારા જીવનમાંથી લીધી રે વિદાઈ
તારા જીવનમાંથી લીધી રે વિદાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
તું માફ કરજે મને આજ મોત લેવા આઈ
બંધ થતા પહેલા આંખો ઘણું રોઈ
છેલ્લા શ્વાસ મારા ગયા રાહ તારી જોઈ
યાદ રાખજે કે પ્રેમ કરતુ કોઈ
જીવતું હતું કોઈ વ્હાલી ચહેરો તારો જોઈ
હસતી આંખોને હું રડાઉ છું
જવું પડશે મારે વ્હાલી હું તો જાઉં છું
હસતી આંખો ને હું રડાઉ છું
જવું પડશે મારે વ્હાલી હું તો જાઉં છું
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ
સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
યાદ બની તારી જિંદગીમાં રહેવાનો
મારો પડછાયો તારી સાથે રહેવાનો
સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો
જનમો જન્મ તને પ્રેમ હું કરવાનો
સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો
સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો
જનમો જન્મ તને પ્રેમ હું કરવાનો
યાદ બની દિલમાં રાખી ને જાઉં છું
જવું પડશે મારે હું તો જાઉં છું
યાદ બની દિલમાં રહી હું જવું છું
જવું પડશે મારે હું તો જાઉં છું
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ
સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ.
Tara jivan mathi lau chhu re vidai
Ho… Tara jivan mathi lau chhu re vidai
Hu tara jivan mathi lau chhu re vidai
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai
Jindagi ae aaj mari kari bewafai
Jindagi ae aaj mari kari bewafai
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai
Nai kahu ke jaine pachho hu aavu chhu
Javu padshe mare vhali hu to jau chhu
Nai kahu ke jaine pachho hu aavu chhu
Javu padshe mare vhali hu to jau chhu
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai
Tara jivan mathi lidhi re vidai
Tara jivan mathi lidhi re vidai
Maaf karje mane aaj mot leva aai
Tu maaf karje mane aaj mot leva aai
Bandh thata pahela ankho ghanu roi
Chhella shwas mara gaya rah tari joi
Yaad rakhje ke prem kartu koi
Jivatu hatu koi vhali chahero taro joi
Hasti ankho ne hu radau chhu
Javu padshe mare vhali hu to jau chhu
Hasti ankho ne hu radau chhu
Javu padshe mare vhali hu to jau chhu
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai
Sada tari jode raheshe mari re padchhai
Sada tari jode raheshe mari re padchhai
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai
Yaad bani tari jindagi ma rahevano
Maro padchhayo tari sathe rahevano
Sapna ma aavi vhali roj re malvano
Janamo janam tane prem hu karvano
Sapna ma aavi vhali roj re malvano
Sapna ma aavi vhali roj re malvano
Janamo janam tane prem hu karvano
Yaad bani dil ma rakhi ne jau chhu
Javu padshe mare hu to jau chhu
Yaad bani dil ma rahi hu jau chhu
Javu padshe mare hu to jau chhu
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai
Sada tari jode raheshe mari re padchhai
Sada tari jode raheshe mari re padchhai
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai
Maaf karje mane aaj mot leva aai.
Video
Song details
Raghav Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TANE YAAD NAI KARU | Rakesh Barot |
| JABRI MALI JINDAGI | Jigar Thakor |
| VEN BOLE MARI MATA KHOTU THAVA NAI DAU | Vijay Suvada |
| BAHU GAMO CHHO | Vijay Suvada |
| KARTI NATHI GODI MANE PELA JEVO PYAR | Vipul Susra |
| TARO MARO JHAGDO | Vijay Suvada |
| MAA NO CHAHERO | Alvira Mir |
| Sapna Tamara | Vijay Suvada |
| Rano Rana Ni Rite | Chotu Singh Rawna |
| Bhakkam Vagad | Rajal Barot |