GHAMMAR VAGE GHUGHRA LYRICS | PRAVIN LUNI
GHAMMAR VAGE GHUGHRA is a Gujarati Devotional song voiced by Pravin Luni from Kumkum Films. The song is composed by Mayur Nadiya, with lyrics written by Jayesh Jalasar.
એ ઘમ ઘમ વાગે ઘૂઘરા
માંની જમ જમ જેર વાગે છે
ઘમ ઘમ વાગે ઘૂઘરા
માંના જમ જમ જેર વાગે છે
અંબાજી ધામ છે વેગડા
મન જાતા વાર લાગે છે
ઘમ ઘમ વાગે ઘૂઘરા
માંના જમ જમ જેર વાગે છે
અંબાજી ધામ છે વેગડા
મન જાતા વાર લાગે છે
હો અંબે માં દર્શન આપજો હું સાચા મનથી આયો
ભવથી ભલું કરજો અંતરથી અરજી લાયો
માં પોઢ્યા હોય તો જાગજો માં
પોઢ્યા હોય તો જાગજો મન આવતા લાગી વાર રે
પોઢ્યા હોય તો જાગજો મને આવતા લાગી વાર રે
વ્હાલા બન્યા વેરી માં થાય છે મારી હાર રે
ઘમ ઘમ વાગે ઘૂઘરા
માંના જમ જમ જેર વાગે છે
અંબાજી ધામ છે વેગડા
મન જાતા વાર લાગે છે
અંબાજી ધામ છે વેગડા
મન જાતા વાર લાગે છે
ઘમ ઘમ વાગે ઘૂઘરા
માંની જમ જમ જેર વાગે છે
ઘમ ઘમ વાગે ઘૂઘરા
માંના જમ જમ જેર વાગે છે
મલાતજ ધામ છે વેગડા
મન જાતા વાર લાગે છે
ઘમ ઘમ વાગે ઘૂઘરા
માંના જમ જમ જેર વાગે છે
મલાતજ ધામ છે વેગડા
મન જાતા વાર લાગે છે
મેલડી માં દર્શન આપ તું સાચા મનથી આયો
ભવથી ભલું કરજો અંતરથી અરજી લાયો
માં પોઢ્યા હોય તો જાગજો માં
પોઢ્યા હોય તો જાગજો મન આવતા લાગી વાર રે
પોઢ્યા હોય તો જાગજો મને આવતા લાગી વાર રે
દુઃખ ના દ્વાર વાખજો માં કરું તમને પોકાર રે
ઘમ ઘમ વાગે ઘૂઘરા
માંના જમ જમ જેર વાગે છે
વલાસણ ધામ છે વેગડા
મન જાતા વાર લાગે છે
વલાસણ ધામ છે વેગડા
મન જાતા વાર લાગે છે.
Ae gham gham vage ghughara
Mani jam jam jer vage chhe
Gham gham vage ghughara
Maa na jam jam jer vage chhe
Ambaji dham chhe vegada
Man jata vaar lage chhe
Gham gham vage ghughara
Maa ni jam jam jer vage chhe
Ambaji dham chhe vegada
Man jata vaar lage chhe
Ao ambe ma darshan apajo hu sacha man thi aayo
Bhav thi bhalu karajo antar thi araji layo
Maa podhya hoy to jagajo maa
Podhya hoy to jagajo man avata lagi vaar re
Podhya hoy to jagajo mane avata lagi vaar re
Vhala banya veri maa thay chhe mari haar re
Gham gham vage ghughara
Maana jam jam jer vage chhe
Ambaji dham chhe vegada
Man jata vaar lage chhe
Ambaji dham chhe vegada
Man jata vaar lage chhe
Gham gham vage ghughara
Maa ni jam jam jer vage chhe
Gham gham vage ghughara
Maa na jam jam jer vage chhe
Malataj dham chhe vegada
Man jata vaar lage chhe
Gham gham vage ghughara
Maa na jam jam jer vage chhe
Malataj dham chhe vegada
Man jata vaar lage chhe
Meladi ma darshan aap tu sacha man thi aayo
Bhav thi bhalu karajo antar thi araji layo
Maa podhya hoy to jagajo maa
Podhya hoy to jagajo man avata lagi vaar re
Podhya hoy to jagajo man avata lagi vaar re
Dukha na dwar vakhajo maa karu tamane pokar re
Gham gham vage ghughara
Maa na jam jam jer vage chhe
Valasan dham chhe vegada
Man jata vaar lage chhe
Valasan dham chhe vegada
Man jata vaar lage chhe.
Video
Song details
Kumkum Films Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELDI MA NI VARTA | Pravin Luni |
| DIL MA THI DELETE KARYU NAAM TAARU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| Bhalbhala Ne Poni Paay Evi Mata Aapani | Pravin Luni |
| Monija Hahra Monija Hahu | Pravin Luni |
| Badhu Sambhade Chhe Nathi Mata Maari Beri | Pravin Luni |
FAQs
Which album or label is GHAMMAR VAGE GHUGHRA from?
Who sang the song GHAMMAR VAGE GHUGHRA?
Who composed the music for GHAMMAR VAGE GHUGHRA?
Who wrote the lyrics of GHAMMAR VAGE GHUGHRA?
What genre is GHAMMAR VAGE GHUGHRA?
Related songs
Paisa Chhe To Prem Chhe Lyrics | Kinjal Dave | KD Digital
DODHI NAJARE JOVANU BHULTA NA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
MARI SINU FASHION VARI LYRICS | SURESH ZALA
Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni Lyrics | RAKESH BAROT
Ek Number Lago Mara Bhaini Sadi Lyrics ગુજરાતી માં | Vishal Hapor | Pihu Digital
Ek Number Lago Mara Bhaini Sadi Lyrics