DIL MA THI DELETE KARYU NAAM TAARU LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
DIL MA THI DELETE KARYU NAAM TAARU is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Kumkum Films. The song is composed by Mayur Nadiya, with lyrics written by Jayesh Jalasar.
એ દિલ માંથી ડિલીટ કર્યું નોમ તારૂ
અરેરે અરે રે
દિલ માંથી ડિલીટ કર્યું નોમ તારૂ, નોમ તારૂ
જા જા બેવફા કર કોમ તારૂ
એ દિલ માંથી ડિલીટ કર્યું નોમ તારૂ, નોમ તારૂ
જા જા બેવફા કર કોમ તારૂ
હે ફીલિંગ બિલિંગ જેવું તને નથી કોય
લવની રિસ્પેક્ટ જેવું તને શેનું હોય
એ ભલું કરશે મારો રોમ તારૂ, રોમ તારૂ
જા જા બેવફા કર કોમ તારૂ
અરે જા જા બેવફા કર કોમ તારૂ
હે અમે કરી કેર જાનુ તમે વાળ્યા વેર
રહી દિલના ઘેર બેવફાઈ ના પાયા ઝેર
હો હો હો અમે કરી કેર જાનુ તમે વાળ્યા વેર
રહીને દિલના ઘેર બેવફાઈ ના પાયા ઝેર
હે તારું વર્તન મને ના રે હમજાયું
મારા દેશી દિલમાં તને ચમ ના ફાયું
એ ગોમમાં વગોયુ તે નોમ મારું, નોમ મારું
જા જા બેવફા કર કોમ તારૂ
અરેરે અરે રે
દિલ માંથી ડિલીટ કર્યું નોમ તારૂ, નોમ તારૂ
જા જા બેવફા કર કોમ તારૂ
અરે જા જા બેવફા કર કોમ તારૂ
એકલો ભલે રહુ ના પ્રેમ ની વાટ જોવું
હાથ જોડી દવ દગાડી હવે થયું બવ
અરેરે અરે રે
એકલો ભલે રહુ ના પ્રેમની વાટ જોવું
હાથ જોડી દવ દગાડી હવે થયું બવ
જાનુડી બેવફાઈ માં ઇનમાફિંગ થઇ
દગાડી દુનિયામાં જાનુડી હિટ થઇ
હવે જીવવું થઇ ગ્યું છે હરોમ મારું, હરોમ મારું
જા જા બેવફા કર કોમ તારૂ
એ મારા દિલમાંથી ડિલીટ કર્યું નોમ તારૂ, નોમ તારૂ
જા જા બેવફા કર કોમ તારૂ
અરે જા જા બેવફા કર કોમ તારૂ.
Ae dil ma thi delete karyu nom taaru
Arere are re
Dil ma thi delete karyu nom taaru, nom taaru
Ja ja bewafa kar kom taaru
Ae dil ma thi delete karyu nom taaru, nom taaru
Ja ja bewafa kar kom taaru
He feeling beeling jevu tane nathi koy
Love ni respect jevu tane shenu hoy
Ae bhalu karshe maro rom taaru, rom taaru
Ja ja bewafa kar kom taaru
Are ja ja bewafa kar kom taaru
He ame kari care jaanu tame valya ver
Rahi dilna gher bewafai na paya zer
Ho ho ho ame kari care jaanu tame valya ver
Rahi ne dilna gher bewafai na paya zer
He taru vartan mane na re hamjayu
Mara deshi dilma tane chm na faryu
Ae gomma vagoyu te nom maaru, nom maaru
Are ja ja bewafa kar kom taaru
Arere are re
Dil ma thi delete karyu nom taaru, nom taaru
Ja ja bewafa kar kom taaru
Are ja ja bewafa kar kom taaru
Aeklo bhale rahu na prem ni vaat jovu
Hath jodi dav dagadi have thayu bav
Arere are re
Aeklo bhale rahu na prem ni vaat jovu
Hath jodi dav dagadi have thayu bav
Jaanudi bewafai ma inmaafing thai
Dagadi duniyama janudi hit thai
Have jivavu thai gyu chhe harom maaru, harom maaru
Ja ja bewafa kar kom taaru
Ae mara dilmathi delet karyu nom taaru, nom taaru
Ja ja bewafa kar kom taaru
Are ja ja bewafa kar kom taaru.
Video
Song details
Kumkum Films Songs Lyrics
| Song | Singers |
|---|---|
| GHAMMAR VAGE GHUGHRA | Pravin Luni |
| MELDI MA NI VARTA | Pravin Luni |
| Bhalbhala Ne Poni Paay Evi Mata Aapani | Pravin Luni |
| Monija Hahra Monija Hahu | Pravin Luni |
| Badhu Sambhade Chhe Nathi Mata Maari Beri | Pravin Luni |