Skip to content
Gujarati Lyrics

DESHI LOVERIYO LYRICS | SURESH ZALA

Gujarati Song 23 views March 31, 2023
PDF

DESHI LOVERIYO is a Gujarati Love song voiced by Suresh Zala from Bapji Studio. The song is composed by Hardik-Bhupat, with lyrics written by Suresh Zala.

હે ઓબ રે મહુડાની ડાળ જોપ મોર બોલ રે
અલ્યા ઓબ રે મહુડાની ડાળ જોપ મોર બોલ રે

એ મોર બોલે રે દિલ મારુ ડોલે રે
એ મોર બોલે રે મન મારુ ડોલે રે

હે સોડી જ્યારથી તન જોઈ મારુ દિલ કહ્યું ના મોન રે
અલી હાચુ રે કઉ સુ મન ચોય ના ચેન પડ રે
અલ્યા ઓબ રે મહુડાની ડાળ ગોમમાં મોર બોલે રે

નથી રે રેવાતું જાનુ દિલ નથી રહ્યું હવે મારુ
તારા વિચારોમાં ના ખાવાનું ઠેકોણું મારુ
કર્યો છે કેવો જાદુ સુજે ના કઈ કામ જાનું
હવે લખાવું તારા નામ પાછળ નામ મારું

ક્યાં માને છે મન મારુ રોવે છે
ક્યાં માને છે દિલ મારુ રોવે છે

કરી દે દસ્તાવેજ તારા દિલનો મારા નોમ રે
મોનીજા ને સીનું મારી પરણું તારી હારે રે
અલ્યા ઓબ રે મહુડાની ડાળ ગોમમાં મોર બોલે રે

કરી લે દાખલ તારા દિલના દવાખાને જાનું
કેવું દુઃખ થયું નામ નથી લેતું મટવાનું
તારા રે વિના મને કોઈ ના દેખાતું
જ્યાં જોવું ત્યાં સીનું તને જ ઉ ભાળું

લાગ્યો છે રોગ તારા રે પ્રેમનો સીનું
ઈલાજ નથી ઓના રે નોમ નો
એ સીનું દવા મારુ તુજ છે
દુવા મારી તુજ છે

ઓબ રે મહુડાની ડાળ ગોમમાં મોર બોલે રે
અલ્યા ઓબ રે મહુડાની ડાળ જોપ મોર બોલ્યો રે.

He aob re mahuda ni dal jop mor bole re
Alya aob re mahuda ni dal jop mor bole re

Ae mor bole re dil maru dole re
Ae mor bole re man maru dole re

He sodi jyar thi tan joi maru dil kahyu na mon re
Ali hachu re kau su man choy na chen pad re
Alya aob re mahuda ni dal gom ma mor bole re

Nathi re revatu janu dil nathi rahyu have maru
Tara vicharo ma na khavanu thekanu maru
Karyo chhe kevo jadu suje na kai kam jaanu
Have lakhavu tara nam pachhad nam maru

Kya mane chhe man maru rove chhe
Kya mane chhe dil maru rove chhe

Kari de dastavej tara dil no mara nom re
Monija ne sinu mari parnu tari hare re
Alya aob re mahuda ni dal gom ma mor bole re

Kari le dakhal tara dilna davakhane
Kevu dukh thayu nam nathi letu matvanu
Tara re vina mane koi na dekhatu
Jya jovu tya sinu tane ja u bhalu

Lagyo chhe rog tara re prem no sinu
Ilaj nathi aona re nom no
Ae sinu dava maru tuj chhe
Duva mari tuj chhe

Aob re mahuda ni dal gom ma mor bole re
Alya aob re mahuda ni dal jop mor bolyo re.

Share this song

Video

Song details

Singer Suresh Zala
Lyricist Suresh Zala
Album Bapji Studio
Director Hardik-Bhupat
Genre Love
Publisher Natvar solanki

Bapji Studio Songs Lyrics

Song Singers
MARI JANU TAME KONI VATO AAYA Suresh Zala
RAMAPIR NA NORATA AAYA Suresh Zala
MARI JANU TAME KONI VATO AAYA Suresh Zala
MARI SINU FASHION VARI Suresh Zala

FAQs

Which album or label is DESHI LOVERIYO from?
DESHI LOVERIYO is from Bapji Studio.
Who sang the song DESHI LOVERIYO?
The song DESHI LOVERIYO was sung by Suresh Zala.
Who composed the music for DESHI LOVERIYO?
The music for DESHI LOVERIYO was composed by Hardik-Bhupat.
Who wrote the lyrics of DESHI LOVERIYO?
The lyrics for DESHI LOVERIYO were written by Suresh Zala.
What genre is DESHI LOVERIYO?
DESHI LOVERIYO is a Gujarati Love song.

Related songs

PDF