O MARI MATA LYRICS | GAMAN SANTHAL
O MARI MATA is a Gujarati Devotional song voiced by Gaman Santhal from Amara Muzik Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
હો માતા માતા માતા
હો માતા માતા માતા
હો માતા માતા માતા
તારું નોમ લઇ ને કોમ થાતા
નથી તીરથ કે જાત્રા એ જાતા
નથી તીરથ કે જાત્રા એ જાતા
તારું નોમ લઇ ને કોમ થાતા
પાપ ધોવાય ગંગા ના ઘાટમાં
દુઃખ નો આવા દે અમારી વાટમાં
વેળા ઈ હાજર થઇ જાતા
વેળા એ હાજર થઇ જાતા
તારું નોમ લઇ ને કોમ થાતા
હો માતા માતા માતા
હો હો દેવી માતા
તારું નોમ લઇ ને કોમ થાતા
સિંહણ નોમ લઇ ને કોમ થાતા
હો કોઈ દાડો અમે ભગવાન જોયા નથી
તને જોઈ એ દાદા ની અમે રોયા નથી
કદાચ ભગવાન રેતા હશે કાશી કેદાર
મારા દિલ માં ભરોહો છે માં અપાર
દર્શન કરવા જાય મંદિર મહાદેવ
અમને તારું નોમ લેવાની ટેવ
મારા કુળની ખબર લેતા
મારા કુળની ખબર લેતા
તારું નોમ લઇ ને કોમ થાતા
હો માતા માતા માતા
સિંહણ દેવી મારી માતા
તારું નોમ લઇ ને કોમ થાતા
તારું નોમ લઇ ને કોમ થાતા
બાપ દાદા એ મારા મિલકત નથી હાચવી
તને હાચવી એ દાડા ના બન્યા અમે રાજવી
નહિ ચઢે કદી ઉધેવ મારા ઉમરે
કેમ કે માતા મારી બધી વાત હોંભળે
જેમ જેમ ફરે છે ઘડિયાળ નો કાંટો
મારા ઘરમાં મારે છે રોજ ઓટો
હું નસીબ કઉ કે વિધાતા
હું નસીબ કઉ કે વિધાતા
તારું નોમ લઇ ને કોમ થાતા
હો માતા માતા માતા
હો માતા માતા માતા
તારું નોમ લઇ ને કોમ થાતા
સિંહણ નોમ લઇ ને કોમ થાતા
તારું નોમ લઇ ને કોમ થાતા.
Ho mata mata mata
Ho mata mata mata
Ho mata mata mata
Taru nom lai ne kom thata
Nathi tirath ke jatra ae jata
Nathi tirath ke jatra ae jata
Taru nom lai ne kom thata
Pap dhovay ganga na ghat ma
Dukh no aava de amari vat ma
Vela e hajar thai jata
Vela e hajar thai jata
Taru nom lai ne kom thata
Ho mata mata mata
Ho ho devi mata
Taru nom lai ne kom thata
Sihan nom lai ne kom thata
He koi dado ame bhagvan joya nathi
Tane joi ae dada ni ame roya nathi
Kadach bhagvan reta hashe kashi kedar
Mara dil ma bharoho chhe ma apar
Darshan karva jay mandir mahadev
Amane taru nom levani tev
Mara kul ni khabar leta
Mara kul ni khabar leta
Taru nom lai ne kom thata
Ho mata mata mata
Sihan devi mari mata
Taru nom lai ne kom thata
Taru nom lai ne kom thata
Bap dada ae mara milkat nathi hachavi
Tane hachavi ae dada na banya ame rajavi
Nahi chadhe kadi udhev mara umare
Kem ke mata mari badhi vat hombhale
Jem jem fare chhe ghadiyal no kanto
Mara ghar ma mare chhe rok aoto
Hu naseeb kau ke vidhata
Hu naseeb kau ke vidhata
Taru nom lai ne kom thata
Ho mata mata mata
Ho mata mata mata
Taru nom lai ne kom thata
Sihan nom lai ne kom thata
Taru nom lai ne kom thata.
Video
Song details
Amara Muzik Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MAJNU | Naresh Thakor |
| KABOOL KARI LIYO | Naresh Thakor |
| BARBAAD | Naresh Thakor |
| PREM KARI LEJO | Gaman Santhal |
| ASHIQ TO EKLO RAHI GAYO | Gaman Santhal |
| ASHIQ TO EKLO RAHI GAYO | Gaman Santhal |
| JEEV | Gaman Santhal |
| TARI KHUSI NA SAMACHAR | Gaman Santhal |
| SHU MARI YAAD NATHI AAVTI | Vijay Suvada |
| SITA NE RAM | Gaman Santhal |
FAQs
Which album or label is O MARI MATA from?
Who sang the song O MARI MATA?
Who composed the music for O MARI MATA?
Who wrote the lyrics of O MARI MATA?
What genre is O MARI MATA?
Related songs
MAA – BAAP AEJ BHAGWAN LYRICS | SHITAL THAKOR
Vevan Gujarati Song Lyrics – Vinay Nayak
દિલ માંથી નામ મારુ કાઢી નાખજે DIL MATHI NAME MARU KADHI NAKHAJE LYRICS | GOPAL BHARWAD
DIL MATHI NAME MARU KADHI NAKHAJE LYRICS