Skip to content
Gujarati Lyrics

Mari Dikri Che Tulsi No Kyaro Lyrics | Vikram Thakor | Vikram Thakor Official

Gujarati Song 120 views March 27, 2023
PDF

Mari Dikri Che Tulsi No Kyaro is a Gujarati Mayur Nadiya song voiced by Vikram Thakor from Vikram Thakor Official. The song is composed by Mayur Nadiya, with lyrics written by Jitu Pandya.

આ માવતર નો સાચો સહારો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
એની મમતા નો કોઈ ના કિનારો
એની મમતા નો કોઈ ના કિનારો
મારી દીકરી હો..હો..હો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો

પા-પા પગલી એની રે ગમતી
એની ઢીંગલી ને કાલી કાલી વાતો
એની રમતો એની ગમતો
એનું રડવું ને જીદ ની એ વાતો
મારી દીકરી હો..હો..હો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો

એતો ભણતી મુજને શીખવતી
સારા સંસ્કારો ની એ વાતો
એના વાલપણી ની મીઠી વરસાદો
મીઠી હેલી ની જેમ વરસતી
મારી દીકરી હો..હો..હો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો

મોટી થઇ ને સાસરે જાતી
જાણે દેહ થી આ જીવ દૂર થાતો
પારકાં ને પોતાના બનાવી
રાખે બંને કુળ ની લાજો
મારી દીકરી હો..હો..હો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો

ઘરડા માવતર ની કાળજી લેતી
જાણે મરતા ને તણખા નો સહારો
દીકરો બની ને કાંધો દેતી
જાણે દીકરી નહિ દીકરો મારો
મારી દીકરી હો..હો..હો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો
મારી દીકરી છે તુલસી નો ક્યારો
આ માવતર નો સાચો સહારો
આ માવતર નો સાચો સહારો

Aa mavatar no sacho saharo
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo
Mari dikri chhe tulsi no kyaro
Aeni mamta no koi na kinaro
Aeni mamta no koi na kinaro
Mari dikari ho ho ho
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo

Pa-pa pagli aeni re gamti
Aeni dhingali ne kali kali vato
Aeni ramto aeni gamto
Aenu radvu ne jid ni ae vato
Mari dikari ho ho ho
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo

Aeto bhanti mujne sikhavti
Sara sanskaro ni ae vato
Aena valpan ni mithi varsado
Mithi heli ni jem varasti
Mari dikari ho ho ho
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo

Moti thai ne sasare jaati
Jane deh thi aa jiv dur thato
Parka ne potana banavi
Rakhe bane kud ni lajo
Mari dikari ho ho ho
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo

Garda mavtar ni kadji leti
Jane marta ne tankh no saharo
Dikro bani ne kandho deti
Jane dikari nahi dikro maro
Mari dikari ho ho ho
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo
Mari dikri chhe tulsi no kyaro
Aa mavatar no sacho saharo
Aa mavatar no sacho saharo

Share this song

Video

Song details

Singer Vikram Thakor
Lyricist Jitu Pandya
Director Mayur Nadiya
Genre Mayur Nadiya
Publisher Vikram Thakor Official

Vikram Thakor Official Songs Lyrics

Song Singers
Ramdevji Vina Cham Rahiye Vikram Thakor

FAQs

Which album or label is Mari Dikri Che Tulsi No Kyaro from?
Mari Dikri Che Tulsi No Kyaro is from Vikram Thakor Official.
Who sang the song Mari Dikri Che Tulsi No Kyaro?
The song Mari Dikri Che Tulsi No Kyaro was sung by Vikram Thakor.
Who composed the music for Mari Dikri Che Tulsi No Kyaro?
The music for Mari Dikri Che Tulsi No Kyaro was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of Mari Dikri Che Tulsi No Kyaro?
The lyrics for Mari Dikri Che Tulsi No Kyaro were written by Jitu Pandya.
What genre is Mari Dikri Che Tulsi No Kyaro?
Mari Dikri Che Tulsi No Kyaro is a Gujarati Mayur Nadiya song.

Related songs

PDF