Skip to content
Gujarati Lyrics

Janeta Mamta No Dariyo Lyrics | Vijay Suvada, Kinjal Rabari

Gujarati Song 169 views March 31, 2023
PDF

Janeta Mamta No Dariyo is a Gujarati Love song voiced by Vijay Suvada from VM Digital. The song is composed by Kinjal Rabari, with lyrics written by Dhaval Kapadiya.

વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
માં થઇને મારગ તે બતાયો મારી માં
બળતા હતાં કાળજા મારા દુઃખની આગમાં
નતા રે સુકાતા આસું મારી આંખમાં

ઓ માં એ માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા

દુઃખના વાયા વાણા નતા મારી પાહે નાણાં રે
ગરીબ સમજી ને લોકો મારતા મને મેણાં રે
હે દુઃખના વાયા વાણા નતા મારી પાહે નાણાં રે
ગરીબ સમજી ને લોકો મારતા મને મેણાં રે

દુઃખના રે વાદળ જે દી માથે ઘેરાયા
એ દાડે દોડીને મારી વારે માં આયા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા

વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા

જીવતા હતા દુઃખમાં અમે બળ કરી પરાણે રે
મનડાં કેરી વાતો બધી મન અમારું જાણે રે
જીવતા હતા દુઃખમાં અમે બળ કરી પરાણે રે
મનડાં કેરી વાતો બધી મન અમારું જાણે રે

પેટે પાટા બોધી કાળી કરે મજૂરી
દીકરા કેરી ખુશીયો માટે ક્દી ના હારી
મનુ કે મારી માં તારા તોલે કોઈ ના
માં એતો માં બીજા વગડાના વા

વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના બીજું કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા

કે નોના નોના નોનપણમો બાળા બાળપણમો
દીકરી દીકરા ન મોટા કરવા માવતરે પેટે પાટા બોધીલા
કોકની મજૂરી કરી ન દીકરા દીકરી ન મોટા કર્યા હોય
એટલે મારી ભુવાની અરજી સ
તમે મોટા થ્યો ભણીગણી ન રૂપિયા ન માલ ન મિલકત બનાવો
માવતર ન ઘરડાધર હુંદીનો દરવાજો રસ્તો ના બતાવતા
માવતર ન હાચવશો તો પુર્ણ્ય આળી આવશે
એટલે મનુ રબારી કે માં એ માં બીજા વગડાના વા.

Vhal bharyo mamtano tu dariyo mari maa
Vhal bharyo mamtano tu dariyo mari maa
Maa thaine marag te batayo mari maa
Badta hata kadja mara dukhni aajmaa
Nata re sukata aasu mari ankhmaa

Ao maa ae maa bija vagdana va
Maa aeto maa bija vagdana va
Vhal bharyo mamtano tu dariyo mari maa
Tara vina maru koi nathi mari maa
Maa aeto maa bija vagdana va

Dukhna vaya vaana nata mari pahe nana re
Garib samji ne loko marta mane mena re
He dukhna vaya vana nata mari pahe nana re
Garib samji ne loko marta mane mena re

Dukhna re vadad je di mathe gheraya
Ae dade dodine mari vare maa aaya
Maa aeto maa bija vagdana va
Maa aeto maa bija vagdana va

Vhal bharyo mamtano tu dariyo mari maa
Tara vina maru koi nathi mari maa
Maa aeto maa bija vagdana vaav

Jivta hata dukhma ame bal kari parane re
Manda keri vato badhi man amaru jane re
Jivta hata dukhma ame bal kari parane re
Manda keri vato badhi man amaru jane re

Pete pata bodhi kadi kare majuri
Dikra keri khushiyo mate kadi na hari
Manu ke maari maa tara tole koi naa
Maa aeto maa bija vagdana va

Vhal bharyo mamtano tu dariyo mari maa
Tara vina maru koi nathi mari maa
Maa aeto maa bija vagdana va
Maa aeto maa bija vagdana va
Maa aeto maa bija vagdana va

Ke non nona nonpanmo bada badpanmo
Dikari dikara na mota karva mavtare pete pata bodhila
Kokni majuri kari na dikara dikari na mota karya hoy
Aetle mari bhuvani araji sa
Tame moita thyo bhanigani na rupiya na mal milkat banavo
Mavta na ghardaghar hudino darvajo rasto na batavta
Mavtar na hachavsho to purn aadi avashe
Aetle manu rabari ke maa ae maa bija vagadana va.

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Dhaval Kapadiya
Album VM Digital
Director Kinjal Rabari
Genre Love
Publisher Manu Rabari

VM Digital Songs Lyrics

Song Singers
RASE RAMTA Divya Chaudhary
MATCHING Dhaval Barot
CHOCK VACCHE CHALO NA KARIYE Vijay Suvada
MALI KANKOTRI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
SHIV BHOLIYO Umesh Barot
MELE ZAT JAIYE Kairavi Buch
MANARAJ Kinjal Rabari
MARO PREM DIDHO BALI Rajdeep Barot
DIL POKARE RADHE RADHE Umesh Barot
CHAM NA AAI GOMDE Vipul Susra

FAQs

Which album or label is Janeta Mamta No Dariyo from?
Janeta Mamta No Dariyo is from VM Digital.
Who sang the song Janeta Mamta No Dariyo?
The song Janeta Mamta No Dariyo was sung by Vijay Suvada.
Who composed the music for Janeta Mamta No Dariyo?
The music for Janeta Mamta No Dariyo was composed by Kinjal Rabari.
Who wrote the lyrics of Janeta Mamta No Dariyo?
The lyrics for Janeta Mamta No Dariyo were written by Dhaval Kapadiya.
What genre is Janeta Mamta No Dariyo?
Janeta Mamta No Dariyo is a Gujarati Love song.

Related songs

PDF