Skip to content
Gujarati Lyrics

KHABAR NATI AMNE AAVU THASE LYRICS | RAJDEEP BAROT

Gujarati Song 41 views August 16, 2021
PDF

KHABAR NATI AMNE AAVU THASE is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rajdeep Barot from Rajdeep Barot Official. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.

પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
હો હો હો પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
નથી હરખાણા મારી સાજણા રે
નથી હરખાણા મારી સાજણા રે
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના

હો જેની પર મેં ભરોશો કર્યો
એને ભરોશો તોડયો
પ્રેમ ની જાળ માં ફસાવી એને
અધવચ્ચે મને છોડયો
ઓ હો જેની પર મેં ભરોશો કર્યો
એને ભરોશો તોડયો
પ્રેમ ની જાળ માં ફસાવી એને
અધવચ્ચે મને છોડયો

ઓ હો ખબર નતી રે અમને આવું રે થાશે
ખબર નોતી અમને આવું રે થાશે
પોતાના પારકા નીકળશે રે
પોતાના પારકા નીકળશે રે
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના

હો મન ની મુરાદો મન માં મરી ગઈ
આશા ઓ દિલ માં બળી ગઈ
જીવું તો હવે કોના સહારે બેઠો મરવા ના આરે
હો હો મન ની મુરાદો મન માં મરી ગઈ
આશા ઓ દિલ માં બળી ગઈ
જીવું તો હવે કોના સહારે બેઠો મરવા ના આરે

હો હો મારી જોડે જાનુ રમત રમી ગઈ
મારી જોડે જાનુ રમત રમી ગઈ
વચન આલીને ફરી ગઈ રે
વચન આલીને ફરી ગઈ રે
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
નથી હરખાણા મારી સાજણા રે
નથી હરખાણા મારી સાજણા રે
નથી હરખાણા મારી સાજણા રે
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના

Preet karine ama ghanu pastana
Ho ho ho preet karine ama ghanu pastana
Preet karine ama ghanu pastana
Nathi harkhana mari sajna re
Nathi harkhana mari sajna re
Preet karine ama ghanu pastana

Ho jeni par me bharosho karyo
Aene bharosho todyo
Prem ni jaal ma fasavi aene
Adhvache mane chhodyo
O ho jeni par me bharosho karyo
Aene bharosho todyo
Prem ni jaal ma fasavi aene
Adhvache mane chhodyo

O ho khabar nati re amne aavu re thase
Khabar noti amne aavu re thase
Potana parka nikadse re
Potana parka nikadse re
Preet karine ama ghanu pastana

Ho man ni murado man ma mari gai
Aasha o dil ma bali gai
Jivu to have kona sahare betho marva na aare
Ho ho man ni murado man ma mari gai
Aasha o dil ma bari gai
Jivu to have kona sahare betho marva na aare

Ho ho mari jode janu ramat rami gai
Mari jode janu ramat rami gai
Vachan aaline fari gai re
Vachan aaline fari gai re
Preet karine ama ghanu pastana
Nathi harkhana mari sajna re
Nathi harkhana mari sajna re
Nathi harkhana mari sajna re
Preet karine ama ghanu pastana

Share this song

Video

Song details

Rajdeep Barot Official Songs Lyrics

Song Singers
RAJVAN Rajdeep Barot
HOKARE HALI AAVE KHODAL MAA Rajdeep Barot
Dil Ma Padiya Gha Rujata Nathi Vanita Barot
Aavu Cham Pohay Janudi Rajdeep Barot
Kuvama Utari Varat Kapiya Rajdeep Barot
Taro Maro Prem Rom Na Bharoshe Rajdeep Barot

FAQs

Which album or label is KHABAR NATI AMNE AAVU THASE from?
KHABAR NATI AMNE AAVU THASE is from Rajdeep Barot Official.
Who sang the song KHABAR NATI AMNE AAVU THASE?
The song KHABAR NATI AMNE AAVU THASE was sung by Rajdeep Barot.
Who composed the music for KHABAR NATI AMNE AAVU THASE?
The music for KHABAR NATI AMNE AAVU THASE was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of KHABAR NATI AMNE AAVU THASE?
The lyrics for KHABAR NATI AMNE AAVU THASE were written by Sunil Vagheshwari.
What genre is KHABAR NATI AMNE AAVU THASE?
KHABAR NATI AMNE AAVU THASE is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF