RAJVAN LYRICS | RAJDEEP BAROT
RAJVAN is a Gujarati Sad song voiced by Rajdeep Barot from Rajdeep Barot Official. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
હો… રાજવણ મારી…
એ તારી રે યાદમાં રોવે આંખલડી
હો… રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી
રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી
હે… પલ પલ યાદ તારી આવે જી રે…
હે… રૂપલડી રે…
પલ પલ યાદ તારી આવે જી રે…
હે… રૂપલડી રે…
હો… રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી રે…
મારી રૂપલડી રે…
હે… તારી યાદમાં રૂવે આંખલડી
હો… મને જોયા પછી તારો દાડો ઉગતો
ના જોવે તો દાડો વરહ જેવો લાગતો
હો… મને જોયા પછી તારો દાડો ઉગતો
ના જોવે તો દાડો વરહ જેવો લાગતો
હે… હવે નથી મોઢું બતાવતી જી રે…
હે… રૂપલડી રે…
હવે નથી મોઢું બતાવતી જી રે
હે… રૂપલડી રે…
હો… રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી રે…
મારી રૂપલડી રે…
હે… તારી રે યાદમાં રૂવે આંખલડી
હો… પ્રેમ કરેલો તમે મારી સોગંન ખઈ ને
વચન દીધેલા હાથમાં હાથ દઈ ને
હો… પ્રેમ કરેલો તમે મારી સોગંન ખઈ ને
વચન દીધેલા હાથમાં હાથ દઈ ને
હે… ભૂલી ગયા પથ્થર દિલ ના થઇ ને
હે… રૂપલડી રે…
ભૂલી ગયા પથ્થર દિલ ના થઇ ને
હે… રૂપલડી રે…
હો… રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી
રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી
હે… પલ પલ યાદ તારી આવે જી રે…
હે… રૂપલડી રે…
પલ પલ યાદ તારી આવે જી રે…
હે… રૂપલડી રે…
હો… રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી
રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી
રાજવણ મારી…
એ તારી રે યાદમાં રૂવે આંખલડી.
Ho… Rajvan mari…
Ae tari re yaad ma rove ankhaldi
Ho… Rajvan mari…
Ae tari re yaad ma ruve ankhaldi
Rajvan mari…
Ae tari re yaad ma ruve ankhaldi
He… Pal pal yaad tari ave ji re…
He… Rupaldi re…
Pal pal yaad tari ave ji re…
He… Rupaldi re…
Ho… Rajvan mari…
Ae tari re yaad ma ruve ankhaldi
Mari rupaldi re…
He… Tari yaad ma ruve ankhaldi
Ho… Mane joya pachhi taro dado ugto
Na jove to dado varah jevo lagto
Ho… Mane joya pachhi taro dado ugto
Na jove to dado varah jevo lagto
He… Have nathi modhu batavti ji re…
He… Rupaldi re…
Have nathi modhu batavti ji re…
He… Rupaldi re…
Ho… Rajvan mari…
Ae tari re yaad ma ruve ankhaldi re…
Mari rupaldi re…
He… Tari re yaad ma ruve ankhaldi
Ho… Prem karelo tame mari sogand khai ne
Vachan didhela hath ma hath dai ne
Ho… Prem karelo tame mari sogand khai ne
Vachan didhela hath ma hath dai ne
He… Bhuli gaya patthar dil na thai ne
He… Rupaldi re…
Bhuli gaya patthar dil na thai ne
He… Rupaldi re…
Ho… Rajvan mari…
Ae tari re yaad ma ruve ankhaldi
Rajvan mari…
Ae tari re yaad ma ruve ankhaldi
He… Pal pal yaad tari ave ji re…
He… Rupaldi re…
Pal pal yaad tari ave ji re…
He… Rupaldi re…
Ho… Rajvan mari…
Ae tari re yaad ma ruve ankhaldi
Rajvan mari
Ae tari re yaad ma ruve ankhaldi
Rajvan mari…
Ae tari re yaad ma ruve ankhaldi.
Video
Song details
Rajdeep Barot Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HOKARE HALI AAVE KHODAL MAA | Rajdeep Barot |
| KHABAR NATI AMNE AAVU THASE | Rajdeep Barot |
| Dil Ma Padiya Gha Rujata Nathi | Vanita Barot |
| Aavu Cham Pohay Janudi | Rajdeep Barot |
| Kuvama Utari Varat Kapiya | Rajdeep Barot |
| Taro Maro Prem Rom Na Bharoshe | Rajdeep Barot |