Skip to content
Gujarati Lyrics

DIL TODTA TANE DAYA NA AAVI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 21 views August 16, 2021
PDF

DIL TODTA TANE DAYA NA AAVI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Kalamandir Digital. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

હો મળવા બોલાવી તોયે મળવા નો આયી
મળવા બોલાઈ તોયે મળવા નો આયી
દિલ તોડતા તને દયા નો આયી

હવે હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી
હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી
દિલ તોડતા તને દયા નો આયી

હો બેઠો હતો ઘણા સપના સજાવી
વિચાર્યું નતું કે તું નીકળશે રે આવી
દિલ તોડતા તને દયા નો આયી

મેં મળવા બોલાઈ તોયે મળવા નો આયી
મળવા બોલાઈ તોયે મળવા નો આયી
દિલ તોડતા તને દયા નો આયી
મારુ દિલ તોડતા તને દયા નો આયી

હો તારા નામ નું અમે જોને દોરાયું તું ટેટ્ટુ
હવે સિદ રેવું તારા થી મારે છેટું
હો દિલ રોવે ને હૈયું ના હાથ માં રે રેતુ
કેમ ભૂલી ગયા મને એટલું રે કેતુ

હો ઓરતો રહેશે કાયમ તારા રે સાથ નો
તું ભૂલી ગઈ મને એરે વાત નો
દિલ તોડતા તને દયા નો આયી

હવે મળવા બોલાઈ તોયે મળવા નો આયી
મળવા બોલાઈ તોયે મળવા નો આયી
દિલ તોડતા તને દયા નો આયી
મારુ દિલ તોડતા તને દયા નો આયી

આવું દુશ્મન ના કરે એવું કર્યું તમે કોમ
જા જા બેવફા તારું લેવું નથી નોમ
આખા ગોમ માં મને તે કર્યો બદનોમ
જા જા દગાબાજ તને જોશે મારો રોમ

મારી જિંદગી બગાડી તને શું રે મળવાનું
મારા નસીબ માં લખ્યું રડવાનું
દિલ તોડતા તને દયા નો આયી

જીગા એ મળવા બોલાઈ પણ મળવા નો આયી
મળવા બોલાઈ તોયે મળવા નો આયી
દિલ તોડતા તને દયા નો આયી
મારુ દિલ તોડતા તને દયા નો આયી
જીગા નું દિલ તોડતા તને દયા નો આયી

Ho malva bolai toye malva no aayi
Malva bolai toye malva no aayi
Dil todta tane daya no aayi

Have hamachar hobhlya mane didho te bhulavi
Hamachar hobhaya mane didho te bhulavi
Dil todta tane daya no aayi

Ho betho hato ghana sapna sajavi
Vicharyu natu ke tu nikarshe re aavi
Dil todta tane daya no aayi

Me malva bolai toye malva no aayi
Malva bolai toye malva no aayi
Dil todta tane daya no aayi
Maru dil todta tane daya no aayi

Ho tara naam nu ame jone dorayu tu tattoo
Have sid revu tara thi mare chhetu
Ho dil rove ne haiyu na haath ma re retu
Kem bhuli gaya mane etlu re ketu

Ho orto rehse kayam tara re saath no
Tu bhuli gai mane aere vaat no
Dil todta tane daya no aayi

Have malva bolai toye malva no aayi
Malva bolai toye malva no aayi
Dil todta tane daya no aayi
Maru dil todta tane daya no aayi

Aavu dushman na kare aevu karyu tame kom
Jaa jaa bewafa taru levu nathi nom
Aakha gom maa mane te karyo badnom
Jaa jaa dagabaaj tane jose maro rom

Mari jindagi bagadi tane shu re malvanu
Mara naseeb ma lakhyu radvanu
Dil todta tane daya no aayi

Jiga ae malva bolai pan malva no aayi
Malva bolai toye malva no aayi
Dil todta tane gaya no aayi
Maru dil todta tane daya no aayi
Jiga nu dil todta tane daya no aayi

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Publisher Dhaval Motan

FAQs

Which album or label is DIL TODTA TANE DAYA NA AAVI from?
DIL TODTA TANE DAYA NA AAVI is from Kalamandir Digital.
Who sang the song DIL TODTA TANE DAYA NA AAVI?
The song DIL TODTA TANE DAYA NA AAVI was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for DIL TODTA TANE DAYA NA AAVI?
The music for DIL TODTA TANE DAYA NA AAVI was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of DIL TODTA TANE DAYA NA AAVI?
The lyrics for DIL TODTA TANE DAYA NA AAVI were written by Rajan Rayka.
What genre is DIL TODTA TANE DAYA NA AAVI?
DIL TODTA TANE DAYA NA AAVI is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF