Viro Maro Aankhaladi No Taro Lyrics | Grishma Panchal | RC Digital Official
Viro Maro Aankhaladi No Taro is a Gujarati Festivals song voiced by Grishma Panchal from RC Digital Official. The song is composed by Vivek Gajjar, with lyrics written by Sanjay Thakor (Sardhav).
હો… હો… હો… હો… હો… હો…
વીરો મારો રે… હો…
વીરો મારો રે મારી આંખલડી નો તારો
એના વ્હાલનો ના કિનારો
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો… એના વ્હાલનો ના કિનારો
હો… બાળપણમાં ભેળા રમતા
ઝઘડતાંને ભેળા થાતાં
બાળપણમાં ભેળા રમતા
ઝઘડતાંને ભેળા થાતાં
વીરો મારો રે… હો…
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો… એના વ્હાલનો ના કિનારો
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો… એના વ્હાલનો ના કિનારો
હો… બેની તારી રાખડી લાવી
બાંધું તને રે વધાવી
હો… બેની તારી રાખડી લાવી
બાંધું તને રે વધાવી
હેતે તારી નજરું વાળું
નસીબની લકીરો તાણું
વીરો મારો રે… હો…
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો… એના વ્હાલનો ના કિનારો
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો… એના વ્હાલનો ના કિનારો
હો… એના વ્હાલનો ના કિનારો
હો… બાંધું દોરી રક્ષા કેરી
કોઈ ના થાય તારું વેરી
હો.. હો.. બાંધું દોરી રક્ષા કેરી
કોઈ ના થાય તારું વેરી
હર જનમારે ભાઈ મળે જો
માંગુ ભગવાનને હું એટલું
વીરો મારો રે… હો…
વીરો મારો રે મારા કોડ ને પુરનારો
જનમોનો છે આ નાતો રે
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો… એના વ્હાલનો ના કિનારો
હો… એના વ્હાલનો ના કિનારો
હો… એના વ્હાલનો ના કિનારો
હો… એના વ્હાલનો ના કિનારો.
Ho… Ho… Ho… Ho… Ho… Ho… Ho… Ho…
Viro maro re… Ho…
Viro maro re mari aankhaladi no taro
Aen vhalno na kinaro
Viro maro re mari aankhaladi no taro
Ho… Aena vhalno na kinaro
Ho… Badpanma bheda ramta
Zaghdta ne bheda thata
Badpanma bheda ramta
Zaghdta ne bheda thata
Viro maro re… Ho…
Viro maro re mari aankhaladino taro
Ho… Aena vhalno na kinaro
Viro maro re mari aankhaladino taro
Ho… Aena vhalno na kinaro
Ho… Beni tari rakhadi lavi
Bandhu tane re vadhavi
Ho… Beni tari rakhadi lavi
Bandhu tane re vadhavi
Hete tari najaru vadu
Nasibni lakiro tanu
Viro maro re…ho,…
Viro maro re mari aankhaladino taro
Ho… Aena vhalno na kinaro
Viro maro re mari aankhaladino taro
Ho… Aena vhalno na kinaro
Ho… Aena vhalno na kinaro
Ho… Bandhu dori raksha keri
Koi na thay taru veri
Ho… Ho… Bandhu dori raksha keri
Koi na thay taru veri
Har janmare bhai made jo
Magu bhagvanne hu aetlu
Viro maro re… Ho…
Viro maro re mari aankhaladino taro
Janmono chhe aa nato re
Viro maro re mari aankhaladino taro
Ho… Aena vhalno na kinaro
Ho… Aena vhalno na kinaro
Ho… Aena vhalno na kinaro
Ho… Aena vhalno na kinaro.
Video
Song details
FAQs
Which album or label is Viro Maro Aankhaladi No Taro from?
Who sang the song Viro Maro Aankhaladi No Taro?
Who composed the music for Viro Maro Aankhaladi No Taro?
Who wrote the lyrics of Viro Maro Aankhaladi No Taro?
What genre is Viro Maro Aankhaladi No Taro?
Related songs
Nati Mara Kishmat Ma Mane Ae Gami Gai Lyrics | Ashok Thakor | Maa Meldi Official
TAME CHHO MARI JAAN LYRICS | SHITAL THAKOR
CHAHERO LYRICS | GAMAN SANTHAL
દિલ માંથી નામ મારુ કાઢી નાખજે DIL MATHI NAME MARU KADHI NAKHAJE LYRICS | GOPAL BHARWAD
DIL MATHI NAME MARU KADHI NAKHAJE LYRICS
Ek Number Lago Mara Bhaini Sadi Lyrics ગુજરાતી માં | Vishal Hapor | Pihu Digital
Ek Number Lago Mara Bhaini Sadi Lyrics