Masala Chai Lyrics | Nilay Patel
Masala Chai is a Gujarati Masti song voiced by Nilay Patel from Zen Music Gujarati. The song is composed by Rutvij Joshi, with lyrics written by Nilay Patel.
ના તારી ના મારી એ આપડા બધા ની છે
બોલો ચાઇ
બોલો ચાઇ
સવાર થી સાંજ એના વગર ના રેહવાય
બોલો ચાઇ
એ બોલો ચાઇ
એ તો કડક ભડક છે ના કલર મા ફરક છે
ના પીવો તો માથું દુઃખાય બોલો ચાઇ
એ બોલો ચાઇ
એ બોલો ચાઇ
મસાલા ચાઇ
ઓફીસ એ જવું મારી આંખ ભારે ભારે
ચુસકી તારી મારો મૂડ જગાડે
ઓફીસ એ જવું મારી આંખ ભારે ભારે
ચુસકી તારી મારો મૂડ જગાડે
તારા વગર મને ફાવતું નથી
ઈ પીવું ના તો મને ચાલતું નથી
તારા વગર મને ફાવતું નથી
ઈ પીવું ના તો મને ચાલતું નથી
તારી મધમધતી ખુશ્બુ થી મનડું મારુ લલચાય
બોલો
એ બોલો
બોલો ચાઇ
મસાલા
ચાઇ
ચાઇ ચાઇ ચાઇ
ચાઇ જોડે ખારી બિસ્કીટ ખવાય
એક કટીંગ ની કિંમત ત્યારે સમજાય
જયારે ચાય વાળો આખા જગ મા છવાય
જિન્દગી ના બે પળ શાંતિ થી જીવી લો
હેલો ફ્રેન્ડસ ચાઇ પી લો
એ બોલો ચાઇ
મસાલા ચાઇ
બોલો ચાઇ
એ બોલો ચાઇ
એ બોલો ચાઇ
મસાલા ચાઇ.
Na tari na mari a apda badha ni che
Bolo chai
Bolo chai
Savar thi sanj ana vagar na rehvay
Bolo chai
A bolo chai
A to kadak bhadak che na colour ma farak che
Na pivo to mathu dukhay bolo chai
A bolo chai
A bolo chai
Masala chai
Office a javu mari aankh bhare bhare
Chuski tari maro mood jagade
Office a javu mari aankh bhare bhare
Chuski tari maro mood jagade
Tara vagar mane favtu nathi
E pivu na to mane chaltu nathi
Tara vagar mane favtu nathi
E pivu na to mane chaltu nathi
Tari madhmadhti khushbu thi mandu maru lalchay
Bolo
A bolo
Bolo chai
Masal
Chai
Chai chai chai
Chai jode khari biscuit khavay
Ek cutting ni kimmat tyare samjay
Jyare chay vado akha jug ma chavay
Zindgi na be pad shanti thi jivi lo
Hello frineds chai pi lo
A bolo chai
Masala chai
Bolo chai
A bolo chai
A bolo chai
Masala chai.
Video
Song details
Zen Music Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Taal Tandava | Kirtidan Gadhvi |