Sapna Tamara Lyrics | Vijay Suvada
Sapna Tamara is a Gujarati Love song voiced by Vijay Suvada from Raghav Digital. The song is composed by Mayur Nadiya, with lyrics written by Devraj Adroj.
હો સપના તમારા ને નૈન અમારા
હો હો હો સપના તમારા ને નૈન અમારા
હો દિલના બન્યા છો મહેમાન અમારા
હો ક્યારે બનશો તમે જાન દિલ થી અમારા
ક્યારે બનશો તમે જાન દિલ થી અમારા
ધડકન માં રેનારા જોઉં સપના હું તમારા
હો હો હો સપના તમારા ને નૈન અમારા
તમે તો લાગો સો ચાંદ નો કટકો
ચાલો તો આપો સો દિલને ઝટકો
હો અનયારી ઓખયો ને ઓ મ ના મટકો
ગોરી તમે લાગો સો રૂપ નો કટકો
હો ક્યારે ભરશો તમે જાન પોણી અમારા
ક્યારે ભરશો તમે જાન પોણી અમારા
હો ધડકન માં રેનારા સપના જોઉં હું તમારા
હો હો સપના તમારા ને નૈન અમારા
હો દરવાજો ખોલો ને દિલનો તમારો
રૂદિયા માં રાખીલો ફોટો અમારો
હો માંગુ છું જન્મો નો સાથ તમારો
આપું હું હાથો માં હાથ અમારો
હો તમે બની ગયા જાન પ્રાણ થી પ્યારા
તમે બની ગયા જાન પ્રાણ થી પ્યારા
હો ધડકન માં રેનારા સપના જોઉં તમારા
હો હો હો સપના તમારા નૈન અમારા
હો સપના તમારા ને નૈન અમારા
Ho sapna tamara ne nain amara
Ho ho ho sapna tamara ne nain amara
Ho dilna banya chho maheman amara
Ho kyare banso tame jaan dil thi amara
Kyare banso tame jaan dil thi amara
Dhadakan ma renara jou sapna hu tamara
Ho ho ho sapna tamara ne nain amara
Tame to lago so chand no katko
Chalo to aapo so dilne jatko
Ho anyari okhyo ne oam naa matko
Gori tame lago so rup no katko
Ho kyare bharso tame jaan poni amara
Kyare bharso tame jaan poni amara
Ho dhadakan maa revana jou sapna hu tamara
Ho ho sapna tamara ne nain amara
Ho darwajo kholo ne dilno tamaro
Rudiya maa rakhilo photo amaro
Ho mangu chhu janmo no sath tamaro
Aapu hu hatho maa hath amaro
Ho tame bani gaya jaan pran thi pyara
Tame bani gaya jaan pran thi pyara
Ho dhadakan ma renara sapna jou tamara
Ho ho ho sapna tamara ne nain amara
Ho sapna tamara ne nain amara
Video
Song details
Raghav Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TANE YAAD NAI KARU | Rakesh Barot |
| MAAF KARJE MANE | Gaman Santhal |
| JABRI MALI JINDAGI | Jigar Thakor |
| VEN BOLE MARI MATA KHOTU THAVA NAI DAU | Vijay Suvada |
| BAHU GAMO CHHO | Vijay Suvada |
| KARTI NATHI GODI MANE PELA JEVO PYAR | Vipul Susra |
| TARO MARO JHAGDO | Vijay Suvada |
| MAA NO CHAHERO | Alvira Mir |
| Rano Rana Ni Rite | Chotu Singh Rawna |
| Bhakkam Vagad | Rajal Barot |