MAIYAR JAVU MARA RAJ LYRICS | RAKESH BAROT, KAJAL MAHERIYA
MAIYAR JAVU MARA RAJ is a Gujarati Love song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Kajal Maheriya, with lyrics written by Ravi-Rahul.
હો…વિમાન ઉભું દરિયા કિનારે…ઉભું દરિયા કિનાર
મોટર ઉભી વડાલા ની છોયે મારા રાજ
મોટર ઉભી વડાલા ની છોયે મારા રાજ
હો વાલા મારા…
હે વિમાન ઉભું દરિયા કિનારે… કિનારે
હે વિમાન ઉભું દરિયા કિનારે…ઉભું દરિયા કિનાર
મોટર ઉભી સે વડાલા ની છોયે મારા રાજ
એ આયા ઢોલા કોનુંડો ના દાડા
વાગ્યા ઘુઘરિયાળા ઢોલ
મેલવા આવો મૈયર જાવું મારા રાજ
એ વિમાન ઉભું દરિયા કિનારે..ઉભું દરિયા કિનાર
મોટર ઉભી સે વડાલા ની છોયે મારા રાજ
હો..હો..હો મેલવા આવો મૈયર જાવું મારા રાજ
હો કોનુંડો રમવાના મારે જાજા રે કોડ સે
મેલવા ના આવો તો તમને મારા હમ સે
ઓ ગોડી મારી..
ચમ ગોડી આટલી ઉતાવળી થાય સે
કોનુંડા આડી હાજી ચાર પોંચ રાત સે
એ હેંડો પરણ્યા ગાડી હલકારો…હલકારો
એ જટ પરણ્યા ગાડી હલકારો
તમે મોનો મારી વાત
કાનુડો આયો રમવા જાવું મારા રાજ
એ વિમાન ઉભું દરિયા કિનારે…ઉભું દરિયા કિનાર
મોટર ઉભી સે વડાલા ની છોયે મારા રાજ
હો વાલીડા મારા મેલવા આવો મૈયર જાવું મારા રાજ
હો વાલા મારા…
હે રાખો મન હળવું તમને મૈયારીએ મેલશું
કોનુંડો રમવાના તારા કોડ પુરા કરશું
હો હો હો ભેળા જાશું ને ભેળા પાછા આવશું
તમે કેશો અમે એટલા દાડા રઈ શું
એ તમે રમશો ને અમે રાજી થાશું…થાશું
કોનુંડો રમશો ને અમે રાજી થાશું
ભેળા આવશું પાછા ઘેર
કોનુંડો રમવા વાલી લઇ જવ તને આજ
વિમાન ઉભું દરિયા કિનારે…ઉભું દરિયા કિનાર
મોટર ઉભી સે વડાલા ની છોયે મારા રાજ
હો હારોહાર જઈને પાછા આવશું મારા રાજ
હે મોટર ઉભી છે લાક ની ના ગોંદરે મારા રાજ
હો કાનુડો રમી વેલા આવશું મારા રાજ
એ મોટર ઉભી છે બાનાહના કાંઠે મારા રાજ
Ho…viman ubhu dariya kinare…ubhu dariya kinar
Motor ubhi vadala ni chhoye mara raj
Motor ubhi vadala ni chhoye mara raj
Ho vala mara…
He viman ubhu dariya kinare…kinare
He viman ubhu dariya kinare…ubhu dariya kinar
Motor ubhi vadala ni chhoye mara raj
Ae aaya dhola konuda na dada
Vagya ghughariyala dhol
Melva aavo maiyar javu mara raj
Ae viman ubhu dariya kinare…ubhu dariya kinar
Motor ubhi vadala ni chhoye mara raj
Ho ho ho melva aavo maiyar javu mara raj
Ho konudo ramavana mare jaja re kod se
Melva na aavo to tamane mara ham se
O gondi mari…
Cham gondi aatli utavali thay se
Kanuda aadi haji char ponch raat se
Ae hedo paranya gaadi halakaro…halakaro
Ae jat paranya gaadi halakaro
Tame mono mari vaat
Kanudo aayo ramava javu mara raj
Ae viman ubhu dariya kinare…ubhu dariya kinar
Motor ubhi vadala ni chhoye mara raj
Ho valida mara melava aavo maiyar javu mara raaj
Ho vala mara…
He rakho man halavu tamne maiyariye melshu
Konudo ramavana tara kod pura karashu
Ho ho ho bhela jashu ne bhela pacha aavashu
Tame kesho ame etla dada rai shu
Ae tame ramsho ne ame raji thashu..thashu
Konudo ramsho ne ame raji thashu
Bhela aavshu pachha gher
Konudo ramava vali lai jav tane aaj
Viman ubhu dariya kinare…ubhu dariya kinar
Motor ubhi vadala ni chhoye mara raj
Ho harohar jaine pachha aavshu mara raaj
He motor ubhi chhe laak ni na godare mara raaj
Ho kanudo rami vela aavshu mara raaj
Ae motor ubhi che banahana kanthe mara raaj
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |