Skip to content
Gujarati Lyrics

Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe Lyrics | ketan Chavada | Mast Music

Gujarati Song 29 views October 17, 2020
PDF

Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe is a Gujarati Vijay Dabhi song voiced by ketan Chavada from Mast Music. The song is composed by Vijay Dabhi, with lyrics written by Rahul Chavada.

હવે મને ખબર પડી જાનુ
હવે મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે
હવે મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે
મને ફોન કરતી નથી બીજે વાતો કરે છે
તારી રે ખુશી થી તું મોજ માં ફરે છે
મને ખબર પડી જાનુ
મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે
મને આખી દુનિયા પૂછે તારી ઢીંગલી ચોય જઈશે
છું જવાબ આલુ મારી બોલતી બંધ થઇ છે
ખબર નથી પડી જાનુ બીજે તું ચાલુ છે
મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે

મારી માતા થી થોડા તમે ડર જો
મને ખબર છે બીજે મળવા તમે જોશો
મને ખબર પડી જાનુ
મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે
તારા ભરોસે જાનુ જિંદગી મુ જીવું છું
તને પૈણવાની વાટ જોઈને મુ બેઠો છું
ખબર નથી પડતી જાનુ બીજે તું ચાલુ છે
તારા રે ભરોસે મારી જિંદગી ઝેર થઇ છે

મારી જિંદગી ના સપના મુ સજાવી બેઠો છું
તને પૈણવાની મુ બધા લઇન બેઠો છું
મને ખબર પડી જાનુ
હવે મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે
તારા રે ભરોસે મારી જિંદગી ઝેર થઇ છે
હારા હારા હગા મને પુસવા રે આવેશે
મારા રે હગા વાલા મને ઠપકો રે આલશે
ખબર મને પડી જાનુ
મારા મમી પપા લગની મારી વાતો રે કરે છે
હવે મારા હગા વાલા મને ઠપકો રે આલશે

એ તારી ઢીંગલી ને ભૂલી જા એવી વાતો રે કરે છે
આખી દુનિયા મને આજ ગોડો રે ગણેશે
મને ખબર પડી જાનુ
એ આજ મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે
મારા મમી પપા લગ્ન ની મારી વાતો રે કરે છે
હવે મારા હગા વાલા મને ઠપકો રે આલશે
એ હવે મારા હગા વાલા મને ઠપકો રે આલશે

Have mane khabar padi janu
Have mane khabar padi janu bije tu chalu chhe
Have mane khabar padi janu bije tu chalu chhe
Mane phone karti nathi bije vato kare chhe
Tari re khushi thai tu moj ma fare chhe
Mane khabar padi janu
Mane khabar padi janu bije tu chalu chhe
Mane aakhi duniya puche tari dhingali choy jaise
Chhu javab aalu mari bolti bandh thai chhe
Khabar nathi padti janu bije tu chalu chhe
Mane khabar padi janu bije tu chalu chhe

Mari mata thi thoda tame dar jo
Mane khabar chhe bije madva tame joso
Mane khabar padi janu
Mane khabar padi janu bije tu chalu chhe
Tara bharose janu jindagi mu jivu chhu
Tane painvani vat joine mu betho chhu
Khabar nathi padti janu bije tu chalu chhe
Tara re bharose mari jindagi jer thai chhe

Mari jindagi na sapna mu sajavi betho chhu
Tane painvani mu bhada lain mu betho chhu
Mane khabar padi janu
Have mane khabar padi janu bije tu chalu chhe
Tara re bharose mari jindagi jer thai chhe
Hara hara haga mane pusva re aavese
Mara re haga vala mane thapko re aalese
Khabar mane padi janu
Mara mami papa lagn ni mari vato re kare chhe
Have mara haga vala mane thapko re aalese

Ae tari dhingali ne bhuli ja aevi vato re kare chhe
Aakhi duniya mane aaj godo re ganese
Maen khabar padi janu
Ae aaj mane khabar padi janu bije tu chalu chhe
Mara mami papa lagni mari vato re kare chhe
Have mara haga vala mane thapko re aale chhe
Ae have mara haga vala mane thapko re aalese

Share this song

Song details

Singer ketan Chavada
Lyricist Rahul Chavada
Album Mast Music
Director Vijay Dabhi
Genre Vijay Dabhi
Publisher Mast Music

FAQs

Which album or label is Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe from?
Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe is from Mast Music.
Who sang the song Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe?
The song Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe was sung by ketan Chavada.
Who composed the music for Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe?
The music for Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe was composed by Vijay Dabhi.
Who wrote the lyrics of Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe?
The lyrics for Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe were written by Rahul Chavada.
What genre is Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe?
Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe is a Gujarati Vijay Dabhi song.

Related songs

PDF