Skip to content
Gujarati Lyrics

ARMAAN LYRICS | RAKESH BAROT

Gujarati Song 14 views March 25, 2023
PDF

ARMAAN is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Darshan Bazigar, with lyrics written by Mayur Nadiya.

અરમાન અધૂરા કરીને
અરમાન અધૂરા કરીને
નગરી દિલની લૂંટી ને

અરમાન અધૂરા કરીને
નગરી દિલની લૂંટી ને
મારી જાન તમે મહેલો સજાવ્યા
મારી જાન તમે મહેલો સજાવ્યા

જીવનમાં આયા તમે કીધા વગર
છોડી ને ગયા મને પૂછ્યા વગર
છોડી ને ગયા મને પૂછ્યા વગર

અરમાન, અરમાન અધૂરા મૂકીને
નગરી દિલની લૂંટી ને
મારી જાન તમે મહેલો સજાવ્યા
મારી જાન તમે મહેલો સજાવ્યા

દિલ છે દિલ મારુ રમકડું નથી
છોડી ને જાવું કાંઈ સહેલું નથી
તું નહિ તો આ જિંદગી નહિ
સુખ નો છાંયો જીવનમાં નહિ

કોની રે બાહોમાં તમે ગયા
છોડી ને રાહોમાં અમને ગયા
છોડી ને રાહોમાં અમને ગયા

અરમાન, અરમાન અધૂરા કરીને
નગરી દિલ ની લૂંટી ને
મારી જાન તમે મહેલો સજાવ્યા
મારી જાન તમે મહેલો સજાવ્યા

અવાજ હોંભળી મારો આવી જતા બારે
તને પ્રેમ કરવાનું પડયું મને ભારે
પ્રેમની બાજી કોઈ જીતે તો કોઈ હારે
મહોબ્બત છે આતો જીવાડે કે મારે

કિસ્મત ને પ્યાર મારો મંજુર નતો
દિલ ને આ દર્દથી નાતો હતો
દિલ ને દર્દથી નાતો હતો

સપના, સપના મારા લૂંટીને
દિલ ના ટુકડા કરીને
મારી જાન તમે મહેલો વસાવ્યા
મારી જાન તમે મહેલો વસાવ્યા
મારી જાન તમે મહેલો સજાવ્યા
મારી જાન તમે મહેલો સજાવ્યા.

Armaan adhura karine
Armaan adhura karine
Nagari dil ni luti ne

Armaan adhura karine
Nagari dil ni luti ne
Mari jaan tame mahelo sajavya
Mari jaan tame mahelo sajavya

Jivan ma aaya tame kidhya vagar
Chhodi ne gaya mane puchhya vagar
Chhodi ne gaya mane puchhya vagar

Armaan, armaan adhura mukine
Nagari dil ni luti ne
Mari jaan tame mahelo sajavya
Mari jaan tame mahelo sajavya

Dil chhe dil maru ramkadu nathi
Chhodi ne javu kai sahelu nathi
Tu nahi to aa jindagi nahi
Sukh no chhayo jivanma nahi

Koni re baho ma tame gaya
Chhodi ne raho ma amne gaya
Chhodi ne raho ma amne gaya

Armaan, armaan adhura karine
Nagari dil ni luti ne
Mari jaan tame mahelo sajavya
Mari jaan tame mahelo sajavya

Avaj hombhali maro aavi jata bare
Tane pre karvanu padyu mane bhare
Prem ni baji koi jite to koi hare
Mahobbat chhe aato jivade ke mare

Kismat ne pyaar maro manjur nato
Dil ne aa dard thi nato hato
Dil ne dard thi nato hato

Sapna, sapna mara luti ne
Dil na tukda kari ne
Mari jan tame mahelo vasavya
Mari jan tame mahelo vasavya
Mari jan tame mahelo sajavya
Mari jan tame mahelo sajavya.

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Mayur Nadiya
Director Darshan Bazigar
Genre Sad
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is ARMAAN from?
ARMAAN is from Saregama Gujarati.
Who sang the song ARMAAN?
The song ARMAAN was sung by Rakesh Barot.
Who composed the music for ARMAAN?
The music for ARMAAN was composed by Darshan Bazigar.
Who wrote the lyrics of ARMAAN?
The lyrics for ARMAAN were written by Mayur Nadiya.
What genre is ARMAAN?
ARMAAN is a Gujarati Sad song.

Related songs

PDF