Skip to content
Gujarati Lyrics

Tara Vina Gamtu Nathi Lyrics | Kajal Dodiya | Nehal Studio

Gujarati Song 210 views March 28, 2023
PDF

Tara Vina Gamtu Nathi is a Gujarati Dhaval Motan song voiced by Kajal Dodiya from Nehal Studio. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

દિલ તને મળવા ને ઝિદ લઈને બેઠું
તારા વિના ગમતું નથી
તારા મનમાં જે હોય એ હાચે હાચુ કે તું
તારા વિના ગમતું નથી
તારો ચેહરો ફરે છે નજર ની સામે
જિંદગી કરી છે બકા મેં તારે નામે
દિલ તને મળવાની ઝિદ લઈને બેઠું
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
હાચુ કહું મને ગમતું નથી

તને છે બહુ બકા આદત ભૂલવાની
નહિ ચાલે હવે કોઈ તારી મનમાની
અલ્યા હૂતો છું તારા પ્રેમ ની દીવાની
તારાથી એકપળ દૂર ના રહેવાની
તું તો ફરે છે બકા તારી મસ્તી માં
અમારી ગણતરી ના કરો વસ્તી માં
દિલ તને મળવાની ઝિદ લઈને બેઠું
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
હાચુ કહું મને ગમતું નથી

દિલ છે તારી પાસે પાશુ નથી લેવું
ધબકારો બંધ થાય જીવતા સિદ્ધ રેહવું
માનિજા ને છેલ્લીવાર મારુ રે કહેવું
નહિ મળે દુનિયા માં તને મારા જેવું
માની જાણે હવે તારી ઉંમર નથી નાની
કે પછી આદત છે મમી ને પૂછવાની
દિલ તને મળવાની ઝિદ લઈને બેઠું
તારા વિના ગમતું નથી
તારા મનમાં જે હોય એ હાચે હાચુ કે તું
તારા વિના ગમતું નથી
અલ્યા તારા વિના ગમતું નથી
હાચુ કહું મને ગમતું નથી
તારા વિના ગમતું નથી

Dil tane madva ne zid laine bethu
Tara vina gamtu nathi
Tara manma je hoy ae hache hachu k tu
Tara vina gamtu nathi
Taro chehro fare chhe najar ni same
Zindagi kari chhe baka me tare name
Dil tane madvani zid laine bethu
Tara vina gamtu nathi
Tara vina gamtu nathi
Hachu kahu mane gamtu nathi

Tane chhe bahu baka aadat bhulvani
Nahi chale have koi tari manmani
Alya huto chhu tara prem ni diwani
Tarathi ekpal door na rahvani
Tu to fare chhe baka tari masti ma
Amari gantari na karo vasti ma
Dil tane madvani zid laine bethu
Tara vina gamtu nathi
Tara vina gamtu nathi
Hachu kahu mane gamtu nathi

Dil chhe tari paase pachhu nathi levu
Dhabkaro bandh thay jivta shidh rahvu
Manija ne chhelivar maru re kahvu
Nahi male duniya ma tane mara jevu
Maani jane have tari umaer nathi nani
K pachi aadat chhe mummy ne puchvani
Dil tane madvani zid laine bethu
Tara vina gamtu nathi
Tara manma je hoy ae hache hachu k tu
Tara vina gamtu nathi
Alya tara vina gamtu nathi
Hachu kahu mane gamtu nathi
Tara vina gamtu nathi

Share this song

Video

Song details

Singer Kajal Dodiya
Lyricist Rajan Rayka
Album Nehal Studio
Director Jitu Prajapati
Genre Dhaval Motan
Publisher Nehal Studio

Nehal Studio Songs Lyrics

Song Singers
Khodal Korat Kaydo Ashok Thakor
Jayare Tari Yad Aave Che Ashok Thakor
Taro Cheharo Jova Na Made Rohit Thakor

FAQs

Which album or label is Tara Vina Gamtu Nathi from?
Tara Vina Gamtu Nathi is from Nehal Studio.
Who sang the song Tara Vina Gamtu Nathi?
The song Tara Vina Gamtu Nathi was sung by Kajal Dodiya.
Who composed the music for Tara Vina Gamtu Nathi?
The music for Tara Vina Gamtu Nathi was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of Tara Vina Gamtu Nathi?
The lyrics for Tara Vina Gamtu Nathi were written by Rajan Rayka.
What genre is Tara Vina Gamtu Nathi?
Tara Vina Gamtu Nathi is a Gujarati Dhaval Motan song.

Related songs

PDF