Skip to content
Gujarati Lyrics

FARIYAAD LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 14 views March 25, 2023
PDF

FARIYAAD is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.

એ ચો જઈને કરું ફરિયાદ
એ ચો જઈને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
ના મળ્યો મને પ્યાર રે…
આંખે આહુડાની ધાર રે…

અલ્યા ચો જઈ ને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
કર્યા પ્રેમમાં બુરા હાલ રે…
થઇ જિંદગી પાયમાલ રે…

હો પ્રેમમાં થયું છે મારે તો જબરું
તારા વિના જીવવું મારે તો અઘરું
પ્રેમમાં થયું છે મારે તો જબરું
તારા વિના જીવવું મારે ઘણું અઘરું

એ ચો જઈને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
ના મળ્યો મને પ્યાર રે…
આંખે આહુડાની ધાર રે…

એ ના મળ્યો મને પ્યાર રે…
આંખે આહુડાની ધાર રે…

હો… લવ કરીને મારી લાઈફ બગાડી
તું તો ગયો મારી વાટ લગાડી
હો… તારા માટે હું તો આ દુનિયાથી ઝગડી
તોયે તે અલ્યા મારી પત્તર રગડી

એ માથે પડયા મારા પ્રેમનાં ઉજાગરા
કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા
માથે પડયા મારા પ્રેમનાં ઉજાગરા
કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા

અલ્યા ચો જઈને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
દિલનાં ટુકડા થ્યા હજાર રે…
આંખે આહુડાની ધાર રે…

એ ના મળ્યો મને પ્યાર રે…
આંખે આહુડાની ધાર રે…

મારાથી હારી તને મળી જશે રે
મારા જેવો પ્રેમ એ ના કરી શકે રે
હો.. હો… મોઢું જોઈને કોઈનાં પ્રેમમાં ના પડતા
પસ્તાવો થશે ત્યારે નહિ આવડે રડતા

એ હોના જેવા દિલમાં મારા રહેતા ના આવડયું
હાચા મારા પ્રેમને તે કલંક લગાડયું
હોના જેવા દિલમાં મારા રહેતા ના આવડયું
હાચા મારા પ્રેમને તે કલંક લગાડયું

અલ્યા ચો જઈને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
કરી જિંદગી આ બેકાર રે…
આંખે આહુડાની ધાર રે…

પ્રેમમાં થયા બુરા હાલ રે…
આંખે આહુડાની ધાર રે…
ના મળ્યો મને પ્યાર રે…
આંખે આહુડાની ધાર રે…

ના મળ્યો મને પ્યાર રે…
આંખે આહુડાની ધાર રે.

Ae cho jaine karu fariyaad
Ae cho jaine karu fariyaad
Cho jaine karu fariyaad
Na malyo mane pyaar re…
Aakhe aahuda ni dhaar re…

Alya cho jaine karu fariyaad
Cho jaine karu fariyaad
Karya prem ma bura haal re…
Thai jindagi paymaal re…

Ho prem ma thayu che mare to jabaru
Tara vina jivvu mare to agharu
Prem ma thayu che mare to jabaru
Tara vina jivvu mare to agharu

Ae cho jaine karu fariyaad
Cho jaine karu fariyaad
Na malyo mane pyaar re…
Aakhe aahuda ni dhaar re…

Ae na malyo mane pyaar re…
Aakhe aahuda ni dhaar re…

Ho… Love karine mari life bagadi
Tu to gayo mari vaat lagadi
Ho… Tara maate hu to aa duniyathi jhagadi
Toye te alya mari patar ragadi

Ae mathe padya mara prem na ujagara
Karya che gha mara dil upar aakara
Mathe padya mara prem na ujagara
Karya che gha mara dil upar aakara

Alya cho jai ne karu fariyaad
Cho jai ne karu fariyaad
Dil na tukada thya hajar re…
Aakhe aahuda ni dhaar re…

Ae na malyo mane pyaar re…
Aakhe aahuda ni dhaar re…

Marathi haari tane mali jashe re
Mara jevo prem ae naa kari shake re
Ho… Ho… Modhu joine koi na prem ma na padta
Pastavo thashe tyare nahi aavade radta

Ae hona jeva dilma mara raheta na aavadyu
Sacha mara prem ne te kalank lagadyu
Hona jeva dilma mara raheta na aavadyu
Sacha mara prem ne te kalank lagadyu

Alya cho jaine karu fariyaad
Cho jaine karu fariyaad
Kari jindagi aa bekar re…
Aakhe aahuda ni dhaar re…

Prem ma thaya bura haal re…
Aakhe aahuda ni dhar re…
Na malyo mane pyaar re…
Aakhe aahuda ni dhaar re…

Na malyo mane pyaar re…
Aakhe aahuda ni dhaar re.

Share this song

Video

Song details

Genre Sad
Publisher Jeet Vaghela

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is FARIYAAD from?
FARIYAAD is from Saregama Gujarati.
Who sang the song FARIYAAD?
The song FARIYAAD was sung by Kajal Maheriya.
Who composed the music for FARIYAAD?
The music for FARIYAAD was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of FARIYAAD?
The lyrics for FARIYAAD were written by Sunil Vagheshwari.
What genre is FARIYAAD?
FARIYAAD is a Gujarati Sad song.

Related songs

PDF