Skip to content
Gujarati Lyrics

SHAMBHU SHANKARA LYRICS | Kailash Kher | Nayika Devi

Gujarati Song 38 views July 18, 2022
PDF

SHAMBHU SHANKARA is a Gujarati Devotional song voiced by Kailash Kher from Nayika Devi. The song is composed by Parth Bharat Thakkar, with lyrics written by Chirag Tripathi.

બમ બમ બમ ભોલે નાથ
ડમ ડમ ડમ ડમરુ હાથ
શમ શમ શમ શંભુ નાથ
જય જય ત્રિલોક નાથ

શંભુ શિવ શંકર
હર હર મહાદેવ

બમ બમ બમ ભોલે નાથ
ડમ ડમ ડમ ડમરુ હાથ
શમ શમ શમ શંભુ નાથ
જય જય ત્રિલોક નાથ

દેવોનો દેવ તું હર હર મહાદેવ તું
વિષ નો પીનાર તું પાપો હરનાર તું
શિર પર જટા ધરા નિર્મળ ગંગા ધરા
ભાલે ત્રિપુંડ સોહે શંભુ હે શંકરા

સોરઠ ના સોમનાથ સોહે પિનાક હાથ
જય જય રુદ્ર અવતાર દુષ્ટો નો કરજો નાશ

દેવોનો દેવ તું હર હર મહાદેવ તું
વિષ નો પીનાર તું પાપો હરનાર તું
શિર પર જટા ધરા નિર્મળ ગંગા ધરા
ભાલે ત્રિપુંડ સોહે શંભુ હે શંકરા

ડમ ડમ ડમરુ બજે ધમ ધમ તાંડવ કરે
ખુલશે ત્રિનેત્ર આજ ઉડશે ત્રિશુલ આજ

અંગ પર ભભૂત લગાયે પ્રેત ભૂત ખુબ નચાયે
ધમ ધમ ધુણી ધખાયે બોલો નમઃશિવાય

દેવોનો દેવ તું હર હર મહાદેવ તું
વિષ નો પીનાર તું પાપો હરનાર તું
શિર પર જટા ધરા નિર્મળ ગંગા ધરા
ભાલે ત્રિપુંડ સોહે શંભુ હે શંકરા

ભૂત ભાવી વર્તમાન કાળ માં ત્રિકાળ તું
કાળથી ઉપર કદી કદી અનંત કાળ તું
દીપ મેં જો કાળ તોયે કાળ નોયે કાળ તું
અકાળ નો એ કાળ તું જય જય મહાકાળ તું

ભૂત ભાવી વર્તમાન કાળ માં ત્રિકાળ તું
કાળથી ઉપર કદી કદી અનંત કાળ તું
દીપ મેં જો કાળ તોયે કાળ નોયે કાળ તું
અકાળ નો એ કાળ તું જય જય મહાકાળ તું

કાળ થી ઉભારનાર જય જય મહાકાળ તું
મોક્ષ નો છે દ્વાર તું જય જય મહાકાળ તું

હર હર મહાદેવ તું
હર હર મહાદેવ તું
જય જય મહાકાળ તું
જય જય મહાકાળ તું

હર હર મહાદેવ તું
હર હર મહાદેવ તું
જય જય મહાકાળ તું
જય જય મહાકાળ તું.

Bam bam bam bhole nath
Dam dam dam damru hath
Sham sham shambhu nath
Jay jay trilok nath

Shambhu shiv shankar
Har har mahadev

Bam bam bam bhole nath
Dam dam dam damru hath
Sham sham shambhu nath
Jay jay trilok nath

Devono dev tu har har mahadev tu
Vish no pinar tu papo harnar tu
Shir par jata dhara nirmal ganga dhara
Bhale tripund sohe shambhu he shankara

Sorath na somnath sohe pinak hath
Jay jay rudra avtar dushto no karjo nash

Devono dev tu har har mahadev tu
Vish no pinar tu papo harnar tu
Shir par jata dhara nirmal ganga dhara
Bhale tripund sohe shambhu he shankara

Dam dam damaru baje dham dham tandav kare
Khulshe trinetra aaj udashe trishul aaj
Ang par bhabhut lagaye pret bhut khub nachave
Dham dham dhuni dhakave bolo namshivay

Devono dev tu har har mahadev tu
Vish no pinar tu papo harnar tu
Shir par jata dhara nirmal ganga dhara
Bhale tripund sohe shambhu he shankara

Bhoot bhavi vartmaan kaal ma trikaal tu
Kaal thi upar kadi kadi anant kaal tu
Deep me jo kaal toye kaal noye kaal tu
Akaal no ye kaal tu jay jay mahakaal tu

Bhoot bhavi vartmaan kaal ma trikaal tu
Kaal thi upar kadi kadi anant kaal tu
Deep me jo kaal toye kaal noye kaal tu
Akaal no ye kaal tu jay jay mahakaal tu

Kaal thi ubharnaal jay jay mahakal tu
Moksh no chhe dwar tu jay jay mahakal tu

Har har mahadev tu
Har har mahadev tu
Jay jay mahakal tu
Jay jay mahakal tu

Har har mahadev tu
Har har mahadev tu
Jay jay mahakal tu
Jay jay mahakal tu.

Share this song

Video

Song details

Singer Kailash Kher
Lyricist Chirag Tripathi
Album Nayika Devi
Genre Devotional

Nayika Devi Songs Lyrics

Song Singers
AAJ KARO KESARIYA Parthiv Gohil
PATAN NA PATRANI Shruti Pathak

FAQs

Which album or label is SHAMBHU SHANKARA from?
SHAMBHU SHANKARA is from Nayika Devi.
Who sang the song SHAMBHU SHANKARA?
The song SHAMBHU SHANKARA was sung by Kailash Kher.
Who composed the music for SHAMBHU SHANKARA?
The music for SHAMBHU SHANKARA was composed by Parth Bharat Thakkar.
Who wrote the lyrics of SHAMBHU SHANKARA?
The lyrics for SHAMBHU SHANKARA were written by Chirag Tripathi.
What genre is SHAMBHU SHANKARA?
SHAMBHU SHANKARA is a Gujarati Devotional song.

Related songs

PDF