AAJ KARO KESARIYA LYRICS | Parthiv Gohil, Aditya Gadhvi | Nayika Devi
AAJ KARO KESARIYA is a Gujarati Garba song voiced by Parthiv Gohil from Nayika Devi. The song is composed by Aditya Gadhvi, with lyrics written by Parth Bharat Thakkar.
એ હાલો… એ હાલો… એ હાલો
એ હાલો… એ હાલો… એ હાલો
એ હાલો… એ હાલો… એ હાલો
એ હાલો… એ હાલો… એ હાલો
આજ રક્તથી રંગો રણ મેદાન
એ હાલો ભેરુ
આજ બચાવો માતૃભૂમિની શાન
એ હાલો ભેરુ
આજ રક્તથી રંગો રણ મેદાન
એ હાલો ભેરુ
આજ બચાવો માતૃભૂમિની શાન
એ હાલો ભેરુ
વહે જોમ ના દરિયા…
વહે જોમ ના દરિયા ભેરુ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરુ આજ કરો કેસરિયા
વહે જોમ ના દરિયા ભેરુ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરુ આજ કરો કેસરિયા
આજ કરો કેસરિયા…
આજ કરો કેસરિયા…
વહે જોમ ના દરિયા…
વહે જોમ ના દરિયા…
વહે જોમ ના દરિયા ભેરુ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરુ આજ કરો કેસરિયા
એ હાલો…
લહેરાવી દો વિજય પતાકા આજ
એ હાલો ભેરુ
સદા અમર હો સુર વીર નું રાજ
એ હાલો ભેરુ
શમે જોમ ના દરિયા ભેરુ શમે જોમ ના દરિયા
જીતી ગયા કેસરિયા ભેરુ જીતી ગયા કેસરિયા
જીતી ગયા કેસરિયા…
જીતી ગયા કેસરિયા.
Ae halo… Ae halo… Ae halo
Ae halo… Ae halo… Ae halo
Ae halo… Ae halo… Ae halo
Ae halo… Ae halo… Ae halo
Aaj rakt thi rango ran medan
Ae halo bheru
Aaj bachavo matru bhumi ni shan
Ae halo bheru
Aaj rakt thi rango ran medan
Ae halo bheru
Aaj bachavo matru bhumi ni shan
Ae halo bheru
Vahe jom na dariya…
Vahe jom na dariya bheru vahe jom na dariya
Aaj karo kesariya bheru aaj karo kesariya
Vahe jom na dariya bheru vahe jom na dariya
Aaj karo kesariya bheru aaj karo kesariya
Aaj karo kesariya…
Aaj karo kesariya…
Vahe jom na dariya…
Vahe jom na dariya…
Vahe jom na dariya bheru vahe jom na dariya
Aaj karo kesariya bheru aaj karo kesariya
Ae halo…
Lehravi do vijay pataka aaj
Ae halo bheru
Sada amar ho sur vir nu raj
Ae halo bheru
Shame jom na dariya bheru shame jom na dariya
Jiti gaya kesariya bheru jiti gaya kesariya
Jiti gaya kesariya…
Jiti gaya kesariya.
Video
Song details
Nayika Devi Songs Lyrics
| Song | Singers |
|---|---|
| PATAN NA PATRANI | Shruti Pathak |
| SHAMBHU SHANKARA | Kailash Kher |