PATAN NA PATRANI LYRICS | Shruti Pathak, Vandana Gadhvi | Nayika Devi
PATAN NA PATRANI is a Gujarati Garba song voiced by Shruti Pathak from Nayika Devi. The song is composed by Vandana Gadhvi, with lyrics written by Parth Bharat Thakkar.
હે સુન માડી જગદંબા અરજ અમારી
દુખડા હરી હરી લે ભવ ભવ ના
સુન હે જગદંબા અરજ અમારી માં
હો હો હો હો હો હો
હો હો હો હો હો
હો હો હો હો હો હો
હો હો હો હો હો
હે જગ જનની જગદંબે
ભોળા ભવાની અંબે આંગણે પધારો
આજ તમે પાટણ ના પટરાણી થયી ને આવો
કે આજ તમે પાટણ ના પટરાણી થયી ને આવો
હે રુમજૂમ કરતા આવો
કુમ કુમ પગલાં પાડો માં તમે આવો
આજ મારા રુદિયા ના મંદિરીયે રમવા આવો
કે આજ મારા રુદિયા ના મંદિરીયે રમવા આવો
હો મહેલો સજે છે દિવા બળે છે
ઉડે છે રંગો ની છોડ
આભે થી હેત ની હેલી જો બરસે
હૈયું બને ઓળગોળ
હો મહેલો સજે છે દિવા બળે છે
ઉડે છે રંગો ની છોડ
આભે થી હેત ની હેલી જો બરસે
હૈયું બને ઓળગોળ
હો કદી ભીડ પડે જો માં
તમે આવી ને જટ રે ઉગારો
આવે સંકટ ઘડી જો માં
તમે અસમંજસ થી તારો
હે રાત રે ચડી ગોરંભે
જગ જનની જગદંબે આંગણે પધારો
આજ તમે પાટણ ના પટરાણી થયી ને આવો
કે આજ તમે પાટણ ના પટરાણી થયી ને આવો.
He sun maadi jagdamba araj amari
Dukhada hari hari le bhav bhav na
Sun he jagdamba araj amari maa
Ho ho ho ho ho ho
Ho ho ho ho ho
Ho ho ho ho ho ho
Ho ho ho ho ho
He jag janani jagdambe
Bhola bhavami ambe angane padharo
Aaj tame patan na patrani thayi ne aavo
Ke aaj tame patan na patrani thayi ne aavo
He rumjoom karta aavo
Kum kum pagla paado maa tame aavo
Aaj maara rudiya na mandiriye ramva aavo
Ke aaj maara rudiya na mandiriye ramva aavo
Ho mehlo saje chhe deva bale chhe
Ude chhe rango ni chhod
Aabhe thi het ni heli jo barse
Haiyu bane algol
Mehlo saje chhe deva bale chhe
Ude chhe rango ni chhod
Aabhe thi het ni heli jo barse
Haiyu bane algol
Ho kadi bheed pade jo maa
Tame aavi ne jat re ugaro
Aave sankat gadi jo maa
Tame asmanjas thi taaro
He raat re chadi gorambhe
Jag janani jagdambe angane padharo
Aaj tame patan na patrani thayi ne aavo
Ke aaj tame patan na patrani thayi ne aavo.
Video
Song details
Nayika Devi Songs Lyrics
| Song | Singers |
|---|---|
| AAJ KARO KESARIYA | Parthiv Gohil |
| SHAMBHU SHANKARA | Kailash Kher |
FAQs
Which album or label is PATAN NA PATRANI from?
Who sang the song PATAN NA PATRANI?
Who composed the music for PATAN NA PATRANI?
Who wrote the lyrics of PATAN NA PATRANI?
What genre is PATAN NA PATRANI?
Related songs
Kum Kum Kera Pagle Lyrics | Pamela Jain, Kailash Kher | Ude Re Gulal
Ganesh Deva Karu Tari Seva Lyrics in Gujarati
Tara Vina Shyam Mane Ekaldu lage – Gujarati Lyrics
Mano Garbo Re Rame Gujarati Mataji Garba Lyrics
અમે મૈયારા કંસ રાજાના વાલા | ame maiyara kans raja Lyrics
ame maiyara kans raja Lyrics