Have Jane Kyare Malishu Lyrics | Vinay Nayak
Have Jane Kyare Malishu is a Gujarati Sad song voiced by Vinay Nayak from Saregama Gujarati. The song is composed by Amit Barot, with lyrics written by Amit Barot.
હવે જાણે ક્યારે મળીશું
હો..હો હવે જાણે ક્યારે મળીશું
અજાણી રાહો માં
અધૂરી રહી ગઇતી એ આપણી પ્રેમ કહાની માં
આ વાતો રહી ગઈ તારી યાદો માં
મુલાકાતો રહી ગઈ ફરિયાદો માં
ફરિયાદો માં
હવે જાણે ક્યારે મળીશું
અજાણી રાહો માં
મારી જિંદગી ની આ ખરી મોહબ્બત લુંટાણી
મારી જશે મને તારી જુદાઈ
આ જખ્મો જીવાડી રહ્યા
બધા તોડ મળી રહ્યા
ટુકડા દિલ ના હર ખૂણે ખૂણે વહી ગયા
શિકાયત કરીશું હવે તો ખુદા ને
મળવા ના નતા તો મળાવ્યા તે સાને
મળાવ્યા તે સાને
હવે જાણે ક્યારે મળીશું
અજાણી રાહો માં
મારા શ્વાસ માં એ રેતા
મારી આંખો ના ઈશારે
છોડી ગયા મને મોત ના સહારે
આજે તારી બેવફાઈ મારા દિલને ના સમજાઈ
સપના મારા એ ચૂર ચૂર થઇ ગયા
હવે સામે મળીશુ ખયાલો માં
હકીકત તો રહી ગઈ ઈરાદોં માં
ઈરાદોં માં
હવે જાણે ક્યારે મળીશું
અજાણી રાહો માં
અજાણી રાહો માં
Have jane kayre malishu
Ho ho have jane kyare malishu
Ajani raho ma
Adhuri rahi gaiti ae aapdi prem kahani ma
Aa vato rahi gai tari yado ma
Mulakato rahi gai fariyado ma
Fariyado ma
Have jane kyare malishu
Ajani raho ma
Mari jindagi ni aa khari mohbbat lutani
Mari jase mane tari judai
Aa jakhmo jivadi rahya
Badha tod mali rahya
Tukda dil na har khune khune vahi gaya
Shikayat karishu have to khuda ne
Malva na nata to malvya te sane
Malvya te sane
Have jane kyare malishu
Ajani raho ma
Mara swas ma ae reta
Mari aankho na ishare
Chhodi gaya mane mot na sahare
Aaje tari bewafai mara dil ne na samjai
Sapna mara ae chur chur thai gaya
Have same malisu khayaloma
Hakikat to rahi gai iradoma
Iradoma
Have jane kyare malishu
Ajani raho ma
Ajani raho ma
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |