Generic selectors
Exact matches only
Search in title
Search in content
Search in posts
Search in pages

Subscribe On Youtube

Gujarati Song

AANKHE AANSU KHUTYA NE AME DIL THI TUTYA LYRICS | ROHIT THAKOR

Written by Gujarati Lyrics

આંખે આંસુ ખૂટ્યાને અમે દિલ થી તૂટ્યા
હો આંખે આંસુ ખૂટ્યાને અમે દિલ થી તૂટ્યા
આંસુ ખૂટ્યાને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા

હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા

હું કરું શું મને કઈ હમજાતું નથી
હવે તારા વિના તો રહેવાતું નથી
હું કરું શું મને કઈ હમજાતું નથી
હવે તારા વિના તો રહેવાતું નથી

દિલનું દર્દ સહેવાતું નથી
અરે દિલનું દર્દ સહેવાતું નથી
હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા

હો હાલત બુરીસે મહોબ્બત મા મારી
તું પણ જરૂરી છે જિંદગી મા મારી
હો હો હૈયે ને હોઠે નામ સે તારું
તારા વિના જીવન મા કોણ છે મારુ

તું શું જાણે દિલ પર શું વીતે
એક એક પલ તારી યાદો મા વીતે
તું શું જાણે દિલ પર શું વીતે
એક એક પલ તારી યાદો મા વીતે
હો એક એક પલ તારી યાદો મા વીતે
હો એક એક પલ તારી યાદો મા વીતે

હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા

હો તારા થી દૂર શું હૂતો મજબુર શું
કેમ કરી કહું તને હૂતો લાચાર શું
હો હો સમય જો મળે મળવા ને આવો
માની જોને વાત મારી દિલ ના દુભાવો

હો દુઆ કરું છું કબૂલ મારી થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
દુઆ કરું છું કબૂલ મારી થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
હો મન ની મુરાદ મારી પુરી રે થાય

હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા

હો કેમ કરી કહું મારુ દર્દ શું છે
કાંટો બની ને મારા હૈયા મા કૂચે
હો હો નાની નાની વાત મા તુજો રૂઠે
તારો હાથ મારા હાથ થી છૂટ્યે

હો તુજને મનાવું તું ના માને
તારા વિના મારુ દિલના લાગે
તુજને મનાવું તું ના માને
તારા વિના મારુ દિલના લાગે
તારા વિના મારુ દિલના લાગે
અરે તારા વિના મારુ દિલના લાગે

હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા
આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા
હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા
હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા
હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા
હો હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા

English version

Aankhe aasu khutya ne ame dil thi tutya
Ho aankhe aasu khutya ne ame dil thi tutya
Aasu khutya ne ame dil thi tutya
Tame ruthya ne ame jag thi chhutya
Ho aankhe aasu khutya ne ame dil thi tutya
Tame ruthya ne ame jag thi chhutya

Hu karu shu mane kai hamajtu nathi
Have tara vina to rehvatu nathi
Hu karu shu mane kai hamajtu nathi
Have tara vina to rehvatu nathi

Dilnu dard sahevatu nathi
Are dilnu dard sahevatu nathi
Ho aankhe aasu khutya ne ame dil thi tutya
Tame ruthya ne ame jag thi chhutya

Ho halat burise mohabbat ma tari
Tu pan jaruri chhe jindagi ma mari
Ho ho haiye ne hothe naam se taru
Tara vina jivan maa kon chhe maru

Tu shu jane dil par shu vite
Ek ek pal tari yado ma vite
Tu shu jane dil par shu vite
Ek ek pal tari yado ma vite
Ho ek ek pal tari yado maa vite
Ho ek ek pal tari yado maa vite

Ho aankhe aasu khutya ne ame dil thi tutya
Tame rutya ne ame jag thi chhutya

Ho tara thi dur shu hato majbur shu
Kem kari kahu tane huto lachar shu
Ho ho samay jo male malva ne aavo
Mani jone vaat mari dil na dubhavo

Ho duaa karu chhu kabul mari thaay
Man ni murad mari puri re thaay
Duaa karu chhu kabul mari thaay
Man ni murad mari puri re thaay
Man ni murad mari puri re thaay
Ho man ni murad mari puri re thaay

Ho aankhe aasu khutya ne ame dil thi tutya
Tame ruthya ne ame jag thi chhutya

Ho kem kari kahu maru dard shu chhe
Kanto bani ne mara haiya ma tu chhe
Ho ho nani nani vaat ma tujo ruthe
Taro hath mara hath thi chhutye

Ho tujne manavu tu na mane
Tara vina maru dilna lage
Tujne manavu tu na mane
Tara vina maru dilna lage
Tara vina maru dilna lage
Are tara vina maru dilna lage

Ho aankhe aasu khutya ne ame dil thi tutya
Aankhe aasu khutya ne ame dil thi tutya
Tame ruthya ne ame jag thi chhutya
Ho aankhe aasu khutya ne ame dil thi tutya
Tame ruthya ne ame jag thi chhutya
Tame ruthya ne ame jag thi chhutya
Ho tame ruthya ne ame jag thi chhutya
Ho ho tame ruthya ne ame jag thi chhutya


Download This Lyrics

Watch Video


  • Album: Meshwa Films
  • Singer: Rohit Thakor
  • Director: Sunil Vageshwari
  • Genre: Bewafa (બેવફા)
  • Publisher: Darshan Bazigar

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!